ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

સાચા વિધાનો ઓળખો :
A. જલયુક્ત (જલીય) ક્ષારો નો ઉપયોગ પ્રાથમિક માનક તરીકે કરી શકાય છે.
B. પ્રાથમિક માનકે હવા સાથે કોઈપણ પ્રક્રિયામાંથી પસાર થવું જોઈએ નહીં
C. પ્રાથમિક માનકની બીજા પદાર્થ સાથેની પ્રક્રિયા ત્વરિત અને તત્વયોગમિતિ બનશે.
D. પ્રાથમિક માનક પાણીમાં દ્રાવ્ય થશે નહીં.
E. પ્રાથમિક માનક ઓછું સાપેક્ષ મોલર દળ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A ફક્ત A, B, C અને E
  2. B ફક્ત A, B અને C
  3. C ફક્ત A, B અને E
  4. D ફક્ત D અને E
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ફક્ત A, B અને C

Step-by-step Solution

Detailed explanation

પ્રમાણભૂત દ્રાવણ બનાવવા માટે પ્રાથમિક પ્રમાણભૂત પદાર્થ દ્રાવ્ય હોવા આવશ્યક છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app