JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
પ્રતિનીધી (મુખત્યાર) ધાતુ સંકીર્ણ \([M(en)(SCN)_4]\) માં ઉત્મદંતી લિગેન્ડની સંખ્યા \(..........\) છે. \([en =\) ઈથિલીનડાયએમાઈન]
- A \(6\)
- B \(8\)
- C \(10\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[ M ( en )( SCN )_4\right]\) Ambidentate ligand means two ligand site, so ambidentate ligand is \(SCN\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(975\, {~K}\) પર નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેની માહિતી મેળવવામાં આવ્યો હતો. \(2 {NO}_{({g})}+2 {H}_{2({~g})} \rightarrow {N}_{2({~g})}+2 {H}_{2} {O}_{({g})}\)
\({NO}\)ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ \(....\) છે.\([NO]\) \({mol} {L}^{-1}\) \({H}_{2}\) \({mol} {L}^{-1}\) વેગ \({mol}L^{-1}\) \(s^{-1}\) \((A)\) \(8 \times 10^{-5}\) \(8 \times 10^{-5}\) \(7 \times 10^{-9}\) \((B)\) \(24 \times 10^{-5}\) \(8 \times 10^{-5}\) \(2.1 \times 10^{-8}\) \((C)\) \(24 \times 10^{-5}\) \(32 \times 10^{-5}\) \(8.4 \times 10^{-8}\) JEE Mains 2021 Medium - જે લિંકેજ દ્વારા બે ન્યુક્લિયોટાઈડ એક સાથે જોડાય છે તે __________તરીકે જાણીતું છે.JEE Mains 2024 Hard
- ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જ્યારે \(250\, nm\) ના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે ત્યારે ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન \(0.5\,V\) લાગુ પાડીને અટકાવી શકાય છે. તો ધાતુનું કાર્યવિધેય ............... \(\mathrm{eV}\) જણાવો.JEE Mains 2018 Hard
- \(M^{3+}\) ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ \(L_1, L_2, L_3\) અને \(L_4\) અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......JEE Mains 2014 Hard
- \(20^{\circ} {C}\) પર બેન્ઝીનનું બાષ્પદબાણ \(70\) ટોર અને મિથાઈલ બેન્ઝીનનું \(20\) ટોર છે. \(20^{\circ} {C}\) પર બાષ્પના તબક્કામાં બેન્ઝીનનો મોલઅંશ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝિનના સમકક્ષ મિશ્રણ ઉપર \(.....\,\times 10^{-2}\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Hard
- _______ ની સાથે પ્રક્રિયા વડે આલ્કાઈલ હેલાઈડનું પરિવર્તન (રૂપાંતરણ) આલ્કાઈલ આઈસોસાયનાઈડમાં કરવામાં આવે છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(1.5 \mu F\) કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરની બે સમાંતર પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ત્યારે ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના ત્રીજા ભાગનું થઈ જાય છે, જ્યારે પ્લેટોને એક પાતળા તાર વડે જોડવામાં આવે છે અને તેમાં \(6.6 \mu s\) જેટલો સમય લાગે છે. આ તારનો અવરોધ _______ \(\Omega\) છે. (આપેલ છે, \(\log 3 = 1.1\))JEE Mains 2024 Hard
- નીચે આપેલામાંથી સાચા વિધાનો શોધો :
A. સમૂહ 13 તત્વોના ત્રિસંયોજક ધનાયનો (કશાયનો)ની આયનીક ત્રિજ્યાઓ સમૂહમાં જેમ નીચે જઈએ તેમ ઘટે છે.
B. સમૂહ 13 તત્વોની વિદ્યુતઋણતા સમૂહમાં જેમ નીચે જઈએ તેમ ઘટે છે.
C. સમૂહ 13 તત્વો પૈકી, બોરોન સૌથી વધુ (મહત્તમ) પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે.
D. સમૂહ 13 તત્વોના ટ્રાયક્લોરાઈડ અને ટ્રાયઆયોડાઈડ પ્રકૃતિમાં સહસંયોજક છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - ધારો કે \( \vec{a}=2\hat{i}+\hat{j}-2\hat{k} \), \( \vec{b}=\hat{i}+\hat{j} \) અને \( \vec{c}=\vec{a}\times \vec{b} \). ધારો કે \( \vec{d} \) એવો સદિશ છે કે જેથી \( {|\vec{d}-\vec{a}|}=\sqrt{11} \), \( {|\vec{c}\times\vec{d}|}=3 \) અને \( \vec{c} \) તથા \( \vec{d} \) વચ્ચેનો ખૂણો \( \frac{\pi}{4} \) છે. તો \( \vec{a}\cdot\vec{d} \) = ___ છે.JEE Mains 2026 Easy
- ઉપવલય \(\frac{x^{2}}{a^{2}}+\frac{y^{2}}{4}=1\), a \(>2\), ની અંતર્ગત, જેનું એક શિરોબિંદુ આ ઉપવલયની મુખ્ય અક્ષનું એક અંત્ય બિંદુ હોય અને જેની એક બાજુ \(y\)-અક્ષને સમાંતર હોય તેવા ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ \(6 \sqrt{3}\) છે. તો આ ઉપવલયની ઉત્કેન્દ્રતા ....... છે,JEE Mains 2022 Hard
- બધાજ અંકો \(1, 1, 2, 2, 2, 2, 3, 4, 4\) નો ઉપયોગ કરી કેટલી સંખ્યા બનાવી શકાય કે જેમાં અયુગ્મ અંકો એ યુગ્મ સ્થાને આવે .JEE Mains 2019 Hard
- બે ખૂબ લાંબા પ્રવાહધારિત સુવાહકો તેમની વચ્ચે \(8 \,cm\) અંતર રહે તેમ એકબીજાને સમાંતર રાખવામાં આવેલા છે. તેઓની વચ્ચે મધ્યબિંદુ આગળ, તેમનામાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ઉત્તપન્ન ચુંબકીયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ચ \(300 \,\mu T\). છે. બે સુવાહકોમાંથી પસાર થતી સમાન પ્રવાહ ............ હશે.JEE Mains 2022 Medium