JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
સંયોજન '\(X\)' ને \(Br_2/NaOH\) સાથે પ્રક્રિયા કરતા \(C_3H_9N\) મળે છે જે હકારાત્મક કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે. તો \(X\) નું બંધારણ નીચેનામાથી કયું હશે?
- A \(CH_3COCH_2NHCH_3\)
- B \(CH_3CH_2COCH_2NH_2\)
- C \(CH_3CH_2CH_2CONH_2\)
- D \(CH_3CON(CH_3)_2\)
Answer & Solution
Correct Answer
(C) \(CH_3CH_2CH_2CONH_2\)
Step-by-step Solution
Detailed explanation
\(Br_2/NaOH\) converts amide into primary amine having one carbon atom less, which gives carbylamine test.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) કોબાલ્ટ ઉદ્દીપક \(I.\) \(\left( H _2+ Cl _2\right)\) ઉત્પાદન \(B.\) સીન \((Syn)\) વાયુ \(II.\) જલવાયુઉત્પાદન \(C.\) નિકલ ઉદ્દીપક \(III.\) કોલ \((Coal)\) વાયુકરણ \(D.\) બ્રાઈન \((Brine)\) દ્રાવણ \(IV.\) મિથેનોલ ઉત્પાદન JEE Mains 2023 Hard - નીચેના પૈકી ક્યા ગ્રીન હાઉસ વાયુઓનો સમૂહ છે ?JEE Mains 2017 Hard
- નીચે આપેલા ક્યા સેટમાં બધા ઘટકો સમબંધારણીય છે ?JEE Mains 2013 Hard
- નીચેનામાંથી કઈ જોડીમાં કેન્દ્રીય પરમાણુઓ \(\mathrm{sp}^2\) સંકરણ દર્શાવે છે?JEE Mains 2024 Medium
- હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયામાં,\(NaOH\) અને \(Br_2\) ના મોલ ની સંખ્યા એમાઇનના ઉત્પાદિત મોલ દીઠ કેટલા વપરાય છેJEE Mains 2016 Medium
- જુદી જુદી (ભિન્ન) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું ના હોય તેવું તત્વ શોધો.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(a, b, c\) એ વિષમબાજુ ત્રિકોણની બાજુઓ હોય તો \(\left| \begin{array}{*{20}{c}}
a&b&c\\
b&c&a\\
c&a&b
\end{array} \right|\) એ . . .JEE Mains 2013 Hard - જો \(x=x(\mathrm{t})\) એ વિકલ સમીકરણ \((\mathrm{t}+1) \mathrm{d} x=\left(2 x+(\mathrm{t}+1)^4\right) \mathrm{dt}, x(0)=2\) નો ઉકેલ હોય, તો \(x(1) =\) ...........JEE Mains 2024 Hard
- ગોલીય વિપથન (spherical aberration) સુધારવા માટે છૂટા પાડેલા લેન્સોના સંકેન્દ્રિય જોડકાની પરિણામી કેન્દ્રલંબાઈ \(10\; cm\) છે. બે લેન્સના જોડકા વચ્ચેનું અંતર \(2 \;cm\) છે. આ ઘટક લેન્સોની કેન્દ્રલંબાઈઓ કેટલી હશે?JEE Mains 2018 Hard
- જો સમીકરણ સંહતિ
\(x + 5y + 6z = 4\),
\(2x + 3y + 4z = 7\),
\(x + 6y + az = b\)
ને અનંત ઉકેલો હોય, તો બિંદુ \((a, b)\) કઈ રેખા પર આવેલું છે?JEE Mains 2026 Medium - \(3\, V\) ની બેટરીને અવરોધક સાથે જોડતા \(0.5\) \(W\) પાવર ઉત્પન્ન થાય છે. જો બેટરી નો ટર્મિનલ વૉલ્ટેજ \(2.5\,V\) હોય તો, આંતરિક અવરોધક માં ઉત્પન્ન થતો પાવર .........\(W\)JEE Mains 2020 Hard
- જો \(E\) અને \(F\) બે સ્વતંત્ર ઘટના છે કે જેથી \(E\) અને \(F\) બંને બને તેની સંભાવના \(\frac{1}{12}\) થાય અને \(E\) કે \(F\) પૈકી એકપણ ન બને તેની સંભાવના \(\frac{1}{2}\) હોય તો \(\frac{{P(E)}}{{P\left( F \right)}}\) ની કિમંત મેળવો.JEE Mains 2017 Hard