JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
સુચી \(I\) અને સુચી \(II\) ને યોગ્ય રીતે જોડો
| સુચી \(I\) | સુચી \(II\) |
| \(A\) એસ્ટર કસોટી | \(P\) Tyr |
| \(B\) કાર્બાઇલ એમાઇન કસોટી | \(Q\) Asp |
| \(C\) પ્થેલીન કસોટી | \(R\) Ser |
| \(S\) Lys |
- A \(A -Q, B -S, C -P\)
- B \(A -R, B -Q, C -P\)
- C \(A -R, B -S, C -Q\)
- D \(A -Q, B -S, C -R\)
Answer & Solution
Correct Answer
(A) \(A -Q, B -S, C -P\)
Step-by-step Solution
Detailed explanation
Go through structure of amino acids
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે, સિલિકા થી એલ્યુમીનાની ગુણોત્તર મળી આવે છે તે \(........\)JEE Mains 2023 Hard
- નીચેનામાંથી સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ _______ છે.JEE Mains 2024 Medium
- એક પ્રવાહીને જ્યારે \(25^{\circ} \mathrm{C}\) તાપમાને ઉષ્મા-અવરોધક બંધ પાત્રમાં રાખવામાં આવ્યું હતું ત્યારે તેને બહારથી યાંત્રિક રીતે હલાવવામાં આવ્યું. નીચેના ઉષ્માગતિશીલ પ્રાચલો માટે કયો સાચો વિકલ્પ હશે?JEE Mains 2025 Medium
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I :\) \(Ce ^{4+} / Ce ^{3+}\)નું \(E ^{\circ}\) મૂલ્ય \(+1.74 \,V\) છે. વિધાન \(II :\) \(Ce\) એ \(Ce ^{4+}\) અવસ્થા કરતાં \(Ce ^{3+}\) અવસ્થા માં વધુ સ્થિર છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- એક નિર્બળ ઍસિડ HA નું વિયોજન અંશ x છે. કયો વિકલ્પ ( pH - \(\mathrm{pK}_{\mathrm{a}}\) ) માટે સાચું પદ દર્શાવે છે?JEE Mains 2025 Medium
- નીચે આપેલ પ્રક્રિયા ધ્યાનમાં લો. \(A\,\,+\) આલ્કલી \(\rightarrow\) \(B\) જો \(B\) એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને \(P-H\) બંધ ધરાવતો નથી તો પછી \(A\) શોધો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- સરળ આવર્ગ ગતિમાં, આપેલ તંત્ર માટે કુલ યાંત્રિક ઊર્જા \(E\) વડે આપવામાં આવે છે. જો દોલન કરતાં કણનું દળ બમણું કરવામાં આવે તો સમાન કંપવિસ્તાર માટે નવી ઊર્જા _______ થશે.
JEE Mains 2024 Hard - અનુક્રમિત પ્રક્રિયાવિધી તરફ નીચે આપેલા યુગ્મો (જોડી) માટે સક્રિયતાનો સાચો ક્રમ ઓળખો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - ધારો કે \(y=\log _8\left(\frac{1-x^2}{1+x^2}\right),-1\)\(-1 < x< 1 \) તો at \( x=\frac{1}{2},\) પાસે \(225\left(y^{\prime}-y^{\prime \prime}\right)\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- \(K_3[Co(CN)_6]\) માં ધાતુની કઈ \(d-\) કક્ષકો જે સીધી રીતે લિગાન્ડની સામે હશે?JEE Mains 2019 Hard
- ધારોકે એક અતિવલય \(H\) ની નાભિ એ ઉપવલય \(E: \frac{(x-1)^2}{100}+\frac{(y-1)^2}{75}=1\) ની નાભિ સાથે સંપાતી છે તથા અતિવલય \(H\) ની ઉત્કેન્દ્રતા એ ઉપવલય \(E\) ની ઉત્કેન્દ્રતાના વ્યસ્ત જેટલી છે. જો \(H\) ના અનુપ્રસ્થ અક્ષની લંબાઈ \(\alpha\) એકમ હોય અને તેની અનુબદ્ધ અક્ષની લંબાઈ \(\beta\) એકમ હોય, તો \(3 \alpha^2+2 \beta^2=\) ...........JEE Mains 2024 Hard
- ' \(m\) ' દળ અને ' \(q\) ' વિદ્યુતભાર ધરાવતો એક કણ \(l\) સંતુલન લંબાઈવાળી દળરહિત દોરીના એક છેડા ' \(A\) ' સાથે બાંધેલો છે, જેનો બીજો છેડો બિંદુ ' \(O\) ' પર જડિત છે. આ આખી પ્રણાલીને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર મૂકવામાં આવે છે અને તે પ્રારંભમાં સ્થિર છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં સમાન વિદ્યુતક્ષેત્ર ચાલુ કરવામાં આવે, તો જ્યારે કણ x-અક્ષને પાર કરે ત્યારે તેની ઝડપ કેટલી હશે?
JEE Mains 2025 Hard