JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
| સૂચિ\(-I\) | સૂચિ\(-II\) |
| \(A\) હેલ-વોલ્ડાર્ડ-ઝેલેન્સ્કી પ્રક્રિયા | \(I\) \(NaOH + I _2\) |
| \(B\) આયોડોફોર્મ પ્રક્રિયા | \(II\) (i) \(CrO _2 Cl _2, CS _2\) (ii)\(H _2 O\) |
| \(C\) ઈટાર્ડ પ્રક્રિયા | \(III\) (i) \(Br _2 /\) લાલ ફોસ્ફોરસ (ii) \(H _2 O\) |
| \(D\) ગેટરમેન-કોચ પ્રક્રિયા | \(IV\) \(CO , HCl\), નિર્જળ.\(AlCl_3\) |
- A \(A-III, B-II, C-I, D-IV\)
- B \(A-III, B-I, C-IV, D-II\)
- C \(A-I, B-II, C-III, D-IV\)
- D \(A-III, B-I, C-II, D-IV\)
Answer & Solution
Correct Answer
(D) \(A-III, B-I, C-II, D-IV\)
Step-by-step Solution
Detailed explanation
\(HVZ\) reactions \(= Br _2 / \operatorname{red} P\) Iodoform reaction \(= NaOH + I _2\) Etard reaction \(=\) (i) \(CrO _2 Cl _2, CS _2\) (ii) \(H _2 O\) Gatterman-Koch Reaction \(= CO , HCl\), Anhydrous, \(AlCl _3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ\(-I\) ને સૂચિ\(-II\) સાથે જોડો.
બિચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) (પરમાણું ક્રમાંક) સૂચિ \(-II\) (આવર્તકોષ્ટકનો વિભાગ) \(A\) \(37\) \(I\) \(p-\)વિભાગ \(B\) \(78\) \(II\) \(d-\)વિભાગ \(C\) \(52\) \(III\) \(f-\)વિભાગ \(D\) \(65\) \(IV\) \(s-\)વિભાગ JEE Mains 2023 Medium - \(Ca, Ba, S, Se\) અને \(Ar\) માટે નીચેના પૈકી ક્યો ક્રમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ દર્શાવે છે ?JEE Mains 2013 Hard
- એસિડિક માધ્યમમાં થતી નીચે આપેલી રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો.
\(BH _4^{-}(a q)+ ClO _3^{-}(a q) \longrightarrow H _2 BO _3^{-}(a q)+ Cl ^{-}(a q)\)
ઉપરની સંતુલિત પ્રક્રિયા માટે જો નર્ન્સ્ટ સમીકરણ
\(E _{\text {cell }}= E _{\text {cell }}^{\circ}-\frac{ RT }{ nF } \ln Q\) હોય તો,
n નુ મૂલ્ય __________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Medium - સમઇલેક્ટ્રોનીય આયનોનો સેટ જણાવો.JEE Mains 2019 Hard
- ' \(C ^{\prime}\), ' \(H ^{\prime}\) અને ' \(O\) ' ધરાવતા \(0.492 \,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે \(0.793\, g \,\,CO _{2}\) અને \(0.442 \,g\) \(H _{2} O\) આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2022 Medium
- નીચેના પૈકી ક્યુ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તી શકે નહિ ?JEE Mains 2013 Medium
More PYQs from JEE Mains
- રેખાઓ \(\overrightarrow{ r }=(\hat{ i }-\hat{ j })+\ell(2 \hat{ i }+\hat{ k })\) અને \(\overrightarrow{ r }=(2 \hat{ i }-\hat{ j })+ m (\hat{ i }+\hat{ j }-\hat{ k })\)JEE Mains 2020 Hard
- હાઈડ્રોજનના બોહરના પરમાણીય મોડેલ (પરિકલ્પના)માં, ધારો કે \(K,\) \(P\) અને \(E\) અનુક્રમે ઈલેક્ટ્રોનની ગતીઉર્જા, સ્થિતિઊર્જા અને કુલ ઊર્જા છે. જ્યારે ઈલેકટ્રોન ઉચ્ય સ્તરમાં સંક્રાંતી કરે ત્યારે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- એક તક્તિ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તક્તિની ત્રિજ્યા \(R\) છે. \(t =0\) સમયે, તક્તિની સૌથી ઉપરનું બિંદુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(A\) છે. જ્યારે તક્તિ તેનું અર્ધ ભ્રમણ પૂર્ણ કરશે ત્યારે બિંદુ \(A\) નું તેની પ્રારંભિક સ્થિતિથી સ્થાનાંતર \(........\) થશે.
JEE Mains 2023 Medium - \(KOH\) \((aq.)\)નું \(6.50\) મોલલ દ્રાવણની ઘનતા \(1.89\, g\, cm ^{-3}\) છે. દ્રાવણની મોલારિટી .......... \(mol\, dm ^{-3}\)છે. [પરમાણ્વીય દળ: \(K : 39.0\, u ; O : 16.0 \,u ; H : 1.0\, u ]\)JEE Mains 2021 Medium
- શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો \(E _x= E _{ o } \sin ( kz -\omega t)\) અને \(B _y= B _{ o } \sin ( kz -\omega t )\) વડે દર્શાવવામાં આવે છે. તો \(E _{ o }\) અને \(B _0\) વચ્યેનો ખરો સંબંધJEE Mains 2023 Medium
- એક ટેટ્રાપેપ્ટાઇડ " \(x\) " ના સંપૂર્ણ જળવિભાજનથી ગ્લાયસીન (Gly), એલાનીન (Ala), વેલીન (Val), લ્યુસીન (Leu) પ્રત્યેક સમાન મોલર પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ પ્રત્યેક એમિનો એસિડનો સમાવેશ કરતા શક્ય ટેટ્રાપેપ્ટાઇડ્સ (ક્રમ) ની સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium