JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
500 mg વજન ધરાવતું એક કાર્બનિક સંયોજન, સંપૂર્ણ દહન કરતાં 220 mg \(\mathrm{CO}_2\) ઉત્પન્ન કરે છે. આ સંયોજનમાં કાર્બનની ટકાવારી સંરચના _____ % છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં \(\mathrm{C}: 12, \mathrm{O}: 16\))
- A 14
- B 16
- C 12
- D 10
Answer & Solution
Correct Answer
(C) 12
Step-by-step Solution
Detailed explanation
કાર્બનિક સંયોજન \(\xrightarrow[\Delta]{\mathrm{CuO}} \mathrm{CO}_2+\mathrm{H}_2 \mathrm{O}\) \(\begin{aligned} & \mathrm{n}_{\mathrm{CO}_2}=\frac{220 \times 10^{-3}}{44}=5 \times 10^{-3} \mathrm{moles} \\ & \mathrm{m}_{\mathrm{C}}=5 \times 10^{-3} \times 12\end{aligned}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંયોજન \(B\) માં હાજર છેડાના (ટર્મીનલ) ઓક્સિજન પરમાણુઓની સંખ્યા \(\dots\dots\) છે. \(FeCr _{2} O _{4}+ Na _{2} CO _{3}+ O _{2} \rightarrow A + Fe _{2} O _{3}+ CO _{2}\) \(A + H ^{+} \rightarrow B + H _{2} O + Na ^{+}\)JEE Mains 2022 Medium
- 2 M NaOH દ્રાવણના 20 mL ને 0.5 M NaOH દ્રાવણના 400 mL માં ઉમેરવામાં આવે છે. દ્રાવણની અંતિમ સાંદ્રતા _______ \(\times 10^{-2} \mathrm{M}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Medium
- \(25°C\) તાપમાને, \(0.2\) M નિર્બળ મોનોપ્રોટિક ઍસિડ HX ના \(20.0\) mL નું \(0.2\) M NaOH સામે અનુમાપન કરવામાં આવે છે. દ્રાવણની pH (a) અનુમાપનની શરૂઆતમાં (જ્યારે NaOH ઉમેરવામાં આવ્યું ન હોય) અને (b) જ્યારે \(10\) mL NaOH ઉમેરવામાં આવે ત્યારે અનુક્રમે કેટલી હશે?
આપેલ છે: \(K_a = 5 \times 10^{-4}\), \(pK_a = 3.3\), \(\alpha << 1\)(a) (b) JEE Mains 2026 Medium - \(Cu ^{2+}\) ના એસિડિક દ્વાવણમાં જયાં સુધી બધા જ Cu2+ વપરાઈ ના જાય ત્યાં સુધી વિદ્યુત પસાર કરવામાં આવે છે. અને તે Cu ધાતુના 300 mg જમા થવા તરફ દોરી જાય છે. દ્વાવણનું કુલ કદ 200 mL નિશ્ચિત કરીને બીજી 28 minutes માટે આજ દ્વાવણમાંથી સતત 600 mA નો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. સમગ્ર પ્રક્રમ દરમ્યાન STP પર નીકળતા ઓકિસજનનું કુલ કદ__________ mL છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard
- \([Co( \left.\left.H _{2} O \right)_{6}\right]^{2+}\) ની વધુ પડતી એમોનિયા સાથે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા પ્રતિચુંબકીય નીપજ આપે છે. તો \(t_{2 g}\) કક્ષકોમાં કુલ ઇલેકટ્રોન કેટલા હાજર છે ?JEE Mains 2022 Medium
- સૂત્ર \(\mathrm{AX}_4 \mathrm{Y}\) ધરાવતા અણુના બધા જ તત્વો p-બ્લોકના છે. તત્વ A તેના સમૂહનું સૌથી દુર્લભ, એકપરમાણ્વીય, બિન-વિકિરણધર્મી તત્વ છે અને A, X અને Y માંથી સૌથી ઓછું આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ધરાવે છે. તત્વો X અને Y બધા જ જાણીતા તત્વોમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સૌથી વધુ વિદ્યુતઋણતા મૂલ્યો ધરાવે છે. અણુનો આકાર છે :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
-

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R_p=1 \Omega\) અવરોધ ધરાવતા પોટેન્શિયોમીટરના તારની મધ્યમાં પોટેન્શિયોમીટરનો સરકતો સંપર્ક છે. સરકતા સંપર્ક મારફતે \(R_e=2 \Omega\) નો બાહ્ય અવરોધ જોડેલ છે. પરિપથમાં વિદ્યુતપ્રવાહ છે :JEE Mains 2025 Medium - જો દરેક \(x \in \mathbb{R}\) માટે \(f(x)=\left|\begin{array}{ccc}x^3 & 2 x^2+1 & 1+3 x \\ 3 x^2+2 & 2 x & x^3+6 \\ x^3-x & 4 & x^2-2\end{array}\right|\) હોય તો \(2 f(0)+f^{\prime}(0)\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- નીચે આપેલ વિધાનો માટે તેમની શુધ્ધતા મૂલ્યાંકન કરો. \(A.\) \(0.1\,M\,NaCl\) અને \(0.1\,M\) યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે. \(B.\) તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે. \(C.\) અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે. \(D.\) \(4.09\,M\) મોલારિટી ધરાવતા \(32 \% H _2 SO _4\) દ્રાવણની ધનતા આશરે \(1.26\,gmL ^{-1}\) છે. \(E.\) જ્યારે \(KI\) દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ \((sol)\) પ્રાપ્ત થાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- ધારો કે \(\quad \vec{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \quad \vec{b}=-\hat{i}-8 \hat{j}+2 \hat{k} \quad\) અને \(\overrightarrow{\mathrm{c}}=4 \hat{\mathrm{i}}+\mathrm{c}_2 \hat{\mathrm{j}}+\mathrm{c}_3 \hat{\mathrm{k}}\)એ ત્રણ એવા સદીશો છે કે જેથી \(\vec{b} \times \vec{a}=\vec{c} \times \vec{a}\). જો સદીશો \(\vec{c}\) અને સદીશ \(3 \hat{i}+4 \hat{j}+\hat{k}\) વચ્ચેનો ખૂણો \(\theta\) હોય, તો \(\tan ^2 \theta\) કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક ........... છે.JEE Mains 2024 Hard
- શામાં બે પાઇ અને અડધો સિગ્મા બંધ હાજર છે ?JEE Mains 2019 Medium
- જો \(\mathrm{A}=\left[\mathrm{a}_{\mathrm{ij}}\right]\) અને \(\mathrm{B}=\left[\mathrm{b}_{\mathrm{ij}}\right]\) એ બે \(3 \times 3\) કક્ષાના વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(b_{i j}=(3)^{(i+j-2)} a_{j i},\) કે જ્યાં \(\mathrm{i}, \mathrm{j}=1,2,3 \). જો શ્રેણિક \(|\mathrm{B}|=81\) તો \(|A|\) મેળવો.JEE Mains 2020 Hard