JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I:
ને
માંથી ક્રમમાં સરળ પ્રક્રિયકોનો ઉપયોગ કરીને સંશ્લેષિત કરી શકાય છે: i) એસિડિક \(KMnO _4\), ii) એમોનિયા, iii) બ્રોમિન અને આલ્કલી
વિધાન II :
ને
માં આપેલા ક્રમમાં પ્રક્રિયકોનો ઉપયોગ કરીને રૂપાંતરિત કરી શકાય છે: (i) બ્રોમિન- \(H _2 O\) (ii) \(NaNO _2 / HCl \left(0-5^{\circ} C \right)\) (iii) જલીય \(H _3 PO _2\).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન I અને વિધાન II ખોટા છે
- B વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- C બંને વિધાન I અને વિધાન II સાચા છે
- D વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
Answer & Solution
Correct Answer
(C) બંને વિધાન I અને વિધાન II સાચા છે
Step-by-step Solution
Detailed explanation
વિધાન-I વિધાન-II બંને વિધાન (I) અને (II) સાચા છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- દ્વિસંયોજક યુરોપિયમ અને ત્રિસંયોજક સિરિયમની ઇલેક્ટ્રોન રચના જણાવો. (પરમાણ્વિય ક્રમાંક : \(\mathrm{Xe}=54, \mathrm{Ce}=58, \mathrm{Eu}=63\) )JEE Mains 2020 Medium
- \(20\,^oC\) તાપમાને એક દ્રાવણ \(1.5\) મોલ બેન્ઝિન અને \(3.5\) મોલ ટોલ્યુઇનનુ બનેલુ છે. જો આ તાપમાને શુદ્ધ બેન્ઝિન અને શુદ્ધ ટોલ્યુઇનના બાષ્પદબાણ અનુક્રમે \(74.7\,torr\) અને \(22 .3\, torr\) હોય તો, દ્રાવણનુ કુલ બાષ્પદબાણ અને તેની સાથેના સંતુલનમાં બેન્ઝિનનો મોલ-અંશ અનુક્રમે જણાવો .JEE Mains 2015 Hard
- જે \(Ag_2CO_3\) નો \(K_{sp}=8 \times10^{-12}\) છે, તો \(0.1\, M\,AgNO_3\) માં \(Ag_2CO_3\) ની મોલર દ્રાવ્યતા કેટલી થાય?JEE Mains 2019 Medium
- પાણીમાં દ્રાવ્ય \(A\) સુયોજિત થાય છે. જ્યારે \(0.7\,g\) દ્રાવ્ય \(A\)ને \(42.0\,g\) પાણીમાં ઓગાળવામાં આવે છે. ત્યારે \(0.2{ }^{\circ}\,C\) વડે ઠારબિંદુમાં અવનયન થાય છે.તો પાણીમાં દ્રાવ્ય \(A\)ના સુયોજનની ટકાવારી \(\dots\dots\dots\) \(.....\,\%\) છે. [આપેલ :દ્રાવ્ય \(A\)નું મોલર દળ \(93\, g\, mol ^{-1}\). પાણીનો મોલલ અવનયન અચળાક \(1.86\, K \,kg\, mol ^{-1}\) ]JEE Mains 2022 Medium
- \(n-\) બ્યુટેનના નીચેના સંરૂપણ સમઘટકમાં તેમની વધતી પોટેન્શિયલ ઊર્જાના ક્રમમાં ગોઠવો:
JEE Mains 2021 Easy - નીચે આપેલા પૈકી સાચું વિધાન શોધો.JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- અચળ તાપમાને કાર્બન ડાયોક્સાઈડ અને પાણી માં ઇથેનોલ માં દહન ઉષ્મા \(-327\, kcal\) છે અચળ કદે અને \(27^{\circ} C\) તાપમાને કેટલી ઉષ્મા મુક્ત થાય છે ?\(\left( R =2\, cal\, mol ^{-1}\, K ^{-1}\right)\)JEE Mains 2020 Hard
- જો \(\sum\limits_{k = 1}^{10} {f\,(a\, + \,k)} \, = \,16\,({2^{10}}\, - \,1),\) કે જ્યાં વિધેય \(f\) એ દરેક પ્રાકૃતિક સંખ્યા \(x, y\) માટે \(f(x + y) = f(x) f(y)\) નું પાલન કરે છે અને \(f(1) = 2\) તો પ્રાકૃતિક સંખ્યા \(‘ a '\) મેળવો.JEE Mains 2019 Hard
- નીચેનામાંથી જે જાતિઓમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોય છે તેની કુલ સંખ્યા _______ છે.
[\(\mathrm{N}_2, \mathrm{O}_2, \mathrm{C}_2^{-}, \mathrm{O}_2^{-}, \mathrm{O}_2^{2-}, \mathrm{H}_2^{+}, \mathrm{CN}^{-}, \mathrm{He}_2^{+}\)]JEE Mains 2024 Medium - પ્રક્ષેપ્ય માટે સમાન સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ હોય ત્યારે પ્રક્ષેપણ કોણ _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
\(\mathrm{Cu}\left(\mathrm{NO}_3\right)_2, \mathrm{AgNO}_3\), \(\mathrm{Hg}_2\left(\mathrm{NO}_3\right)_2 ; \mathrm{Mg}\left(\mathrm{NO}_3\right)_2\) ના દરેક 1 M જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,
\(\begin{aligned} & \text { આપેલ છે : } \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^\theta=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Hg}_2^{2+} / \mathrm{Hg}}^\theta=0.79 \mathrm{~V}, \\ & \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^\theta=0.24 \mathrm{~V} \text { and } \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^\theta=-2.37 \mathrm{~V}\end{aligned}\)
વિધાન (I) : વોલ્ટેજ વધારતા, કેથોડ પર ધાતુઓના જમા થવાનો ક્રમ \(\mathrm{Ag}, \mathrm{Hg}\) અને Cu હશે.
વિધાન (II) : મેગ્નેશિયમ કેથોડ પર જમા થશે નહીં, તેના બદલે કેથોડ પર ઑક્સિજન વાયુ મુક્ત થશે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - ચોરસ પ્લેટના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર પરાવૈદ્યુત દ્રવ્ય કે જેમના પરાવૈદ્યુતાંક \(K_1, K_2,K_3, K_4\) છે. તેમનાથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ છે. અસરકારક પરાવૈધૃતાંક \(K\) _____ હશે.
JEE Mains 2019 Hard