JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
પેરોક્સાઈડની હાજરીમાં \(3-\)મિથાઈલહેકઝ\(-2-\)ઈન ની \(HBr\) સાથે પ્રક્રિયા કરતાં તે એક યોગશીલ નીપજ (\(A\)) બનાવે છે. \('A'\) માટે શક્ય અવકાશીય સમધટકોની સંખ્યા_____________ છે.
- A \(4\)
- B \(6\)
- C \(8\)
- D \(12\)
Answer & Solution
Correct Answer
(A) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(2\) chiral centres No. of stereoisomers \(=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ _______ પર આધારિત હોય છે.JEE Mains 2024 Medium
- સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઊર્જા \(\left(\Delta_0\right)\) ની સૌથી ઊંયી માત્રા સાથેનો સંકીર્ણ છે તે \(.......\)JEE Mains 2023 Medium
- \(\mathrm{Cu}^{2+}{/ \mathrm{Cu}}\) અને \(\mathrm{Cu}^{+}{/ \mathrm{Cu}}\) ના પ્રમાણિત પોટેન્શિયલ \(\left(\mathrm{E}^{\circ}\right)\) અનુક્રમે \(0.34 \;\mathrm{V}\) અને \(0.522 \;\mathrm{V}\) છે. તો \({C u}^{2+}{/ {C u}^{+}}\) તો \({E}^{\circ}\) જણાવો.JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : મોહરનો ક્ષાર ફક્ત ત્રણ પ્રકારના આયનો-ફેરસ, એમોનિયમ અને સલ્ફેટના બનેલા છે.
વિધાન II : જો ફેરસ, એમોનિયમ અને સલ્ફેટ આયનોની અનંત મંદતાએ મોલર વાહકતા અનુક્રમે \(\mathrm{x}_1, \mathrm{x}_2\) અને \(\mathrm{x}_3 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) હોય, તો મોહરના ક્ષારના દ્રાવણની અનંત મંદતાએ મોલર વાહકતા \(\mathrm{x}_1+\mathrm{x}_2+2 \mathrm{x}_3\) દ્વારા અપાશે.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચે આપેલાને તેની સહસંયોજક લાક્ષણિકતાના (પ્રકૃતિ) ચઢતા ક્રમમાં ગોઠવો. \(CaF _{2}\),\(CaCl _{2}\),\(CaBr _{2}\),\(CaI _{2}\)JEE Mains 2022 Medium
- નીચેનામાંથી કયા સંયોજનો એમોનિયામય સિલ્વર નાઈટ્રેટ સાથે સિલ્વર મિરર આપશે?
(A) ફોર્મિક એસિડ
(B) ફોર્માલ્ડિહાઇડ
(C) બેન્ઝાલ્ડિહાઇડ
(D) એસિટોન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો સમીકરણ \(81x^2 + kx + 256 = 0\) નો એક વાસ્તવિક ઉકેલ બીજા ઉકેલના ઘન જેટલો હોય તો \(k\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- દળ \(M_1 = 20\,kg\) અને \(M_2 = 12\,kg\) ધરાવતા બે બ્લોક ને \(8\,kg\) દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને \(480\,N\) બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ \(N\) હશે .
JEE Mains 2013 Hard - 10 અવલોકનોના મધ્યક અને વિચરણ અનુક્રમે 9 અને 34.2 છે. જો આમાંથી 8 અવલોકનો 2, 3, 5, 10, 11, 13, 15, 21 હોય, તો તમામ 10 અવલોકનોનો મધ્યસ્થ સાપેક્ષ સરેરાશ વિચલન ___ છે.JEE Mains 2026 Easy
- જો સમીકરણ \(\mathrm{a}(\mathrm{b}-\mathrm{c}) \mathrm{x}^2+\mathrm{b}(\mathrm{c}-\mathrm{a}) \mathrm{x}+\mathrm{c}(\mathrm{a}-\mathrm{b})=0\) ના બીજ સમાન હોય, જ્યાં \(\mathrm{a}+\mathrm{c}=15\) અને \(\mathrm{b}=\frac{36}{5}\) હોય, તો \(a^2+c^2\) = __________JEE Mains 2025 Easy
- આપેલ જાળતંત્રમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ \(\Omega\) થશે
JEE Mains 2022 Medium - પ્રક્રિયા \({A}+{B} \rightleftharpoons 2 {C}\) માટે \(298\, {~K}\) એ સંતુલન અચળાંકનું મૂલ્ય \(100\) છે. જો ત્રણેય સંયોજનની પ્રારંભિક સાંદ્રતા દરેકની \(1\, {M}\) હોય, તો \({C}\)ની સંતુલન સાંદ્રતા \({X} \times 10^{-1} \,{M}\) છે. \({x}\)નું મૂલ્ય \(.....\) (નજીકના પૂર્ણાંકમાં) છે.JEE Mains 2021 Hard