JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો
| સૂચિ-I (ક્લોરો વ્યુત્પન્ન) | સૂચિ-II (ઉદાહરણ) | ||
| A. | વિનાઇલ ક્લોરાઇડ | I. | \(CH _2= CH - CH _2 Cl\) |
| B. | બેન્ઝાઇલ ક્લોરાઇડ | II. | \(CH _3= CH ( Cl ) CH _3\) |
| C. | આલ્કાઇલ ક્લોરાઇડ | III. | \(CH _2= CHCl\) |
| D. | એલાઇલ ક્લોરાઇડ | IV. | ![]() |
- A A-IV, B-I, C-III, D-II
- B A-III, B-IV, C-I, D-II
- C A-III, B-IV, C-II, D-I
- D A-I, B-II, C-IV, D-III
Answer & Solution
Correct Answer
(C) A-III, B-IV, C-II, D-I
Step-by-step Solution
Detailed explanation
સામાન્ય નામ (સિદ્ધાંત આધારિત)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(0.35 \mathrm{M}\) નું \(250 \mathrm{~mL}\) જલીય દ્રાવણ બનાવવા માટે સોડિયમ એસિટેટ \(\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right)\) નું જરૂરી દળ _______ \(\mathrm{g}\) છે. \(\left(\mathrm{CH}_3 \mathrm{COONa}\right.\) નું દળ \(82.02 \mathrm{~g}\) \(\mathrm{mol}^{-1}\) છે.)JEE Mains 2024 Medium
- \(1\,bar\) પર, એક પ્રક્રિયા નીચા તાપમાને બિનસ્વયંભૂ છે. પરંતુ ઊંચા તાપમાને રવયંભૂ બને છે. તો પ્રક્રિયા વિશે નીચેના પૈકી સાચુ વિધાન ઓળખો.JEE Mains 2016 Hard
- નીચેના સંયોજન (X) ને ધ્યાનમાં લો.

અનુવર્તી \(\mathrm{C}-\mathrm{H}\) બંધના સમવિભાજન દ્વારા ઉત્પન્ન થતા સૌથી સ્થાયી અને ઓછા સ્થાયી કાર્બન મુક્તમૂલકો અનુક્રમે છે :JEE Mains 2025 Medium - જ્યારે ન્યૂટ્રોનના વેગથી ઈલેક્ટ્રોનનો વેગ \(x\) ગણો થાય ત્યારે એક ઈલેક્ટ્રોન અને એક ન્યુટ્રોનની તરંગલંબાઈ સમાન બનશે. તો \(x\) નું મૂલ્ય \(........\) છે. (નજીકનો પૂર્ણાંક) (ઈલેક્ટ્રોનનું દળ \(9.1 \times 10^{-31}\, kg\) અને ન્યુટ્રોનનું દળ \(1.6 \times 10^{-27} \,kg\) )JEE Mains 2022 Medium
- \(\left[ MnBr _4\right]^{2-}( A ),\left[ Cu \left( H _2 O \right)_6\right]^{2+}( B ),\left[ Ni ( CN )_4\right]^{2-}( C )\) અને \(\left[ Ni \left( H _2 O \right)_6\right]^{2+}( D )\) સંકીર્ણ આયનોના સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો સાચો ચડતો કમ શોધો.JEE Mains 2026 Medium
- આપેલ અર્ધકોષ પ્રક્રિયા માટે \(pH = 5\) પર વિધુતધ્રુવ પોટેન્શિયલ શું થશે ? \(2 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{O}_{2}+4 \mathrm{H}^{\oplus}+4 \mathrm{e}^{-} ; \mathrm{E}_{\mathrm{red}}^{0}=1.23 \mathrm{V}\) અને \( - 5 \times {10^{ - 4}}\,V\,{K^{ - 1}}\) છે. કોષપ્રક્રિયા \((\mathrm{R}=8.314 \;\mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{K}^{-1} ; \text { Temperature }=298 \;\mathrm{K} ;\) ઓક્સિજન એ પ્રમાણિત વાતાવરણ દબાણ \(1\) બાર હેઠળ છે)JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ધારો કે એક બિંદુ A સમાંતર રેખાઓ \( L_{1} \) અને \( L_{2} \) ની વચ્ચે આવેલું છે કે જેથી \( L_{1} \) અને \( L_{2} \) થી તેનું અંતર અનુક્રમે 6 અને 3 એકમ છે. તો સમબાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં), જ્યાં બિંદુઓ B અને C અનુક્રમે રેખાઓ \( L_{1} \) અને \( L_{2} \) પર આવેલાં છે, તે ........... છે.JEE Mains 2026 Easy
- \(600\,pF\) નું એક કેપેસીટર \(200\,V\) સપ્લાય વડે વીજ ભારિત કરવામાં આવે છે. ત્યાર બાદ તેને ઉદગમથી છૂટુ પાડીને \(600\,pF\) ના બીજા કેપેસીટર સાથે જોડવામાં આવે છે. પ્રક્રિયામાં વ્યય થતી સ્થિતવિદ્યુત ઊર્જા ............ \(\mu J\) છે.JEE Mains 2023 Hard
- \(\left(x+\frac{a}{x^{2}}\right)^{n}, x \neq 0\) ના વિસ્તરણમાં ત્રીજું, ચોથું અને પાચમું પદોના સહગુણકોનો ગુણોતર \(12: 8: 3 \) હોય તો આપેલ બહુપદીના વિસ્તરણમાં અચળ પદ મેળવો.JEE Mains 2021 Medium
- નીચે આપેલ પ્રક્રિયા ધ્યાનમાં લો. \(A\,\,+\) આલ્કલી \(\rightarrow\) \(B\) જો \(B\) એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને \(P-H\) બંધ ધરાવતો નથી તો પછી \(A\) શોધો.JEE Mains 2022 Easy
- નીચે આપેલ પરિપથમાં \(L_1\), \(L_2\) અને \(L_3\) ના ઇન્ડક્ટન્સ મૂલ્યો સમાન છે. સમગ્ર પરિપથમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા \((U_t)\) છે અને \(L_2\) ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા \((U_l)\) છે. \(U_t / U_l\) __________ છે.
(જો કોઈ પરસ્પર ઇન્ડક્ટન્સ હોય તો તેને અવગણો)
JEE Mains 2026 Medium - નીચે આપેલા પરિવર્તન માટે પ્રક્રિયકનો સાચો સેટ (જોડી) પસંદ કરો. ટ્રાન્સ \(\left( Ph - CH = CH - CH _3\right) \rightarrow\) સીસ \(\left( Ph - CH = CH - CH _3\right)\)JEE Mains 2023 Medium
