JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
એમોનિયાની વધારે \(Cl _{2}\) સાથે પ્રક્રિયા કરીને ......આપે છે;
- A \(NH _{4} Cl\) અને \(N _{2}\)
- B \(NCl _{3}\) અને \(NH _{4} Cl\)
- C \(NH _{4} Cl\) અને \(HCl\)
- D \(NCl _{3}\) અને \(HCl\)
Answer & Solution
Correct Answer
(D) \(NCl _{3}\) અને \(HCl\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{*{20}{c}} {N{H_3} + 3C{l_2} \to NC{l_3} + 3HCl} \\ {excess\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આણ્વિય સંધટન \(M.5\, NH_3.Cl.SO_4\) ધરાવતું એક અષ્ટફ્લકીય સંકીર્ણ બે સમઘટકો \(A\) અને \(B\) ધરાવે છે. \(A\) નું દ્રાવણ \(AgNO_3\) સાથે સફેદ અવક્ષેપ અને \(B\) નું દ્રાવણ \(BaCI_2\) સાથે સફેદ અવક્ષેપ આપે છે. તો સંકીર્ણ દ્વારા દર્શાવાતી સમઘટકતા જણાવો.JEE Mains 2014 Hard
- નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ છે:
JEE Mains 2021 Medium - \(71\) જેટલો પરમાણ્વિય ક્રમાંક ધરાવતા તત્વ \(X\) નો \(71\) મો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે ?JEE Mains 2019 Medium
- સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ \((A)\) બેન્ઝેનિલાઇS \((B)\) એનિલિન અને \((C)\) એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ \((20: 80),\) ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.JEE Mains 2020 Hard
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) ગ્લુકોઝ \(+ HI\) \((I)\) ગ્લુકોનિક એસિડ \((B)\) ગ્લુકોઝ \(+ Br _{2}\) જળ \((II)\) ગ્લુકોઝ પેન્ટાેસિટેટ \((C)\) ગ્લુકોઝ \(+\) એસેટિક એનહાઈડ્રાઈડ \((III)\) સેક્કેરિક એસિડ \((D)\) ગ્લુકોઝ \(+ HNO _{3}\) \((IV)\) હેક્ઝેન JEE Mains 2022 Medium - આપેલ \(:E _{ Cu ^{2} / Cu }=0.34\, V ; E _{ Sn ^{2} / Sn }^{\ominus}=-0.14 \,V\) \(298\,K\) પર પ્રક્રિયા માટે ગિબ્સ મૂક્ત ઊર્જા ફેરફાર \(Cu ( s )+ Sn ^{2+}(0.001 \,M ) \rightarrow\,Cu ^{2+}(0.01 M )+ Sn ( s ), x \times 10^{-1}\, kJ \,mol ^{-1} s .\) [આપેલ : \(F =96500\,C\,mol ^{-1}\) ] તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- રેખાઓ \(\frac{x-2}{0}=\frac{y-1}{1}=\frac{z}{1}\) અને \(\frac{x-3}{2}=\frac{y-5}{2}=\frac{z-1}{1}\) વચ્ચેનું લઘુતમ અંતર જે રેખા છે તે સમતલ \(P: a x-y-\) \(z=0\), \((a>0)\) સાથે \(\cos ^{-1}\left(\sqrt{\frac{2}{27}}\right)\) નો ખૂણો બનાવે છે. જો બિંદુ \((1,1,-5)\) નું સમતલ \(P\) માં પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય તો \(\alpha+\beta-\gamma\) ની કિમંત \(........\) થાય.JEE Mains 2022 Hard
- હોફમેન બ્રોમામાઇડ પ્રક્રિયામાં,\(NaOH\) અને \(Br_2\) ના મોલ ની સંખ્યા એમાઇનના ઉત્પાદિત મોલ દીઠ કેટલા વપરાય છેJEE Mains 2016 Medium
- \(2 {SO}_{2}({~g})+{O}_{2}({~g}) \rightleftharpoons 2 {SO}_{3}({~g})\) સંતુલન મિશ્રણમાં, આંશિક દબાણ: \(P_{S O_{3}}=43\, {kPa} ; \quad P_{O_{2}}=530 \,{~Pa}\) અને \({P}_{{SO}_{2}}=45\, {kPa}\) સંતુલન અચળાંક \({K}_{{p}}=......\times 10^{-2} .\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- સમૂહ \(14\) ના નીચે આપેલ ઓક્સાઈડને ધ્યાનમાં લો. \(\mathrm{SiO}_2, \mathrm{GeO}_2, \mathrm{SnO}_2, \mathrm{PbO}_2, \mathrm{CO}\) અને \(GeO.\) ઉભયગુણી ઓક્સાઈડ _______ છે.JEE Mains 2024 Hard
- જ્યારે બે અવાજના તરંગને એક જ માધ્યમમાં સમાન દિશામાં ગતિ કરતાં હોય તેના માટે સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે \({y_1} = 0.05\,\cos \,\left( {0.50\,\pi x - 100\,\pi t} \right)\) \({y_2} = 0.05\,\cos \,\left( {0.46\,\pi x - 92\,\pi t} \right)\) તો તેનો વેગ \(m/s\)માં કેટલો મળે?JEE Mains 2013 Hard
- વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ \(\frac{1}{20 \mathrm{~N}} \mathrm{~cm}\) છે. મુખ્ય સ્કેલ પરના એક વિભાગનું મૂલ્ય \(1 \mathrm{~mm}\) છે. તો, મુખ્ય સ્કેલના જેટલા વિભાગો વર્નિયર સ્કેલના \(\mathrm{N}\) વિભાગો સાથે સંકલિત થાય છે તે સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard