JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલા વિધાન/નો ની સંખ્યા કે જે ખોટું/ખોટા છે.તે \(......\) \(A\). રેખા ઉત્સર્જન વર્ણપટ નો ઈલેકટ્રોનિક બંધારણ ના અભ્યાસ માટે ઉપયોગ થાય છે. \(B\). વાયુ અવસ્થામાં (કલામાં) પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલ થી જાંબલી તરંગલંબાઈ નો ફેલાવો સતત દર્શાવે છે. \(C\). અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટીવ જેવી હોય છે. \(D\). સ્પેક્રોટોસ્કોપી(વર્ણપટદર્શકી) પદ્ધતિ વડે સૂર્ય માં હિલિયમ તત્વ શોધાયેલ હતો.
- A \(2\)
- B \(1\)
- C \(3\)
- D \(0\)
Answer & Solution
Correct Answer
(B) \(1\)
Step-by-step Solution
Detailed explanation
(A) This statement is correct. Line emission spectra (or atomic emission spectra) are indeed used to study the electronic structure of atoms. These spectra are produced when photons are emitted from atoms as excited electrons return to a lower energy level. Each line corresponds…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા આપેલ છે. \(\ln k=33.24-\frac{2.0 \times 10^{4} \,K }{ T }\) તે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(.....\,kJ\, mol ^{-1}\) થશે. (નજીકનો પૂર્ણાંકમાં) (આપેલ છે : \(R =8.3 \,J \,K ^{-1} \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- નીચેના વિધાનો પૈકી ક્યુ સાચુ નથી ?JEE Mains 2014 Hard
- \(250\,g\) પાણીમાં \(62\,g\) ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને \(-10\,^oC\) તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો \(K_f,1.86\,K\,kg\,mol^{-1}\) હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો \((g\) માં\()\) છૂટો પડશે?JEE Mains 2019 Hard
- સલ્ફ્યુરસ એસિડ \(\left( H _{2} SO _{3}\right)\) \(Ka _{1}=1.7 \times 10^{-2}\) અને \(Ka _{2}=6.4 \times 10^{-8}\) ધરાવે છે. \(0.588 \,M\, H _{2} SO _{3}\) ની \(pH\) ....... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)JEE Mains 2021 Hard
- બેઈઝ \(\mathrm{NH}_3, \mathrm{H}_2 \mathrm{~N}-\mathrm{NH}_2, \mathrm{CH}_3 \mathrm{CH}_2 \mathrm{NH}_2\), \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_2 \mathrm{NH}\) અને \(\left(\mathrm{CH}_3 \mathrm{CH}_2\right)_3 \mathrm{~N}\) નો જલીય દ્રાવણમાં બેઝિકતાનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ - \(I\) સૂચિ - \(II\) (A). \(ICI\) (I). \(\mathrm{T}\)-આકાર (B). \(\mathrm{ICI}_3\) (II). સમચોરસ પિરામીડલ (C). \(\mathrm{CIF}_5\) (III). પેન્ટાગોનલ દ્વિપિરામીડલ (D). \(\mathrm{IF}_7\) (IV). રેખીય JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- જો સદીશો \(\overrightarrow{\mathrm{p}}=(a+1) \hat{\mathrm{i}}+a \hat{\mathrm{j}}+a \hat{\mathrm{k}}\) ; \(\overrightarrow{\mathrm{q}}=\mathrm{a} \hat{\mathrm{i}}+(\mathrm{a}+1) \hat{\mathrm{j}}+\mathrm{a} \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{r}}=\mathrm{a} \hat{\mathrm{i}}+\mathrm{a} \hat{\mathrm{j}}+(\mathrm{a}+1) \hat{\mathrm{k}}(\mathrm{a} \in \mathrm{R})\) સમતાલિયો હોય અને \(3(\overrightarrow{\mathrm{p}} \cdot \overrightarrow{\mathrm{q}})^{2}-\lambda|\overrightarrow{\mathrm{r}} \times \overrightarrow{\mathrm{q}}|^{2}=0,\) તો \(\lambda\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- પ્રક્રિયાનો વેગ અચળાંક \((k)\) જુદા-જુદા તાપમાન \((T)\) પર માપવામાં આવે છે અને આપેલ આકૃતિમાં માહિતી આલેખ દ્વારા આપવામાં આવેલ છે.પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(kJ\, mol ^{-1}\)માં થશે? (\(R\) એ વાયુ અચળાંક છે)
JEE Mains 2020 Medium - \(\frac{1}{1 ! 50 !}+\frac{1}{3 ! 48 !}+\frac{1}{5 ! 46 !}+\ldots .+\frac{1}{49 ! 2 !}+\frac{1}{51 ! 1 !}\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- ક્લોરોસાયક્લોહેક્ઝેનની સરખામણીમાં, ક્લોરોબેન્ઝીન માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. ક્લોરિન પરમાણુઓ પર ઋણભારનું મૂલ્ય વધુ હોય છે.
B. C - Cl બંધ આંશિક દ્વિબંધ લાક્ષણિકતા ધરાવે છે.
C. C - Cl બંધ ઓછો ધ્રુવીય હોય છે.
D. C - Cl બંધ, એરોમેટિક વલયના વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ક્લોરિનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેના અપાકર્ષણને કારણે લાંબો હોય છે.
E. C - Cl બંધ કાર્બનની \(sp ^2\) સંકર કક્ષકનો ઉપયોગ કરીને બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - જ્યારે 1 g સંયોજન (X) નું જેલ્ડાહલ પધ્ધતિ (ને આધિન) વડે નાઈડ્રોજન નું પરિમાપન કરવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતા એમોનિયા દ્વારા 15 mL 1 M \(H _2 SO _4\) નું તટસ્થીકરણ થયું. સંયોજન (X) માં નાઈટ્રોજનના ટકા શોધો.JEE Mains 2026 Hard
- જો શ્રેણી \(\frac{1}{1 \cdot(1+\mathrm{d})}+\frac{1}{(1+\mathrm{d})(1+2 \mathrm{~d})}+\ldots+\frac{1}{(1+9 \mathrm{~d})(1+10 \mathrm{~d})}\) નો સરવાળો \(5\) હોય, તો \(50 \mathrm{~d}=\) ...........JEE Mains 2024 Hard