JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
તત્ત્વોના લાક્ષણિક \(X-\)કિરણ સ્પેક્ટ્રા નિયમિતતા દર્શાવે છે તેવું જોવા મળેલ છે. જ્યારે ઉત્સર્જિત \(X-\)કિરણોની આવૃત્તિથી ધાત (પાવર) “\(n\)” એટલે કે \(v^n\) નો આલેખ (ગ્રાફ) પરમાણુક્રમાંક “\(Z\)” વિરુધ્ધ દોરવામાં આવે તો નીચે મુજબ આલેખ (ગ્રાફ) પ્રાપ્ત થાય છે.તો \(n\)નું મૂલ્ય શોધો.

- A \(1\)
- B \(2\)
- C \(0.5\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(0.5\)
Step-by-step Solution
Detailed explanation
According to Henry Moseley \(\sqrt{v}\,\alpha z - b\) So \(n =\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- મોનોકાર્બોક્સિલિક એસિડ્સ એ કોના ક્રિયાશીલ સમઘટક છે ?JEE Mains 2013 Medium
- \(20\%\) એસિટીક એસિડનું વિયોજન થાય છે કે જ્યારે તેના \(5\,g\) ને \(500\,mL\) પાણીમાં ઉમેરવામાં આવે છે. આવા પાણીનું ઠારબિંદુમાં અવનયન \(.....\times 10^{–3}\;{ }^{\circ}C\) છે.(નજીકનાં પૂર્ણાંકમાં) \(C,H\) અને \(O\) નું પરમાણ્યિ દળ અનુક્રમે \(12,1\) અને \(16\,a.m.u.\) છે. [પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે \(1.86\,K\,kg\,mol^{-1}\) અને \(1\,g\,cm\) છે.]JEE Mains 2023 Medium
- ગુણાત્મક માં નાઈટ્રેટ આયન કસોટીના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી ?JEE Mains 2022 Easy
- સ્ટાર્ચનું સંપૂર્ણ નિર્જલીકરણ શું આપે છે ?JEE Mains 2015 Easy
- હાઇડ્રોજન પરમાણુ માટે નીચેની વર્ણપટ રેખાઓ ધ્યાનમાં લો:
A. પાશ્ચન શ્રેણીની પ્રથમ રેખા
B. બામર શ્રેણીની બીજી રેખા
C. પાશ્ચન શ્રેણીની ત્રીજી રેખા
D. બ્રેકેટ શ્રેણીની ચોથી રેખા
ઊર્જાના ચડતા ક્રમમાં ઉપરોક્ત રેખાઓની સાચી ગોઠવણી કઈ છે:JEE Mains 2026 Hard - \(\dot{ Cl }+ CH _{4} \rightarrow A + B\) ઉપરની વાતાવરણીય પ્રક્રિયાના તબક્કામાં \(A\) અને \(B\) શોધો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(x^2-4\right) \mathrm{d} y-\left(y^2-3 y\right) \mathrm{d} x=0, x>2, y(4)=\frac{3}{2}\) નો ઉકેલ વક્ હોય અને વક્ નો ઢાળ ક્યારેય શૂન્ય ન હોય, તો \(y(10)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : આવર્તકોષ્ટકમાં તત્વોની \(4 f\) અને \(5 f\) - શ્રેણીઓને વર્ગીકરણના સિધ્ધાંતને સાચવવા માટે અલગ રીતે મૂકવામાં આવેલ છે.
વિધાન (\(II\)) : \(s-\)વિભાગના તત્વો પ્રકૃત્તિમાં શુદધ સ્વરૂપમાં મેળવી શકાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard - \(\sqrt{7} \,m\) ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયા આગળ એક નાનો બલ્બ મૂકેલ છે. પાણીનો વક્રીભવનાંક \(\frac{4}{3}\) છે. બલ્બમાં નીકળતો પ્રકાશ પાણીનાં ભાગમાંથી બહાર (નિર્ગમન) આવતો હોય તે ભાગનું ક્ષેત્રફળ \(x \pi m^{2}\) છે. \(x\) નું મૂલ્ય ............ થશે.JEE Mains 2022 Medium
- જો વર્તુળો \(x^2 + y^2 + 5Kx + 2y + K = 0\) અને \(2(x^2 + y^2) + 2Kx + 3y -1 = 0\), \((K \in R)\), એ બિંદુઓ \(P\) અને \(Q\) આગળ છેદે તો રેખા \(4x + 5y -K = 0\) એ બિંદુ \(P\) અને \(Q\) માંથી પસાર થવા માટે \(K\) ...................... કિમતો મળે.JEE Mains 2019 Hard
- \(a\) ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર લૂપમાંથી \(I\) પ્રવાહ પસાર થાય છે.તેને \(\mathrm{B}\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લૂપના સમતલને લંબ એવીરીતે મૂકવામાં આવે છે જેથી તેના વ્યાસને અનુલક્ષીને નાનો ખૂણો બનાવીને મુક્ત કરવામાં આવે તો તે \(T\) આવર્તકાળ સાથે સરળ આવર્તગતિ કરે છે.જો લૂપની દળ \(m\) હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2020 Medium
- ધારો કે \(A = \begin{bmatrix} 1 & 2 \\ 1 & \alpha \end{bmatrix}\) અને \(B = \begin{bmatrix} 3 & 3 \\ \beta & 2 \end{bmatrix}\). જો \(A^2 - 4A + I = O\) અને \(B^2 - 5B - 6I = O\) હોય, તો નીચે આપેલા બે વિધાનોમાંથી :
(S1): \([(B-A)(B+A)]^T = \begin{bmatrix} 13 & 15 \\ 7 & 10 \end{bmatrix}\)
અને
(S2): \(\det(\text{adj}(A+B)) = -5\),JEE Mains 2026 Hard