JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(25^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર બેન્ઝિન\(_{(l)}\) અને એસિટિલીનની\(_{(g)}\) દહન એન્થાલ્પી અનુક્રમે \(-3268\,kJ\,mol\) \({ }^{-1}\) અને \(-1300\,kJ\,mol ^{-1}\)છે. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શોધો. \(3 C _{2} {H _{2}}_{(g)} \rightarrow C _{6} {H _{6}}_{(l)}\), is \(.....\,kJ \,mol ^{-1}\)
- A \(+\,324\)
- B \(+\,632\)
- C \(-\,632\)
- D \(-\,324\)
Answer & Solution
Correct Answer
(C) \(-\,632\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta H =\sum \Delta H _{\text {Combustion }}\) (Reactant) \(-\sum \Delta H _{\text {Combustion }}\) (Product) \(=3 \times(-1300)\,-\,[-3268]\) \(=-632\, kJ\, mol ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઈડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનના દ-બ્રોગ્લી તરંગની આવૃત્તિ _______ \(\times 10^{13} \mathrm{~Hz}\) (નજીકના પૂર્ણાંક) છે. [આપેલ છે : \(R_{\mathrm{H}}\) (રીડબર્ગ અચળાંક) \(=2.18 \times 10^{-18} \mathrm{~J}\).] (\(h\) પ્લાન્કનો અચળાંક) \(=6.6 \times 10^{-34}\) J.s.JEE Mains 2024 Medium
- જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે છે, ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ 10 mm Hg ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યનો મોલ અંશ 0.2 છે. જો બાષ્પ દબાણમાં ઘટાડો 20 mm Hg હોય, તો દ્રાવકનો મોલ અંશ શું હશે?JEE Mains 2025 Medium
- એક પ્રક્રિયા માટે, \(\ln K\) વિરુદ્ધ \(\frac{1}{ T }\) નો આલેખ નીચે આપેલો છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(......cal\) \(mol ^{-1}\) (નજીકના પૂર્ણાંક) (આપેલું છે: \(R =2\,cal\,K ^{-1}\,mol ^{-1}\) )
JEE Mains 2022 Medium - નીચે આપેલા સંયોજન(નો) પૈકી ક્યો(યા) સોડીયમ બાયકાર્બોનેટના દ્રાવણ સાથે કાર્બન ડાયોક્સાઈડ મુક્ત કરે છે ? \({image}\)
JEE Mains 2021 Medium - એક ધાતુ કલોરાઈડ કલોરીનના \(55.0 \%\) દળ થી (વજનથી) ધરાવે છે.\(STP\) પર ધાતુ કલોરાઈડની \(100\,mL\) બાષ્પ \(0.57\,g\) વજન ધરાવે છે.ધાતુ કલોરાઈડનું અણુસૂત્ર શોધો. (આપેલ : કલોરિનનું પરમાણ્વીય દળ \(35.5\,u\) છે.)JEE Mains 2023 Hard
- \( 27^{\circ}C \) તાપમાને, ઉદ્દીપકની હાજરીમાં, પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા 10 kJ \( mol^{-1} \) જેટલી ઘટે છે. \( \frac{k(catalysed)}{k(uncatalysed)} \) નો લઘુગણકીય ગુણોત્તર .... છે.
(બંને પ્રક્રિયાઓ માટે આવૃત્તિ અવયવ સમાન છે તેમ ધારો)JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- \(20\) mL એસેટિક ઍસિડના દ્રાવણને તટસ્થ કરવા માટે \(0.1\) M NaOH ના \(28.4\) mL ની જરૂર પડે છે. ઉપર્યુક્ત એસેટિક ઍસિડના \(20\) mL અને \(0.1\) M NaOH દ્રાવણના \(14.2\) mL ને મિશ્ર કરીને એક દ્રાવણ (X) તૈયાર કરવામાં આવ્યું. દ્રાવણ (X) નું pH કેટલું હશે? (એસેટિક ઍસિડનો \(pK_a\) મૂલ્ય \(4.75\) છે).JEE Mains 2026 Medium
- ધારોકે \(S\) એ \(\lambda\) ની એવી કિંમતોનો ગણ છે જેના માટે રેખાઓ \(\frac{x-\lambda}{0}=\frac{y-3}{4}=\frac{z+6}{1}\) અને \(\frac{x+\lambda}{3}=\frac{y}{-4}=\frac{z-6}{0}\) વચ્ચેનું ન્યૂનત્તમ અંતર \(13\) છે.તો \(8\left|\sum_{\lambda \in S} \lambda\right|=........\)JEE Mains 2023 Medium
- ચાર ઘટકો \(A, B, C, D\) ના દળ \(\frac{\mathrm{m}}{2}, \mathrm{~m}, 2 \mathrm{~m}, 4 \mathrm{~m}\) અનુક્રમે સમાન વેગમાન ધરાવે છે. મહત્તમ ગતિ ઊર્જા ધરાવતો ઘટક _______ છે.JEE Mains 2024 Hard
- \((1 +x)^{101} (1 +x^2 - x)^{100}\) ના વિસ્તરણમાં પદની સંખ્યા મેળવો.JEE Mains 2014 Hard
- ડાયક્રોમેટ આયનની બેઈઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો બનતી નીપજમાં \(Cr\) નો ઓક્સિડેશન આંક ...........JEE Mains 2021 Easy
- પર આોક્સોડાયસલ્ફયુરિક એસિડ અને પાયરોસલ્ફયુરિક એસિડ માં હાજર \(\pi -\) બંધો નો સરવાળો \(...........\) છે.JEE Mains 2023 Medium