JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\({Co}({en})_{2} {Cl}_{3}\)ના \(3\) મોલ સૂત્ર સાથે ધાતુ સંકીર્ણ, સિલ્વર નાઈટ્રેટની વધુ પડતી પ્રક્રિયા પર \(3\) મોલ સિલ્વર ક્લોરાઇડ આપે છે. સંકીર્ણમાં \(Co\) ની દ્વિતીયક સંયોજકતા \(.....\) છે.
- A \(6\)
- B \(5\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(6\)
Step-by-step Solution
Detailed explanation
\(3\left[{Co}({en})_{2} {Cl}_{2}\right] {Cl}+\underset{\text { (excess) }}{{AgNO}_{3}} \rightarrow \underset{\text { (white ppt) }}{3 {AgCl}}\) Secondary valency of \({Co}=6\) \((C.N.)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : \(2 \mathrm{p}_x \rightarrow 2 \mathrm{p}_y\) સંક્રમણ માટે એક વર્ણપટ રેખા જોવા મળશે.
વિધાન (II) : \(2 P_x\) અને \(2 p_y\) સમશક્તિક કક્ષકો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - કોઈ ચોક્કસ તાપમાને ક્ષાર \(MX_2\) ના જલીય દ્રાવણનો વોન્ટ હોફ અવયવ \(2\) તો આ ક્ષારના જલીય દ્રાવણ માટે વિયોજન અંશ જણાવો.JEE Mains 2016 Medium
- \(d-d\) સંક્રાંતિ માટે જો \(\left[ Cu \left( H _{2} O \right)_{4}\right]^{2+}\) એ \(600\,nm\) પ્રકારની તરંગલંબાઈનું અવશોષણ કરે તો પછી \(\left[ Cu \left( H _{2} O \right)_{6}\right]^{2+}\) માટે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જાનું મૂલ્ય \(\dots\dots\times10^{-21}\,J\) બની રહેશે.(નજીકના પૂર્ણાંકમાં) (આપેલ : \(h =6.63 \times 10^{-34} \,Js\) અને \(c =3.08 \times 10^{8} \,ms ^{-1}\) )JEE Mains 2022 Hard
- N, P, O, S, CI અને F તત્વોને ધ્યાનમાં લો. ઉપરની સૂચિમાંથી સૌથી વધુ અને સૌથી ઓછી ઘાત્વિક પ્રકૃતિ ધરાવતા તત્વોમાં હાજર સંયોજકતા ઈલક્ટ્રોનની સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Easy
- પ્રક્રિયા કરતા ઘટકોના આધારે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ. ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તે છે. તો નીચેના પૈકી ક્યા કિસ્સામાં \(H_2O_2\) એ એસિડિક માધ્યમમાં રિડક્શનકર્તા તરીકે વર્તે છે?JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \(Zn, Mn, Sc\) અને \(Cu\) પૈકી, ત્રીજો સંયોજકતા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઊર્જા \(Zn\) માટે સૌથી વધુ અને \(Sc\) માટે સૌથી ઓછી છે.
વિધાન II: CFSE ના સંદર્ભમાં નીચેના સંકીર્ણોનો સાચો ક્રમ \([Co(H_2 O)_6]^{2+} < [Co(H_2 O)_6]^{3+} < [Co(en)_3]^{3+}\) છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- આપેલ પરિપથમાં રહેલ \(50\, V\) અને \(30\, V\) ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ(\(A\) માં) પસાર થાય?
JEE Mains 2014 Hard - જો બિંદુ \(P ( a , 4,2), a >0\) માંથી રેખા \(\frac{x+1}{2}=\frac{y-3}{3}=\frac{z-1}{-1}\) પર દોરવામાં આવેલ લંબની લંબાઈ \(2 \sqrt{6}\) એકમ છે અને \(Q \left(\alpha_{1}, \alpha_{2}, \alpha_{3}\right)\) એ બિંદુ \(P\) નું રેખાની સાપેક્ષે પ્રતિબિંબ છે તો \(a+\sum_{i=1}^{3} \alpha_{i}\) મેળવો.JEE Mains 2022 Hard
- સાયક્લોટ્રોન દ્વારા આપવામાં આવતો મહત્તમ પ્રવેગિત વિદ્યુતસ્થિતિમાન \(12\, {kV}\) હોય, તો સાયક્લોટ્રોનમાં પ્રોટોનને પ્રકાશની ઝડપ કરતાં છઠા ભાગની ઝડપ કરવા તેના પરિભ્રમણની સંખ્યા કેટલી હશે? \(\left[{m}_{{p}}=1.67 \times 10^{-27} {kg}, {e}=1.6 \times 10^{-19} {C},\right.\) પ્રકાશની ઝડપ \(\left.=3 \times 10^{8} {m} / {s}\right]\)JEE Mains 2021 Hard
- નીચેનામાંથી ઑક્સિડાઇઝિંગ કર્તા તરીકે વર્તે તેવા આયનોની સંખ્યા _______ છે. \(\mathrm{Sn}^{4+}, \mathrm{Sn}^{2+}, \mathrm{Pb}^{2+}, \mathrm{Tl}^{3+}, \mathrm{Pb}^{4+}, \mathrm{Tl}^{+}\)JEE Mains 2024 Medium
- ક્રોમાઈલ કલોરાઇડ માં ક્રોમિયમ પર હાજર \(d-\)ઈલેકટ્રોનોની સંખ્યા જે નીચે જેમ છે તે \(.........\) (આપેલ પરમાણુંક્રમાંક \(Ti =22, V =23, Cr =24, Mn =25, Fe =26\) )JEE Mains 2023 Medium
- \(C{o^{3 + }}{e^ - } \longrightarrow C{o^{2 + }};\,{E^o} = 1.81\,V\) \(P{b^4} + 2{e^ - } \longrightarrow P{b^{2 + }};\,{E^o} = + 1.67\,V\) \(C{e^{4 + }} + {e^ - } \longrightarrow C{e^{3 + }};\,{E^o} = + 1.61\,V\) \(B{i^{3 + }} + 3{e^ - } \longrightarrow Bi;\,{E^o} = + 0.20\,V\) આપેલ છે. તો આ ઘટકતી ઓક્સિડેશતકર્તા તરીકેની ક્ષમતા ક્યા ક્રમમાં વધશે?JEE Mains 2019 Hard