JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry
\(\left[ Cr \left( H _2 O \right)_5 Cl] Cl _2\right.\) ના \(0.01\,M\) દ્રાવણના \(20\,mL\) માં હાજર કલોરાઈડ આયનોના સંપૂર્ણ અવક્ષેપન સિલ્વર કલોરાઇડ તરીકે કરવા માટે \(0.1\,M\,AgNO _3\) નું જરૂરી કદ \((mL\) માં) \(.......\) છે.
- A \(4\)
- B \(3\)
- C \(2\)
- D \(1\)
Answer & Solution
Correct Answer
(A) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ Cr \left( H _2 O \right)_5 Cl \right] Cl _2+2 AgNO _3 \rightarrow\) \(\begin{array}{ll}0.01\,M , 20\, mL & 0.1\, M \\ \text { For } 0.2 \text { milimole } & AgNO _3 \text { required }\end{array}\) \(0.4=0.1 \times V ( ml )\) \(V =4\,mL\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(STP\) પર \(O _2\) ના \(2.8375\,liters\) માં અણુઓ અને \(moles\) ની સંખ્યા અનુક્રમે શોધો.JEE Mains 2023 Hard
- \(\left[ Ni \left( PPh _3\right)_2 Cl _2\right]\) અનુચુંબકીય સંકીર્ણ છે. આ સંકીર્ણના સંદર્ભમાં ખોટા વિધાનો ઓળખો.
A. સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા પ્રદર્શિત (દર્શાવે) કરે છે.
B. સંકીર્ણ રંગમાં સફેદ છે.
C. સંકીર્ણની ગણતરી કરેલ સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા 2.84 BM છે.
D. આ સંકીર્ણમાં Ni ની ગણતરી કરેલ CFSE (સ્ફટિક ક્ષેત્ર સ્થિરીકરણ ઊર્જા) – \(0.8 \Delta_{ o }\) છે.
E. આ સંકીર્ણમાં લિગેન્ડની અવકાશીય ગોઠવણી એ \(Ni ( CO )_4\) માં છે તેવી સમાન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy - \(C, Cs, Al\) અને \(S\) ની પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો.JEE Mains 2019 Hard
- અશૂન્ય દ્રીધ્રુવ ચાકમાત્રા વાળા નીચે આપેલા માંથી સંયોજનો /સ્પીસીઝો ની સંખ્યા _______ છે.
[\(\mathrm{BeCl}_2, \mathrm{BCl}_3, \mathrm{NF}_3, \mathrm{XeF}_4, \mathrm{CCl}_4, \mathrm{H}_2 \mathrm{O} \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{HBr}\), \(\mathrm{CO}_2, \mathrm{H}_2, \mathrm{HCl}\)]JEE Mains 2024 Medium - બેઝિક માધ્યમમાં નિકલ આયનો સાથે તેજસ્વી લાલ અવક્ષેપ આપતો પ્રક્રિયક _______ છે.JEE Mains 2024 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
એમિનો ઍસિડનું નામસૂચિ-II
એક અક્ષરીય સંકેત/પ્રકારA. આર્જિનિન I. D/બિન-આવશ્યક B. ઍસ્પાર્ટિક ઍસિડ II. R/આવશ્યક C. લાઇસિન III. E/બિન-આવશ્યક D. ગ્લુટામિક ઍસિડ IV. K/આવશ્યક
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- જો \(f(1) = -2\) અને દરેક \(1 \le x \le 6\) માટે \(f'(x) \ge 4.2\) આપલે છે તો \(f(6)\) એ .. . . અંતરાલમાં આવેલ છે .JEE Mains 2013 Hard
- સમીકરણ \(3 \sin x+4 \cos x= k +1 ; k \in R\) ને ઉકેલ હોય તેવા \('K'\) નાં પૂર્ણાક મૂલ્યોની સંખ્યા રેખાઓ .......... છે.JEE Mains 2021 Medium
- આપેલ પરિપથમાં પ્રવાહ \(i\) કેટલા .....\(A\) હશે?
JEE Mains 2020 Medium - એક પદાર્થ \(6\) મિનિટમાં \(60^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડે છે. જો પરિસરનું તાપમાન \(10^{\circ} C\) હોય, તો પછીની \(6\) મિનિટ પછી તેનું તાપમાન \(.........{ }^{\circ} C\) થશે.JEE Mains 2023 Medium
- ધારો કે \(f : R \rightarrow R\) તથા \(g : R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{ll}x+a, & x<0 \\ |x-1|, & x \geq 0\end{array}\right.\) તથા \(g(x)=\left\{\begin{array}{cc}x+1, & x<0 \\ (x-1)^{2}+b, & x \geq 0\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત છે, જ્યાં \(a, b\) અનૃણ (non-negative) વાસ્તવિક સંખ્યાઓ છે. જોં દરેક \(x \in R\) માટે \((gof)\,( x )\) સતત હોય, તો \(a + b =.....\)JEE Mains 2021 Hard
- પ્રત્યેક \(t \in R\) માટે, ધારો કે \(\left[ t \right]\) એ \(t\) ને સમાન અથવા \(t\) થી નાનાં તમામ પૂર્ણાંકોમાં સૈાથી પૂર્ણાંકોમાં સૈાથી મોટો પૂર્ણાંક દર્શાવે છે. તો \(\mathop {\lim }\limits_{x \to 0 + } x\left( {\left[ {\frac{1}{x}} \right] + \left[ {\frac{2}{x}} \right] + .\;.\;.\; + \left[ {\frac{{15}}{x}} \right]} \right)\)JEE Mains 2018 Hard