JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ

ઉત્સેચકો વિશેના ખોટા વિધાનો છે:
(A) ઉત્સેચકો જૈવઉત્પ્રેરક છે.
(B) ઉત્સેચકો બિન-વિશિષ્ટ હોય છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓને ઉત્પ્રેરિત કરી શકે છે.
(C) મોટાભાગના ઉત્સેચકો ગોળાકાર પ્રોટીન છે.
(D) ઉત્સેચક - ઓક્સિડેઝ માલ્ટોઝના ગ્લુકોઝમાં જળવિભાજનને ઉત્પ્રેરિત કરે છે.
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો:
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \((B)\) અને \((D)\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
સીધા \(\text{NCERT}\) આધારિત
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) \(3d\) શ્રેણી તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એ સમૂહ \(2\) તત્વોના કરતાં વધારે હોય છે. કારણ \(R :\) તત્વોની \(3d\) શ્રેણીઆોમાં \(d-\)કક્ષકોનું ક્રમાનુસાર ભરાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોના સંદર્ભમાં, C < O < N < F એ સાચો ક્રમ છે.
વિધાન \(II\) : ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યોની માત્રાના સંદર્ભમાં S > Se > Te > Po > O એ સાચો ક્રમ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 અઘરું - એસિડિક માધ્યમમાં ઓકઝેલિક એસિડ \((2 \mathrm{M})\) ના \(20 \mathrm{~mL}\) ના અનુમાપનમાં અંતિમ બિંદુ એ પહોંચવા માટે અજાણી મોલરિટીના \(\mathrm{KMnO}_4\) દ્રાવણના ફક્ત \(2 \mathrm{~mL}\) જરૂરી છે. \(\mathrm{KMnO}_4\) દ્રાવણ ની મોલારિટી _______ \(\mathrm{M}\) થશે.JEE Mains 2024 મધ્યમ
- \(300\) K તાપમાને પ્રક્રિયા \(X \rightleftharpoons Y\) નો વિચાર કરો. જો તે જ તાપમાને \(\Delta H^{\theta}\) અને \(K\) અનુક્રમે \(28.40\) kJ mol\(^{-1}\) અને \(1.8 \times 10^{-7}\) હોય, તો પ્રક્રિયા માટે \(\Delta S^{\theta}\) નું J K\(^{-1}\) mol\(^{-1}\) માં મૂલ્ય _______ છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ છે: \(R = 8.3\) J K\(^{-1}\) mol\(^{-1}\), \(\ln 10 = 2.3\), \(\log 3 = 0.48\), \(\log 2 = 0.30\))JEE Mains 2026 મધ્યમ
- NaCl ના 600 mL જલીય દ્રાવણનું 5 મિનિટ માટે વિદ્યુત વિભાજન કરતા દ્રાવણની pH 12 થાય છે. આપેલ વિદ્યુત વિભાજન માટે વપરાતો એમ્પિયરમાં પ્રવાહ ____ છે. (નજીકના પૂર્ણાંકમાં).JEE Mains 2025 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I:
ને
માંથી ક્રમમાં સરળ પ્રક્રિયકોનો ઉપયોગ કરીને સંશ્લેષિત કરી શકાય છે: i) એસિડિક \(KMnO _4\), ii) એમોનિયા, iii) બ્રોમિન અને આલ્કલી
વિધાન II :
ને
માં આપેલા ક્રમમાં પ્રક્રિયકોનો ઉપયોગ કરીને રૂપાંતરિત કરી શકાય છે: (i) બ્રોમિન- \(H _2 O\) (ii) \(NaNO _2 / HCl \left(0-5^{\circ} C \right)\) (iii) જલીય \(H _3 PO _2\).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- \(l\) લંબાઈના અને \(m\) દ્રવ્યમાનના એક સમક્ષિતિજ સળીયા \(AB\) ના બે છેડાઓ પર \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે હલકી સમાન સ્પ્રિંગો સમક્ષિતિજ જોડેલ છે. આ સળીયો તેના કેન્દ્ર \(O\) થી જડેલ છે. અને તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સ્પ્રિંગોના બીજા છેડાઓ જડ આધાર સાથે જોડેલ છે. આ સળિયાને હળવેકથી ધક્કો મારી કોઈ નાના ખુણે ફેરવીને છોડી દેવામાં આવે તો પરિણામી દોલનની આવૃત્તિ કેટલી થાય?
JEE Mains 2019 અઘરું - આઠ પારોના ટીપાં, દરેકની ત્રિજ્યા \(r\) છે, ભેગા મળીને એક મોટું ટીપું બનાવે છે. આ પ્રક્રિયામાં મુક્ત થતી પૃષ્ઠ ઊર્જા _______ છે. (જ્યાં \(S\) એ પારોનું પૃષ્ઠતાણ છે).JEE Mains 2026 મધ્યમ
- \(\mathrm{MO}_4{ }^{2-}\) ની 'ફક્ત સ્પિન' ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય _______ BM છે. (જ્યાં \(\mathrm{M}\) એ \(\mathrm{Sc}, \mathrm{Ti}, \mathrm{V}, \mathrm{Cr}, \mathrm{Mn}\) અને \(\mathrm{Zn}\) પૈકી સૌથી ઓછી ધાતુમય ત્રિજ્યા ધરાવતી ધાતુ છે). (આપેલ પરમાણુ ક્રમાંક: \(\mathrm{Sc}=21, \mathrm{Ti}=22, \mathrm{~V}=23\), \(\mathrm{Cr}=24, \mathrm{Mn}=25\) અને \(\mathrm{Zn}=30)\)JEE Mains 2024 મધ્યમ
- એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }\) વડે અપાય છે. \(d\) બાજુ ધરાવતાં એક ચોરસ ગાળાને તેની બાજુઓ \(x\) અને \(y\) અક્ષ પર રહે તેમ મૂકવામાં આવે છે. ગાળાને અચળ વેગ \(\overrightarrow{ v }= v _{0} \hat{ i }\) થી ગતિ કરાવવામાં આવે છે. ગાળામાં પ્રેરિત \(emf\) ....... હશે.
JEE Mains 2021 અઘરું - \(100\,kg\) દળ ધરાવતા ત્રણ એકસમાન \(A, B\) અને \(C\) કણોને સીધી રેખા ઉપર \(AB = BC = 13\,m\) થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. સમાન દળ ઘરાવતા ચોથા કણ \(P\) ઉપર \(F\) જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. \(P\) ને રેખા \(AC\) ના લંબ દ્વિભાજક ઉપર કણ \(B\) થી \(13\,m\) અંતરે મૂકવામાં આવેલ છે. \(F\) નું મૂલ્ય \(..........\,G\) થશે.JEE Mains 2022 અઘરું