JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
ગ્લુકોઝ વિશેનું ખોટું વિધાન _______ છે.
- A ગ્લુકોઝ આલ્ડીહાઈડ ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોવાથી પાણીમાં દ્રાવ્ય છે
- B ગ્લુકોઝ તેના જલીય દ્રાવણમાં બહુવિધ સમઘટકીય સ્વરૂપમાં રહે છે
- C ગ્લુકોઝ એક એલ્ડોહેક્સોઝ છે
- D ગ્લુકોઝ સુક્રોઝમાંના એક મોનોમર એકમ છે
Answer & Solution
Correct Answer
(A) ગ્લુકોઝ આલ્ડીહાઈડ ક્રિયાશીલ સમૂહ ધરાવતો હોવાથી પાણીમાં દ્રાવ્ય છે
Step-by-step Solution
Detailed explanation
ગ્લુકોઝ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ અને વ્યાપક હાઈડ્રોજન બંધને કારણે પાણીમાં દ્રાવ્ય છે. ગ્લુકોઝ તેના જલીય દ્રાવણમાં ખુલ્લી શૃંખલા તેમજ ચક્રીય સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. ગ્લુકોઝમાં \(6 \mathrm{C}\) પરમાણુ હોવાથી તે હેક્સોઝ છે અને આલ્ડીહાઈડ ક્રિયાશીલ સમૂહ હોવાથી તે એલ્ડોઝ છે. આમ,…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(20\%\) એસિટીક એસિડનું વિયોજન થાય છે કે જ્યારે તેના \(5\,g\) ને \(500\,mL\) પાણીમાં ઉમેરવામાં આવે છે. આવા પાણીનું ઠારબિંદુમાં અવનયન \(.....\times 10^{–3}\;{ }^{\circ}C\) છે.(નજીકનાં પૂર્ણાંકમાં) \(C,H\) અને \(O\) નું પરમાણ્યિ દળ અનુક્રમે \(12,1\) અને \(16\,a.m.u.\) છે. [પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે \(1.86\,K\,kg\,mol^{-1}\) અને \(1\,g\,cm\) છે.]JEE Mains 2023 Medium
- જયારે તાપમાત \(300\) \(K\) થી બદલાઇને \(310\) \(K\) થાય છે ત્યારે એક પ્રક્રિયાનો વેગ ચાર ગણો થાય છે. તો આ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ........... \(kJ\, mol^{-1}\) જણાવો. (સક્રિયકરણ ઊર્જા અને પૂર્વ ઘાતાંક અવયવ તાપમાતથી સ્વતંત્ર છે તેમ ધારો ; \(ln\, 2\, = 0.693 ; R\, = 8.314\, J\, mol^{-1}\, K^{-1}\) )JEE Mains 2017 Hard
- \(40\, {~g}\) ગ્લુકોઝ (મોલર દળ \(=180\) ) \(200\, {~mL}\) પાણી સાથે મિશ્રિત થાય છે. દ્રાવણનું ઠારબિંદુ \(.....\,{K}\). (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \({K}_{{f}}=1.86 \,{~K} \,{~kg} \,{~mol}^{-1} ;\) પાણીની ઘનતા \(=\) \(1.00 \,{~g}\, {~cm}^{-3} ;\) પાણીનું ઠારબિંદુ \(\left.=273.15\, {~K}\right]\)JEE Mains 2021 Medium
- જો \(Z{r_3}{\left( {P{O_4}} \right)_4}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(K_{SP}\) વડે દર્શાવીએ અને તેની મોલર દ્રાવ્યતા વડે દર્શાવીએ તો \(S\) અને \(K_{SP}\) વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?JEE Mains 2019 Hard
