JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચેની પ્રક્રિયાઓનો વિચાર કરો. આ પ્રક્રિયાઓમાંથી કઈ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે કાર્બોક્સિલિક ઍસિડ આપશે?
(A) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { mild condition }]{\text { (i) } \mathrm{H}^{+} / \mathrm{H}_2 \mathrm{O}}\)
(B) \(\mathrm{R}-\mathrm{MgX} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{CO}_2}\)
(C) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { (ii) } \mathrm{H}_3 \mathrm{O}^{+}]{\text {(i) } \mathrm{SnCl}_2 / \mathrm{HCl}}\)
(D) \(\mathrm{R} \cdot \mathrm{CH}_2 \cdot \mathrm{OH} \xrightarrow{\mathrm{PCC}}\)
(E)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
- A માત્ર A અને D
- B માત્ર A, B અને E
- C માત્ર B, C અને E
- D માત્ર B અને E
Answer & Solution
Correct Answer
(D) માત્ર B અને E
Step-by-step Solution
Detailed explanation
(A) \(\mathrm{R}-\mathrm{C} \equiv \mathrm{N} \xrightarrow[\text { mild condition }]{\text { (i) } \mathrm{H}^{+} / \mathrm{H}_2 \mathrm{O}} \mathrm{R}-\mathrm{CONH}_2\) હળવી પરિસ્થિતિમાં એમાઇડ બને છે કારણ કે આ પ્રક્રિયા સામાન્ય રીતે ધીમી હોય છે, જો વધુ ગરમી પૂરી પાડવામાં આવે તો…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલી માહિતીના આધારે:
\(\begin{array}{ll}\mathrm{E}_{\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-} / \mathrm{Cr}^{3+}}^{\circ}=1.33 \mathrm{~V} & \mathrm{E}_{\mathrm{Cl}_2 / \mathrm{Cl}^{(-)}}^{\circ}=1.36 \mathrm{~V} \\ \mathrm{E}_{\mathrm{MnO}_4^{-} / \mathrm{Mn}^{2+}}^{\circ}=1.51 \mathrm{~V} & \mathrm{E}_{\mathrm{Cr}^{3+} / \mathrm{Cr}}^{\circ}=-0.74 \mathrm{~V}\end{array}\)
સૌથી પ્રબળ રિડક્શનકર્તા છે:JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) :
એ સમઘટકીય સંયોજનો છે.
વિધાન (II) :
એ ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે.JEE Mains 2025 Easy - ઘન અવસ્થામાં \(PCl _{5}\)નું બંધારણ શું હશે?JEE Mains 2020 Hard
- સફેદ ફોસ્ફોરસને સાંદ્ર \(NaOH\) ના દ્રાવણ સાથે ગરમ કરતાં મુખ્યત્વે શું આપે છે \(?\)JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\): સમૂહ \(14\) ના તત્ત્વો \(\mathrm{Si}\) થી \(\mathrm{Pb}\) ની વિદ્યુતઋણતા ધીરે ધીરે ધટે છે. વિધાન \(II\) : સમૂહ \(14\) અધાત્વિક, ધાત્વિક તેમજ અર્ધધાતુ તત્ત્વો ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(300 \mathrm{~K}\) પર, એક નિશ્ચિત પ્રક્રિયા માટે, \(\mathrm{K}=10\), તો પછી તે જ પ્રક્રિયા માટે \(\Delta G^{\circ}\) _______ \(\times 10^{-1} \mathrm{KJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. (આપેલ \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(+ 1\,\mu C\) જેટલો વિજભાર ધરાવતો બિંદુવત વિજભાર \((0, 0, 0) \) પર છે. એક વિજભારરહિત વાહક ગોળાનું કેન્દ્ર \((4, 0, 0)\) આગળ છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?JEE Mains 2013 Hard
- હેલોજનના સંશ્લેષણ માટે કેરિયસ પદ્ધતિમાં એક \(0.2\, {~g}\) કાર્બનિક સંયોજન એ \(0.188 \,{~g}\) \({AgBr}\) આપ્યું. સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(......\) છે. (નજીકના પૂર્ણાંકમાં) [આણ્વિય દળ: \({Ag}=108, {Br}=80\) ]JEE Mains 2021 Medium
- \(\lim _{x \rightarrow 0}\left(\left(\frac{1-\cos ^2(3 x)}{\cos ^3(4 x)}\right)\left(\frac{\sin ^3(4 x)}{\left.\left(\log _e(2 x+1)\right)^5\right)}\right)\right)=................\)JEE Mains 2023 Hard
- ધારો કે \(A\) એ વાસ્તવિક ધટકોવાળો એવો \(2 \times 2\) શ્રેણિક છે કે જેથી \(A' = \alpha A + I\),જ્યાં \(\alpha \in R -\{-1,1\}\) થાય.જો \(\operatorname{det}\left(A^2- A \right)=4\) હોય, તો \(\alpha\) ની શક્ય તમામ કિંમતોનો સરવાળો \(.......\) છે.JEE Mains 2023 Hard
- પ્રાથમિક ગૂંચળામાં \(3000\) આંટા ધરાવતા એક સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મરને એક પાવર ટ્રાન્સમિશન લાઈન \(2.3 \mathrm{kV}\) નો પાવર (કાર્યત્વરા) આદાન કરે છે. ટ્રાન્સફોર્મર દ્વારા આઉટપુટમાં \(230 \mathrm{~V}\) મળે છે. ટ્રાન્સફોર્મરની પ્રાઈમરીમાં \(5 \mathrm{~A}\) પ્રવાહ અને તેની કાર્યક્ષમતા \(90 \%\) છે. ટ્રાન્સફોર્મરમાં કોપર (ધાતુ)નો તાર વાપરવામાં આવેલ છે. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પ્રવાહ _______ \(A\) છે.JEE Mains 2024 Hard
- \(\overrightarrow{O P}, \overrightarrow{O Q}, \overrightarrow{O R}, \overrightarrow{O S}\) અને \(\overrightarrow{{OT}}\) નું પરિણામી બળ લગભગ \(\ldots \ldots {N}\) જેટલું થાય. [\(\sqrt{3}=1.7, \sqrt{2}=1.4\) , \(\hat{{i}}\) અને \(\hat{{j}}\) એ \({x}, {y}\) અક્ષની દિશાના એકમ સદીશ છે.\(]\)
JEE Mains 2021 Medium