JEE Mains · Physics · STD 12 - ન્યુક્લિયસ
- JEE Mains 2026
- મધ્યમ
- MCQ
7.9 MeV \( \alpha \)-કણ, પરમાણુ ક્રમાંક 79 ધરાવતા એક લક્ષ્ય પદાર્થમાંથી પ્રકીર્ણન પામે છે. આપેલ માહિતી પરથી, લક્ષ્ય પદાર્થના ન્યુક્લિયસનો અંદાજિત વ્યાસ (આશરે) __________m છે.
\(\left[\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 Nm ^2 / C ^2\right.\) અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(\left.=1.6 \times 10^{-19} C \right]\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \( 5.76\times10^{-14} \)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
યાંત્રિક ઊર્જા સંરક્ષણના નિયમ અનુસાર

\(( Me )_{ i }=( Me )_{ f }\)
\(P E_i+K E_i=P E_f+K E_f\)
\(0+7.9 \times 10^6 \times 1.6 \times 10^{-19}=\frac{ k (2 e )( Ze )}{ r }+0\)
\(r =\frac{9 \times 10^9 \times 2 \times\left(1.6 \times 10^{-19}\right)^2 \times 79}{7.9 \times 10^6 \times 1.6 \times 10^{-19}}=2.88 \times 10^{-14} m\)
વ્યાસ માટે ⇒ \(D=2 r=5.76 \times 10^{-14} m\)

\(( Me )_{ i }=( Me )_{ f }\)
\(P E_i+K E_i=P E_f+K E_f\)
\(0+7.9 \times 10^6 \times 1.6 \times 10^{-19}=\frac{ k (2 e )( Ze )}{ r }+0\)
\(r =\frac{9 \times 10^9 \times 2 \times\left(1.6 \times 10^{-19}\right)^2 \times 79}{7.9 \times 10^6 \times 1.6 \times 10^{-19}}=2.88 \times 10^{-14} m\)
વ્યાસ માટે ⇒ \(D=2 r=5.76 \times 10^{-14} m\)
Physics ના વધુ પ્રશ્નો
- બે સદિશ \(\vec X\) અને \(\vec Y\) સમાન માન ધરાવે છે. \((\vec X - \vec Y)\) નું માન એ \((\vec X + \vec Y)\) ના માન કરતા \(n\) ગણું છે. \(\vec X\) અને \(\vec Y\) વચ્ચેનો ખૂણો કેટલો હશે?JEE Mains 2021 અઘરું
- એક ન્યુક્લિયસમાં દળ સંખ્યા \(A_1\) અને કદ \(V_1\) છે. બીજા ન્યુક્લિયસમાં દળ સંખ્યા \(A_2\) અને કદ \(V_2\) છે. જો દળ સંખ્યાઓ વચ્ચેનો સંબંધ \(A_2=4 A_1\) હોય, તો \(\frac{V_2}{V_1}=\)_______.JEE Mains 2024 અઘરું
- ઉર્ધ્વ સમતલમાં પ્રક્ષિપ્ત નો ગતિપથ \(y =\alpha x -\beta x ^{2}\) છે, જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે તેમજ \(x\) અને \(y\) પ્રક્ષિપ્ત બિંદુ થી અનુક્રમે સમક્ષિતીજ અને ઉર્ધ્વ અંતર દર્શાવે છે. અહિંયા પ્રક્ષિપ્તકોણ \(\theta\) અને પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ \(H\) અનુક્રમે નીચે જણાવેલ વિકલ્પો દ્વારા દર્શાવામાં આવે છે :JEE Mains 2021 અઘરું
- આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે, \(‘n’\) મોલ આદર્શ વાયુ પ્રક્રિયા \(A\)\( \to \) \(B\) માં પસાર થાય છે. આ પ્રક્રિયામાં આ વાયુનું અધિકતમ તાપમાન હશે.
JEE Mains 2016 અઘરું - એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(20 \mathrm{~cm}\) છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ _______ \(\mathrm{cm}\) છે.JEE Mains 2024 અઘરું
- એક વિદ્યુત ઉપકરણ તંત્રને \(6000\, {J} / {min}\) જેટલી ઉષ્મા આપે છે. જો તંત્ર \(90\, {W}\) નો પાવર આપતું હોય તો તેની આંતરિક ઉર્જામાં \(2.5 \times 10^{3}\, {J}\) જેટલો વધારો કરવા માટે કેટલો સમય (\(sec\) માં) લાગશે?JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે.JEE Mains 2023 મધ્યમ
- સુરેખ હાઇવે પર એક માણસ કાર લઈને \(Q\) સ્થાનેથી \(v\) ઝડપથી ગતિ કરે છે. આકૃતિ પ્રમાણે તે હાઇવે (બિંદુ \(M\)) થી \(d\) અંતર દૂર એક વિસ્તારના \(P\) સ્થાને જવાનું નક્કી કરે છે. આ વિસ્તારમાં કારની ઝડપ હાઇવે પરની ઝડપ કરતાં અડધી છે. \(P\) સ્થાને ન્યુનત્તમ સમયમાં પહોચવા માટે અંતર \(RM\) કેટલું હોવું જોઈએ?
JEE Mains 2018 અઘરું