JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2019
- મધ્યમ
- MCQ
એમાઈલોપેકર્ટિન શેનું બનેલું છે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\alpha-D-\) ગ્લુકોઝ, \(C_1-C_4\) અને \(C_1-C_6\) જોડાણ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Amylopetcin is a homopolymer of \(a-D-\) glucose where \(C_1-C_4\) linkage and \(C_1 -C_6\) linkage are present
Chemistry ના વધુ પ્રશ્નો
- \(\mathrm{O}_2, \mathrm{O}_2{ }^{+}\) અને \(\mathrm{O}_2^{-}\) ના પ્રત્યાબંધક આણ્વીય કક્ષકો \(\left(\pi^*\right)\) માં હાજર ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 મધ્યમ
- \(M ^{ n +}\) આયનના ત્રણ સંકીર્ણ \(((i),\)\(( ii)\) અને \(( iii ))\) નું સરળ શોષણ વર્ણપટ નીચે આપેલ છે; તેમના \(\lambda_{\max }\) મૂલ્યો અનુક્રમે \(A, B\) અને \(C\) તરીકે ચિહ્નિત થયેલ છે.સંકીર્ણ અને તેમના \(\lambda_{\max }\) મૂલ્યો વચ્ચે યોગ્ય મેચ છે \((i)\) \(\left[ M ( NCS )_{6}\right]^{(-6+ n )}\) \((ii)\) \(\left[ MF _{6}\right]^{(-6+ n )}\) \((iii)\) \(\left[ M \left( NH _{3}\right)_{6}\right]^{ n ^{+}}\)
JEE Mains 2020 અઘરું - સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I (સંયોજન) સૂચિ-II (પરીક્ષણ) A. સાયક્લોહેક્ઝેનોલ I. હિન્સબર્ગ પ્રક્રિયક કસોટી B. સાયક્લોહેક્ઝેનેમાઇન II. ફ્થેલીન રંગક કસોટી C. સાયક્લોહેક્ઝેનકાર્બાલ્ડિહાઇડ III. લુકાસ કસોટી D. ફિનોલ IV. ટોલેન્સ કસોટી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા મુખ્ય નીપજ શોધો \({image}\)
JEE Mains 2021 સરળ - \(XeF _4\) નું સંપૂર્ણ જળવિભાજન કરતાં બનતી \(Xe\) ની ઓકિસડાઈઝ નીપજ અને \(XeF _4\) વચ્ચે \(Xe\) ના ઓકિસડેશન અવસ્થામાં તફાવત \(........\) છે.JEE Mains 2023 મધ્યમ
- સંર્કીણ કે જે પાણીમાં ઓગળી જાય છે,તે -JEE Mains 2023 અઘરું
JEE Mains ના વધુ PYQ
- એક ક્ષેત્રમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. આ ક્ષેત્રમાં બિંદુ \(P\) આગળ કેન્દ્ર હોય તેવા ગોળા પરના અલગ અલગ બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન \(589.0\,V\) થી \(589.8\, V\) જેટલું બદલાય છે. વિદ્યુતક્ષેત્ર સાથે \(60^o\) નો ખુણો બનાવતા સ્થાન સદીશ પર રહેલ ગોળા પરના બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન (\(V\) માં) કેટલું હશે?JEE Mains 2017 અઘરું
- નીચેનામાંથી કઈ ઘટનાને પ્રકાશના તરંગ સ્વભાવ દ્વારા સમજાવી શકાતી નથી? \((A)\) પરાવર્તન \((B)\) વિવર્તન \((C)\) ફોટોઇલેક્ટ્રિક અસર \((D)\) વ્યતિકરણ \((E)\) ધ્રુવીભવન નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 અઘરું
- \(100 \;\Omega\) અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી \(1 \;\mathrm{mA}\) પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને \(10\; \mathrm{V} \) માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........\(k\Omega\) મૂલ્યનો અવરોધ જોડવો પડે?JEE Mains 2020 મધ્યમ
- 5 L લંબાઈનો એક સળિયો એક બાજુની લંબાઈ 2 L રાખીને કાટખૂણે વાળવામાં આવે છે.

તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન: (ધારો કે \(\mathrm{L}=10 \mathrm{~cm}\))JEE Mains 2025 મધ્યમ - નીચે પૈકી ચક્રીય સંયોજનો ક્યા છે? \(\{\) ચિત્ર \(\}\) નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
JEE Mains 2021 મધ્યમ - ચોક્કસ તાપમાને રહેલા, ઑક્સિજન અણુઓ માટે, જો તાપમાન બમણું કરવામાં આવે અને અણુનું ઓક્સિજન પરમાણુમાં વિઘટન થાય તો સરેરાશ વર્ગિત વર્ગમૂળ વેગ પર શું અસર થશે ?JEE Mains 2022 મધ્યમ