enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - ઉષ્માગતિશાસ્ત્ર
- JEE Mains 2013
- અઘરું
- MCQ
આપેલ: \((I)\) \({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(l);\) \(\Delta {H^o_{298\,K}} = - 285.9\,kJ\,mo{l^{ - 1}}\) \((II)\) \({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(g);\) \(\Delta {H^o_{298\,K}} = - 241.8\,kJ\,mo{l^{ - 1}}\) તો પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી .....\(kJ\,mol^{-1}\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(44.1\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Given
\({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(l);\)
\(\Delta {H^o} = - 285.9\,kJ\,mo{l^{ - 1}}........(1)\)
\({H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(g);\)
\(\Delta {H^o}= - 241.8\,kJ\,mo{l^{ - 1}}........(2)\)
We have to calculate
\({H_2}O(l) \to {H_2}O(g);\,\Delta {H^o} = ?\)
On substracting eqn. \((2)\) from eqn. \((1)\) we get
\({H_2}O(l) \to {H_2}O(g);\)
\(\Delta {H^o} = - 241.8 - ( - 285.9)\)
\( = 44.1\,kJ\,mo{l^{ - 1}}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીઓ માટે \(\Delta_{ eg } H\) તરીકે સૂચિત કરેલ છે.ખોટો વિકલ્પ શોધો.JEE Mains 2023 મધ્યમ
- નીચેનામાંથી કયું સંયોજન \(\beta-{C}_{1}-{C}_{4}\) ગ્લાયકોસાઈડીક જોડાણ ધરાવે છે?JEE Mains 2021 સરળ
- નીચેનામાંથી 1 M બેઈઝ અને 1 M ઍસિડનું કયું મિશ્રણ તાપમાનમાં સૌથી વધુ વધારો કરે છે?JEE Mains 2025 અઘરું
- \(0.1\,M\,NaOH\)નું \(20\,mL\) ને \(0.1\,M\) એસિટીક એસિડ દ્રાવણના \(50\,mL\) માં ઉમેરવામાં આવે છે.પરિણામી દ્રાવણની \(pH\) \(.......\times 10^{-2}\) છે.(નજીકનો પૂર્ણાક) \(\text { Given : pKa }\left( CH _3 COOH \right)=4.76\)JEE Mains 2023 મધ્યમ
- આપેલ પ્રક્રિયા \(Cu(s) + 2Ag{^+}_{(aq)} \to Cu^{+2}_{(aq)} + 2Ag(s)\) માટે સંતુલન અચળાંક \(K_C = 10 \times 10^{15}\) છે, તો \(298\, K\) ને \(E_{cell}^o\) નું મૂલ્ય કેટલુ થશે? [\({2.303\,\frac{{RT}}{F}}\) એ \(298\,K\) \(=0.059\,V\)]JEE Mains 2019 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજા ને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે. કથન (\(A\)) : \(\mathrm{PH}_3\) નું ઉત્કલન બિંદુ \(\mathrm{NH}_3\) કરતાં નીચું છે. કારણ (\(R\)) : પ્રવાહી અવસ્થામાં \(\mathrm{NH}_3\) ના આણુઓ વાન્ડર વાલ્સ બળો દ્રારા સંકળાયેલ છે, પણ \(\mathrm{PH}_3\) ના અણુઓ હાઈડ્રોજન બંધ વડે (સાથે) સંકળાયેલ છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો:JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.
\(Na_{2}B_{4}O_{7} \xrightarrow{\Delta}\) \(2 X+Y\)
\(CuSO_{4} + Y \xrightarrow{Non-Luminous flame} Z + SO_{3}\)
\(2Z + 2X + Carbon \xrightarrow{Luminous flame} 2Q + Na_{2}B_{4}O_{7} + CO\)
Z અને Q માં Cu ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:JEE Mains 2026 અઘરું - ક્ષેત્રફળ \( 1.0 m^{2} \) ધરાવતું એક વાહક વર્તુળાકાર ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકેલું છે, જે \( B = \sin(100 t) \) ટેસ્લા મુજબ બદલાય છે. જો ગૂંચળાનો અવરોધ 100 \( \Omega \) હોય, તો એક આવર્તકાળમાં ગૂંચળામાં વ્યય થતી સરેરાશ ઉષ્મીય ઊર્જા ___________ J છે.JEE Mains 2026 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I) : જ્યારે આલ્કાઇલ ક્લોરાઇડની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે વિલોપન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આલ્કોહોલ બને છે.
વિધાન (II) : આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં, આલ્કાઇલ ક્લોરાઇડ \(\beta\)-કાર્બન પરથી હાઇડ્રોજનનું વિલોપન કરીને આલ્કીન બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 મધ્યમ - \(A.C\). પરિપથમાં, વોલ્ટેજ અને પ્રવાહ અનુક્રમે \(\mathrm{V}=100 \sin (100 \mathrm{t}) \mathrm{V}\) અને \(\mathrm{I}=100 \sin \left(100 \mathrm{t}+\frac{\pi}{3}\right) \mathrm{mA} \) વડે આપવામાં આવે છે, પરિપથમાં વિખેરીત થતો પાવર (કાર્યત્વરા) _______ થશે.JEE Mains 2024 અઘરું
- નીચેના એમાઈન્સની બેઝિકતાનો ઉતરતો ક્રમ _______ છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 અઘરું - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(10^5\,N\) બળ વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે છે.ઘનની ઉપર અને નીચેની બાજુની લંબાઈ \(10\,cm\) છે.ઉપરની બાજુને સમાંતર રીતે \(0.5\,cm\) ખસેડવામાં આવે છે.જો બિજા સમાન દ્રવ્યમાથી બનાવેલ \(20\,cm\) બાજુની લંબાઈ ધરાવતા ઘન પર સમાન પરિસ્થિતી લાગુ પાડવામાં આવે તો તેમાં ઉપરની બાજુમાં ......... \(cm\) સ્થાનાંતર થાય.
JEE Mains 2018 સરળ