JEE Mains · Chemistry · STD 11 - 8.3. Organic chemistry purification and characterization
ફૂલોની સુગંધ કેટલાક વરાળશીલ કાર્બનિક સંયોજનો જેને આવશ્યક તેલ કહેવાય છે તેની હાજરીને કારણે હોય છે. આ સામાન્ય રીતે ઓરડાના તાપમાને પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ વરાળ અવસ્થામાં પાણીની વરાળ સાથે મિશ્રિત હોય છે. \(A\) ફૂલોમાંથી આ તેલના નિષ્કર્ષણ માટેની યોગ્ય પદ્ધતિ _______ છે.
- A સ્ફટિકીકરણ
- B ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન
- C નિસ્યંદન
- D વરાળ નિસ્યંદન
Answer & Solution
Correct Answer
(D) વરાળ નિસ્યંદન
Step-by-step Solution
Detailed explanation
વરાળ નિસ્યંદન પદ્ધતિ એવા પદાર્થોને અલગ કરવા માટે લાગુ પડે છે જે વરાળશીલ હોય છે અને પાણી સાથે અમિશ્રણીય હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
-

ઉત્સેચકો વિશેના ખોટા વિધાનો છે:
(A) ઉત્સેચકો જૈવઉત્પ્રેરક છે.
(B) ઉત્સેચકો બિન-વિશિષ્ટ હોય છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓને ઉત્પ્રેરિત કરી શકે છે.
(C) મોટાભાગના ઉત્સેચકો ગોળાકાર પ્રોટીન છે.
(D) ઉત્સેચક - ઓક્સિડેઝ માલ્ટોઝના ગ્લુકોઝમાં જળવિભાજનને ઉત્પ્રેરિત કરે છે.
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - એક દસ લિટર ના બંધ કરેલ પાત્ર માં હાઇડ્રોજન અને આયોડિન દરેકના \(4.5\,moles\)ને ગરમ કરવામાં આવે છે સંતુલન પર, \(HI\) નાં \(3\,moles\) મળી આવેલ છે.\(H _2( g )+ I _2( g ) \rightleftharpoons 2 HI ( g )\) માટે સંતુલન અચળાંક \(........\) છે.JEE Mains 2023 Easy
- \(Ag\) ની પરમાણ્વીય ત્રિજ્યા કોની નજીક હશે?JEE Mains 2020 Medium
- ઉમદા વાયુ સંરચના ધરાવતા નીચે આપેલામાંથી આયનોની કુલ સંખ્યા_______________છે. \( \mathrm{Sr}^{2+}(\mathrm{Z}=38), \mathrm{Cs}^{+}(\mathrm{Z}=55), \mathrm{La}^{2+}(\mathrm{Z}=57) \mathrm{Pb}^{2+} \) \( (\mathrm{Z}=82), \mathrm{Yb}^{2+}(\mathrm{Z}=70) \text { and } \mathrm{Fe}^{2+}(\mathrm{Z}=26)\)JEE Mains 2024 Hard
- જો \(\lambda \) તરંગલંબાઈના પ્રકાશને ધાતુની સપાટી પર વિકિરીત કરવાથી મુક્ત થતાં સૌથી ઝડપી ઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોયતો ફોટોઇલેક્ટ્રોનનું વેગમાન \(p\) હોય તો ફોટો ઇલેક્ટ્રોનનું વેગમાન \(1.5\, p\) હોવા માટે પ્રકાશની તરંગલંબાઈ શું હોવી જોઇયે ? (મુક્ત થતાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા તેના કાર્યવિધેયની સરખામણી ઘણી વધારે હોવાનું ધારો )JEE Mains 2019 Hard
- જથ્થો કે જે તાપમાન સાથે બદલાય (ફેરફાર) થાય છે તે________.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- પ્રકાશનું એક કિરણ \(60^{\circ}\) પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ પર આપાત થતાં લઘુત્તમ વિચલન અનુભવે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{2}\) છે. આપાતકોણ (ડિગ્રીમાં) ______ છે.JEE Mains 2025 Easy
- અહી \(A=\left(\begin{array}{cc}4 & -2 \\ \alpha & \beta\end{array}\right)\) છે. જો \(A ^{2}+\gamma A +18 I = O\) હોય તો \(\operatorname{det}( A )\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Easy
- \(\dot{ Cl }+ CH _{4} \rightarrow A + B\) ઉપરની વાતાવરણીય પ્રક્રિયાના તબક્કામાં \(A\) અને \(B\) શોધો.JEE Mains 2022 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક \(m\) દળ ધરાવતુ ચોસલું કે જે તેની સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ \(g/2\) થી ઊપરની દિશામાં ગતિ શરૂ કરે તેમ રાખેલ છે.\(t\) સમયમાં લંબ પ્રત્યાઘાત (normal reaction) દ્વારા કેટલું કાર્ય થશે?
JEE Mains 2019 Medium - ધારોકે \(A=\{1,2,3,4\}\) અને સંબંધ એ ગણ \(A \times A\) પર \(R=\{((a, b),(c, d)): 2 a+3 b=4 c+5 d\}\) મુજબ વ્યાખ્યાયિત થયેલ છે. તો \(R\) ના ધટકોની સંખ્યા \(......\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે રેખા \(\mathrm{L}\) એ, રેખાઓ \(x-2=-y=z-1,2(x+1)=2(y-1)=z+1\) ને છે, તથા રેખા \(\frac{x-2}{3}=\frac{y-1}{1}=\frac{z-2}{2}\) ને સમાંતર છે. તો નીચેના બિંદૂઓ પૈકી ક્યું \(L\) પર આવેલ છે ?JEE Mains 2024 Hard