- \(5\, g \, Na_2SO_4\) ને \(x\,g \, H_2O\) માં દ્વાવ્ય કરવામાં આવ્યો છે. ઠારબિંદુનો ફેરફાર \(3.82\,^oC\) જોવા મળે છે . જો \(Na_2SO_4\) એ \(81.5\%\) આયનીકરણ પામતો હોય તો \(x\) નુ આશરે મૂલ્ય ........... \(\mathrm{g}\) જણાવો. (પાણી માટે \(K_f = 1.86\,^oC\, kg\, mol^{-1}\) છે) (મોલર દળ \(S = 32\, g\, mol^{-1}, Na = 23\, g\, mol^{-1}\) )JEE Mains 2017 Hard
- \(C _{6} H _{12} O _{6} \stackrel{\text { Zymase }}{\longrightarrow} A \underset{\Delta}{\stackrel{ Na O I }{\longrightarrow}} B + CHI _{3}\) આપેલ પ્રક્રિયા શ્રેણીઓ ને ધ્યાનમાં લો. નીપજ \(B\) માં હાજર કાર્બન પરમાણુ (ઓ)ની સંખ્યા \(\dots\dots\) છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જ્યારે સમતલો \(P _{1}\) અને \(P _{2}\), એ સમતલો \(5 x+8 y+13 z-29=0\) અને \(8 x-7 y+z-20=0\) નાં છેદમાંથી તથા અનુક્રમે બિંદુઓ \((2,1,3)\) અને \((0,1,2)\) માંથી પસાર થાય ત્યારે સમતલો \(P_{1}\) અને \(P_{2}\) વચ્ચેનો લધુકોણ............. થશે.JEE Mains 2022 Hard
- મીટર બ્રિજમાં અવરોધોની અદલાબદલી કરતા,સમતોલન બિંદુ ડાભી બાજુ \(10\) \(cm \) જેટલું ખસે છે.તેમના શ્રેણી જોડાનનો અવરોધ \(1\) \(k\Omega\) છે,તો ડાબીબાજુની બારી \((slot)\) માં પ્રથમ માપણી વખતે કેટલા ................. \(\Omega\) અવરોધ હશે?JEE Mains 2018 Hard
- સૂચી - \(I\) અને સૂચી- \(II\) સાથે મેળવો.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચી - \(I\) સૂચી -\(II\) \((a)\) રેક્ટિફાયર \((i)\) \(a.c.\) વોલ્ટેજ ને સ્ટેપ-અપ અથવા સ્ટેપડાઉન કરવા માટે ઉપયોગ થાય છે. \((b)\) સ્ટેબીલાઈઝર \((ii)\) \(a.c.\) વોલ્ટેજનું \(d.c.\) વોલ્ટેજમાં રૂપાંતરણ કરવા માટે થાય છે. \((c)\) ટ્રાન્સફોર્મર \((iii)\) રેક્ટિફાયર આઉટપુટ વોલ્ટેજ માંથી \(a.c.\) ઘટક (રીપલ) દૂર કરવા માટે થાય છે. \((d)\) ફિલ્ટર \((iv)\) ઈનપુટ વોલ્ટેજ અથવા લોડ પ્રવાહ બદલાતાં રહેતો હોય તો પણ અચળ આઉટપુટ વોલ્ટેજ માટે ઉપયોગ થાય છે. JEE Mains 2021 Medium - ઉગમબિંદુ \((0,0,0)\) આગળ રહેલ એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ \(\overrightarrow{\mathrm{p}}=(-\hat{\mathrm{i}}-3 \hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}}) \times 10^{-29}\; \mathrm{C} \cdot \mathrm{m}\) છે.ડાયપોલને કારણે \(\overrightarrow{\mathrm{r}}=+\hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}+5 \hat{\mathrm{k}}\) આગળ રહેલ વિદ્યુતક્ષેત્ર કોને સમાંતર હોય? (\(\overrightarrow{\mathrm{r}} \cdot \overrightarrow{\mathrm{p}}=0)\)JEE Mains 2020 Medium
- \([image]\) મેલેઇક એનહાઇડ્રાઈડ મેલેઇક એનહાઇડ્રાઇડ કોના દ્વારા તૈયાર કરી શકાય છે?
JEE Mains 2021 Hard - 298 K તાપમાને પાણીમાં ધન આયન માટે સીમિત મોલર વાહકતાનો સાચો ક્રમ છે :JEE Mains 2025 Medium