JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
ફિનોલ ની મંદનાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા બે નીપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પધ્ધતિ સૌથી વધુ સક્ષમ છે?
- A વર્ણાનુલેખી
- B વિભાગીય સ્ફટિકિકરણ
- C વરાળ નિસ્યંદન
- D ઊર્ધ્વપાતન
Answer & Solution
Correct Answer
(C) વરાળ નિસ્યંદન
Step-by-step Solution
Detailed explanation
Para product has higher boiling point than ortho as intermolecular \(H\)-bond is possible in former, where as intramolecular \(H\)-bond is possible in ortho product. Steam distillation can separate them as ortho product is steam volatile.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

ઉપર આપેલ વિઘટન પ્રક્રિયા \(A \rightarrow nB\) માટે સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે.
પ્રક્રિયાના પ્રારંભિક તબક્કા (પ્રારંભિક 10 min) ની માહિતીના આધારે, n નું મૂલ્ય _________ છે.JEE Mains 2026 Easy - એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ એ પ્રબળ આકિસડેશનકર્તા તરીકે વર્તે છે. આ દરમ્યાન ઓકિસડેશન અવસ્થામાં થતો ફેરફાર શોધો.JEE Mains 2023 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : મોહરનો ક્ષાર ફક્ત ત્રણ પ્રકારના આયનો-ફેરસ, એમોનિયમ અને સલ્ફેટના બનેલા છે.
વિધાન II : જો ફેરસ, એમોનિયમ અને સલ્ફેટ આયનોની અનંત મંદતાએ મોલર વાહકતા અનુક્રમે \(\mathrm{x}_1, \mathrm{x}_2\) અને \(\mathrm{x}_3 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) હોય, તો મોહરના ક્ષારના દ્રાવણની અનંત મંદતાએ મોલર વાહકતા \(\mathrm{x}_1+\mathrm{x}_2+2 \mathrm{x}_3\) દ્વારા અપાશે.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(HI\) નો ઉમેરો પેરોક્સાઇડ ઉદીપકની હાજરીમાં પ્રતિ-માર્કોવનિકોવ નિયમનું પાલન કરતું નથી કારણ કે....JEE Mains 2013 Hard
- જ્યાંરે \(0.01\, M\, KMnO _{4}\) દ્રાવણ ને \(20.0 \,mL\,\, 0.05\, M\) મ્હોર દ્રાવણમાં બ્યુરેટ દ્વારા ઉમેરવામાં આવ્યું. \(50\, mL\) બ્યુરેટ નું પ્રારંભિક અવલોકન શૂન્ય છે. અંતિમ બિંદુ બાદ બ્યુરેટમાં બાકી રહેલા \(KMnO _{4}\) નું ક્દ......... \(mL\) (નજીકના પૂર્ણાકમાં)JEE Mains 2022 Medium
- \(10\, {~g}\) બેન્ઝીનનું મિથાઇલેશન પર \(9.2\, {~g}\) ટોલ્યુઇન આપ્યું. ટોલ્યુઇન નીપજની ટકાવારીની ગણતરી કરો. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(20\,cm\) કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને બહિર્ગોળ અરીસાની સામે બંનેની મુખ્ય અક્ષ સંપાત થાય તે રીતે મૂકવામાં આવે છે. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર \(10\,cm\) છે. બહિર્ગોળ લેન્સથી \(60\,cm\) અંતરે મુખ્ય અક્ષ ઉપર એક બિંદુવત્ત વસ્તુ મૂકવામાં આવે છે. આ સંયોજન દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુના સ્થાન ઉપર જ મળે છે.બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ \(.........cm\) છે.JEE Mains 2022 Medium
- નીચેના મધ્યસ્થી માટે બેઝિકતાનો વધતો ક્રમ ....(નિર્બળ થી પ્રબળ) \((i)\) \(\begin{array}{*{20}{c}}
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{C{H_3} - {C^ \mathbf{-} }} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\
{\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,C{H_3}}
\end{array}\) \((ii)\;\;CH_2 = CH -\stackrel{\mathbf{-}}{C}H_2\) \((iii)\;\;CH \equiv \stackrel{\mathbf{-}}{C}\) \((iv)\;\;\stackrel{\mathbf{-}}{C}H_3\) \((v)\;\;\stackrel{\mathbf{-}}{C}N\)JEE Mains 2020 Hard - બે સમાન દળવાળા કણ બળ \(F(r) = \frac{{ - 16}}{r}\, - \,{r^3}\) ના લીધે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. પ્રથમ કણ \(r = 1\) અંતરે અને બીજો કણ \(r = 4\) અંતરે છે. તો પ્રથમ અને બીજા કણની ગતિ ઉર્જા નો અનુમાનિત ગુણોત્તર નીચે પૈકી શેની સૌથી નજીક મળે?JEE Mains 2018 Hard
- એક સમાન ઘનતા અને R ત્રિજ્યાવાળો નક્કર ગોળો પ્રારંભમાં તેના વ્યાસને અનુલક્ષીને અચળ કોણીય વેગ \(\left(\omega_1\right)\) સાથે ભ્રમણ કરે છે. થોડા સમય પછી, ભ્રમણ દરમિયાન તે તેનો આકાર બદલ્યા વિના સમાન દરે દળ ગુમાવવાનું શરૂ કરે છે. જ્યારે ગોળાની ત્રિજ્યા \(R / 2\) થાય છે, ત્યારે તેનો કોણીય વેગ \(x \omega_1\) છે. \(x\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 Medium
- જો વિધેય \(f(x)\, = \left\{ {\begin{array}{*{20}{c}}{ - x,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,x < 1\,\,\,\,}\\{a + {{\cos }^{ - 1}}(x + b),\,\,\,\,\,\,\,\,\,1 \le x \le 2} \end{array}} \right.\) એ \(x = 1\) આગળ વિકલનીય હોય તો \(\frac {a}{b}\) મેળવો.JEE Mains 2016 Hard
- \(100\, g\) દળ ધરાવતા એક દડાને એક પ્લેટફોર્મ (આધાર) કે જે શિરોલંબ સ્પ્રિંગ ઉપર જડવામાં આવેલું છે, પરથી \(h =10 cm\) થી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) છોડવામાં આવે છે. દડો પ્લેટફોર્મ ઉપર રહે છે અને પ્લેટફોર્મ \(\frac{h}{2}\) જેટલું દબાય છે. સ્પ્રિંગ અચળાંક......\(Nm ^{-1}\) હશે ( \(g=10 ms ^{-2}\) લો.)
JEE Mains 2022 Medium