JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(2 NO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons 2 NOCl ( s )\) આ પ્રક્રિયાનો \(-10^{\circ} C\) પર અભ્યાસ કરાયો હતો અને નીચેની માહિતી મળી હતી.
| ક્રમ | \([ NO ]_{0}\) | \(\left[ Cl _{2}\right]_{0}\) | \(r _{0}\) |
| \(1\) | \(0.10\) | \(0.10\) | \(0.18\) |
| \(2\) | \(0.10\) | \(0.20\) | \(0.35\) |
| \(3\) | \(0.20\) | \(0.20\) | \(1.40\) |
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(r = k [ NO ]^{ m }\left[ Cl _{2}\right]^{ n }\) \(= k (0.1)^{ m }(0.1)^{ n } \quad \ldots . .(1)\) \(= k (0.1)^{ m }(0.2)^{ n } \quad \ldots . .(2)\) \(= k (0.2)^{ m }(0.2)^{ n } \ldots \ldots(3)\) \(n =1\) \(m =2\) \(m + n =3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(25^{\circ} C\) પર \(3.33\, h\) અર્ધ-આયુષ્ય સાથે, સુક્રોઝ એસિડ દ્રાવણમાં ગ્લૂકોઝ અને ફ્રૂકટોઝમાં જળવિભાજન પામે છે જે પ્રથમ ક્રમ વેગ નિયમને અનુસરે છે. \(9\, h\) પછી, સુક્રોઝનો અંશ \(f\) બાકી રહે છે. તો \(\log _{10}\left(\frac{1}{f}\right)\) નું મૂલ્ય ..... \(\times 10^{-2}\) છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) (ધારી લો : \(\ln 10=2.303, \ln 2=0.693\))JEE Mains 2021 Hard
- પ્રક્રિયાઓના નીચેના ક્રમમાં, અંતિમ નીપજ \(D\) છે:
JEE Mains 2021 Easy - \(S_{N^{1}}\) વિસ્થાપન માટે નીચેના સંયોજનોની પ્રતિક્રિયાશીલતાનો વધતો ક્રમ કયો છે ?
JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : પિક્રિક ઍસિડ એ 2,4,6 - ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન છે.
વિધાન II : ફિનોલ - 2,4 - ડાયસલ્ફોનિક ઍસિડને સાંદ્ર \(HNO _3\) સાથે પ્રક્રિયા કરીને પિક્રિક ઍસિડ મેળવવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - આપેલા કોષ માટે \(298\,K\) પર પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા \(kJ\,mol^{-1}\) માં ગણો. \(Zn(s)\, + \,C{u^{2 + }}(aq)\, \to \,Z{n^{2 + }}(aq) + Cu\,(s)\) \((298\,K\) પર \({E^o} = 2\,V,\) ફેરાડે અચળાંક \(F = 96500\, C\, mol^{-1})\)JEE Mains 2019 Hard
- મિથેનોલ ની ઉપજ માં સોડિયમ મિથોક્સાઈડ સાથે \(2-\) ક્લોરો \(-2-\) મિથાઇલ પેન્ટીન ની પ્રકિયા પર શું આપશે ?JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(y=y(x)\) એ વિકેલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+\frac{2 x}{\left(1+x^2\right)^2} y=x \mathrm{e}^{\frac{1}{\left(1+x^2\right)}} ; y(0)=0\) નો ઉકેલ છે. તો વક્રો \(f(x)=y(x) \mathrm{e}^{-\frac{1}{\left(1+x^2\right)}}\) અને રેખા \(y-x=4\) વડે ધેરાયલ ક્ષેત્રફળ ............ છે.JEE Mains 2024 Hard
- \(\left(2 x^2+\frac{1}{2 x}\right)^{11}\) ના વિસ્તરણમાં \(x^{10}\) અને \(x^7\) ના સહગુણકોનો નિરપેક્ષ તફાવત \(........\) છે.JEE Mains 2023 Hard
- કોઈ પણ તંત્રની એન્ટ્રોપી નીચે મુજબ આપવામાં આવે છે. \({S}=\alpha^{2} \beta \ln \left[\frac{\mu {kR}}{J \beta^{2}}+3\right]\) જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંક છે. \(\mu, J, K\) અને \(R\) અનુક્રમે મોલ, જૂલ અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંક અને વાયુ અચળાંક છે. [\({S}=\frac{{dQ}}{{T}}\) લો] નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Hard
- \({a_1},{a_2},.......,{a_{30}}\) એ સમાંતર શ્રેણીમાં છે. \(S = \sum\limits_{i = 1}^{30} {{a_i}} \) અને \(T = \sum\limits_{i = 1}^{15} {{a_{2i - 1}}} \). જો \({a_5} = 27\) અને \(S - 2T = 75\) , તો \(a_{10}\) મેળવો.JEE Mains 2019 Hard
- આપેલ પ્રક્રિયામાં \('X'\) શું છે ? \(\begin{array}{*{20}{c}} {C{H_2}OH} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_2}OH} \end{array}\) \(+\) ઓક્ઝેલિક ઍસિડ \(\xrightarrow{{{{210}^o}C}}\) \(\quad\quad X\) \(\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\)(મુખ્ય નીપજ)JEE Mains 2021 Medium
- જો \(\int {\frac{{x + 1}}{{\sqrt {2x - 1} }}} dx = f\left( x \right)\,\sqrt {2x - 1} + C\) , તો \(f(x)\) મેળવો. (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard