enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
આપેલા દ્રાવકમાં અણુ \(M\) એ સમીકરણ \(M\, \rightleftharpoons \,{(M)_n}\) તરીકે સુયોજન પામે છે. \(M\) ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ \(0.9\) મળે છે અને સુયોજિત અણુઓનો અંશ \(0.2\) મળે છે , તો \(n\) નુ મૂલ્ય જણાવો.
- A \(3\)
- B \(5\)
- C \(2\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
van't Hoff factor \((i)\) and the degree of association are related as below : \(i\, = \,1\, - \,\alpha \,\left( {1 - \,\frac{1}{n}} \right)\) \(0.9\, = \,1 - \,0.2\,\left( {1 - \frac{1}{n}} \right)\) On solving, \(\,\left( {1 - \frac{1}{n}} \right)\, = \,\frac{1}{2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન - \(I\) : પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની વધુ સાંદ્રતા સાથેના દ્રીતીયક આલ્કાઈલ હેલાઈડો કે જેઓ મોટા વિસ્થાપકો ધરાવતા નથી તે \(\mathrm{S}_{\mathrm{N}}{ }^2\) ક્રિયાવિધિને અનુસરે છે. વિધાન-\(II\) : એક દ્રીતિયીક આલ્કાઇલ હેલાઈડને જ્યારે ઈથેનોલનિયા અધિક માત્રા (સૌથી વધુ માત્રા) સાથે પ્રક્રિયા કરતા તે \(\mathrm{S}_N{ }^1\) ક્રિયાવિધિને અનુસરે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- નીચે આપેલા વિધાનો ને ધ્યાનમાં લો. \((A)\) \(NF _3\) આણુ સમતલીય સમત્રિકોણીય બંધારણ ધરાવે છે. \((B)\) \(N _2\) ની બંધલંબાઈ \(O _2\) કરતા ટૂંકી છે. \((C)\) સમઇલેકટ્રોનીય અણુઓ અથવા આયનો એકસમાન બંધક્રમાંક ધરાવે છે. \((D)\) \(H _2 S\) ની દ્વિધ્રુવ ચાકમાત્રા એ પાણીના અણુ કરતાં ઊંચી (વધારે) છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- અચળ કદ કેલોરીમીટરમાં એક વાયુ (મોલર દળ \(=280\, g\, mol ^{-1}\) ) ને વધુ \(O _2\) માં સળગાવવામાં આવ્યો અને દહન દરમયાન કેલોરીમીટરનું તાપમાન \(298.0\, K\) થી \(298.45\, K\) વધે છે. જો કેલોરીમીટરની ઉષ્માક્ષમતા \(2.5\, kJ\,K -1\) અને વાયુની દહન એન્થાલ્પી \(9\, kJ \,mol ^{-1}\) હોય તો પછી \(.....\,g\) વાયુનો જથ્થો સળગ્યો હોવો જોઈએ. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- નીચેની પ્રક્રિયાઓના ક્રમમાં એક જ સમતલમાં \('C\)'માં અણુઓની મહત્તમ સંખ્યા હાજર છે \(A \xrightarrow[ { Cu\; tube }]{\text { Redhot }}\mathrm{B} \xrightarrow[ Anhydrous AlCl_3]{\mathrm{CH}_{3} \mathrm{Cl}(1 \mathrm{eq}} \mathrm{C}\) (\(A\) એ સૌથી ઓછું પરમાણ્વીય વજન ધરાવતું આલ્કાઇન છે)JEE Mains 2020 Hard
- \((I - IV),\) વિધાનોમાં કયા સાચા છે: \((I)\) \(Be\) ની \(Mg\)ની તુલનામાં નાના અણુ ત્રિજ્યા ધરાવે છે \((II)\) \(Al.\) કરતા \(Be\) ની આયનીકરણ એન્થાલ્પી વધુ છે \((III)\) \(Be\) નો ભાર / ત્રિજ્યા ગુણોત્તર \(Al\) કરતા વધારે છે. \((IV)\) \(Be\) અને \(Al\) બંને મુખ્યત્વે સહસંયોજક સંયોજનો રચે છે.JEE Mains 2020 Hard
- સૂચી \(- I\) સાથે સૂચી \(- II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોસૂચી \(- I\) ઓક્સાઈડ સૂચી \(- II\) (પ્રકૃતિ) \((A)\) \(Cl _{2} O _{7}\) \((I)\) ઉભયગુણી \((B)\) \(Na _{2} O\) \((II)\) બેઝિક \((C)\) \(Al _{2} O _{3}\) \((III)\) તટસ્થ \((D)\) \(N _{2} O\) \((IV)\) એસિડીક JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(\alpha, \beta, \gamma, \delta \in N\), માટે,જો \(\int\left(\left(\frac{x}{e}\right)^{2 x}+\left(\frac{e}{x}\right)^{2 x}\right) \log _{ e } x d x=\frac{1}{\alpha}\left(\frac{ x }{ e }\right)^{\beta x}-\frac{1}{\gamma}\left(\frac{ e }{ x }\right)^{\delta x }+ C\) જયાં \(e=\sum \limits_{n=0}^{\infty} \frac{1}{n !}\) અને \(C\) એ સંકલનની અચળાંક છે, તો \(\alpha+2 \beta+3 \gamma-4 \delta=.........\)JEE Mains 2023 Hard
- \(R\) અવરોધ અને \(L\) લંબાઈના તારને \(5\) એકસરખા ભાગમાં કાપવામાં આવે છે. તે પ્રત્યેક ભાગને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે તો પરિણામી અવરોધ______થશે.JEE Mains 2024 Hard
- અહી \(20\) અવલોકન \(x_{1}, x_{2}, \ldots x_{20}\) નો મધ્યક અને વિચરણ અનુક્રમે \(15\) અને \( 9 ,\) છે. \(\alpha \in R\) માટે જો \(\left( x _{1}+\alpha\right)^{2},\left( x _{2}+\alpha\right)^{2}, \ldots,\left( x _{20}+\alpha\right)^{2}\) નો મધ્યક \(178 \) હોય તો \(\alpha\) ની મહતમ કિમંત નો વર્ગ \(...........\) થાય.JEE Mains 2022 Hard
- જો ત્રણ ઘટનાઓ \(A, B\) અને \(C\) પરસ્પર જોડયુક્ત સ્વતંત્ર ઘટના હોય અને \(\bar E\) એ ઘટના \(E\) ની પૂરક ઘટના દર્શાવે છે અને જો \(P(A \cap B \cap C) = 0\) અને \(P(C) > 0,\) તો \(P[(\bar A \cap \bar B)|\,C]\) મેળવો.JEE Mains 2018 Hard
- ધારોકે \(\sum \limits_{r=0}^{2023} r^{2023} C_r=2023 \times \alpha \times 2^{2022}\), તો \(\alpha\) નું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 Hard
- \(\left(\cos ^2 \theta-6 \sin \theta \cos \theta+3 \sin ^2 \theta+2\right)\) નું ન્યૂનતમ મૂલ્ય ___ છે.JEE Mains 2026 Hard