JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
| સૂચિ \(I\) (કુદરતી એમીનો એસિડ) | સૂચિ \(II\) (કોડ) |
| \(A\) ગ્લુટામિક એસિડ | \(I\) \(Q\) |
| \(B\) ગ્લુટામાઈન | \(II\) \(W\) |
| \(C\) ટાયરોસીન | \(III\) \(E\) |
| \(D\) ટ્રીપ્ટોફેન | \(IV\) \(Y\) |
- A \(A-II, B-I, C-IV, D-III\)
- B \(A-IV, B-III, C-I, D-II\)
- C \(A-III, B-I, C-IV, D-II\)
- D \(A-III, B-IV, C-I, D-II\)
Answer & Solution
Correct Answer
(C) \(A-III, B-I, C-IV, D-II\)
Step-by-step Solution
Detailed explanation
\(A-III, B-I, C-IV, D-II\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના વિધાનો વાયુના ઘનની સપાટી પર અધિશોષણ સાથે સંકળાયેલા છે. તે પૈકી અસત્ય વિધાન ઓળખો.JEE Mains 2015 Medium
- વિધાન \(I:\) ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે. વિધાન \(II:\)જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી \(NaCN\) અને \(Na _{2} S\) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે આપેલા ડાયએઝોનિયમ ક્ષારનો સાચો સ્થિરતા ક્રમ શોધો.
JEE Mains 2022 Medium - \(\mathrm{CaCO}_3(\mathrm{~s})+2 \mathrm{HCl}(\mathrm{aq}) \rightarrow \mathrm{CaCl}_2(\mathrm{aq})+\mathrm{CO}_2(\mathrm{~g}) \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\)
ઉપરોક્ત પ્રક્રિયાને ધ્યાનમાં લો, જો 250 mL 0.76 M HCl, 1000 g \(\mathrm{CaCO}_3\) સાથે પ્રક્રિયા કરે, તો \(\mathrm{CaCl}_2\) નું કેટલું દળ બનશે?
(આપેલ છે: \(\mathrm{Ca}, \mathrm{C}, \mathrm{O}, \mathrm{H}\) અને Cl ના મોલર દળ અનુક્રમે 40, \(12,16,1\) અને \(35.5 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે.)JEE Mains 2025 Medium - નીચે આપેલા માટે સૌથી વધુ સ્થાયી કાર્બોકેશાયન શોધી.
JEE Mains 2023 Medium - વેનેડિયમના ઓકસાઈડો માટે બેઝિકતાનો સાચો ક્રમ શોધો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(\int_{e^2}^{e^4} \frac{1}{x}\left(\frac{e^{\left(\left(\log _e x\right)^2+1\right)^{-1}}}{e^{\left(\left(\log _e x\right)^2+1\right)^{-1}}+e^{\left(\left(6-\log _e x\right)^2+1\right)^{-1}}}\right) d x\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Medium
- ધારોકે \(z\) એવી સંકર સંખ્યા છે જેથી \(\left|\frac{z-2 i}{z+i}\right|=2, z \neq-i\) તો ત્રિજ્યા \(2\) અને કેન્દ્ર \(...........\) વાળા વર્તુળ પર \(z\) આવેલ છે.JEE Mains 2023 Hard
- એક મોલ એકપરમાણ્વીય વાયુ અને એક મોલ દ્વિપરમાણ્વીય વાયુ (દ્રઢ) ના મિશ્રણને ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) રાખવામાં આવે છે. અચળ કદ એકમદીઠ વાયુઓની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર અનુક્રમે _______ છે.JEE Mains 2024 Hard
- એક છોકરો H ઉંચાઈની ઈમારતની છત પર દડાને પહોંચાડવા માટે હવામાં સમક્ષિતિજ સાથેના \(45^{\circ}\) ના ખૂણે દડો ફેંકે છે. જો દડો 2 s માં તેની મહત્તમ ઉંચાઈ પ્રાપ્ત કરે અને ફેંકયા પછી 3 s માં ઈમારત પર પહોંચે, તો H નું મૂલ્ય __________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\)JEE Mains 2026 Medium - નીચે આપેલાને ધ્યાનમાં લેતા, સાચા વિધાનો શોધો. \((A)\) ઈથેન\(-1\), \(2 -\) ડાયએમાઈન એ કિલેટ લિગેન્ડ છે. \((B)\) ક્રાયોલાઈટની હાજરી માં એલ્યુમિનીયમ ઓક્સાઈડનું વિદ્યુતવિભાજન વડે ધાત્વીક એલ્યુમિનીયમ ઉત્પન્ન થાય છે. \((C)\) સિલ્વર (ચાંદી)ના નિક્ષાલન માટે સાયનાઈક આયનનો લિગેન્ડ થાય છે. \((D)\) વિલ્કીન્સન ઉદ્દીપકમાં ફોસ્કીન લિગેન્ડ તરીકે વર્તે છે. \((E)\) \(EDTA\) સંકીર્ણો સાથે \(\mathrm{Ca}^{2+}\) અને \(\mathrm{Mg}^{2+}\) ના સ્થિરના અચળાંકો (સ્થિરાંકો) સરખા (સમાન) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- જો સમદ્રીભુજ ત્રિકોણના આધાર ના અંત્યબિંદુઓ \((2a,0)\) અને \((0,a)\) છે અને એક બાજુનું સમીકરણ \(x = 2a\) હોય તો ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2013 Hard