JEE Mains · Chemistry · STD 12 - કાર્બોકિસલિક ઍસિડ
- JEE Mains 2020
- મધ્યમ
- MCQ
નીચેના લેબલવાળા હાઇડ્રોજનને એસિડિટીના ઘટતા ક્રમમાં ગોઠવો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(b > c > d > a\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{array}{*{20}{c}} {O\;\;} \\ {||\;\;} \\ {R - C - OH} \end{array} > R - OH > R - C \equiv CH\)
Reason: \(\begin{array}{*{20}{c}} O \\ {||} \\ {R - C - {O^\theta }} \end{array}\) stable by equivalent resonance.
Stable:
So answer is \(b > c > d > a\)
Chemistry ના વધુ પ્રશ્નો
- દવા \(X\) \(50 \%\) વિઘટન પછી બિનઅસરકારક બને છે. એક બોટલમાં દવાની પ્રારંભિક સાંદ્રતા \(16 \mathrm{mg} / \mathrm{mL}\) હતી જે 12 મહિનામાં \(4 \mathrm{mg} / \mathrm{mL}\) બની જાય છે. મહિનાઓમાં દવાનો સમાપ્તિ સમય __________ છે. ધારો કે દવાનું વિઘટન પ્રથમ ક્રમની ગતિશાસ્ત્રને અનુસરે છે.JEE Mains 2025 સરળ
- નીચે આપેલા સંકીર્ણોમાંથી ક્યું એક સૌથી ઓછી અનુચુંબકીય વર્તણુંક પ્રદર્શિત કરશે? [આપેલ : પ૨માણુક્રમાંક \(\mathrm{Cr}=24, \mathrm{Mn}=25, \mathrm{Fe}=26, \mathrm{Co}=27\) ]JEE Mains 2024 મધ્યમ
- નીચેના પૈકી સાચુ વિધાન જણાવો.JEE Mains 2019 અઘરું
- \(\left[ Co ( ox )_{2}( Br )\left( NH _{3}\right)\right]^{2-}\) માટે શક્ય અવકાશીય સમઘટકોની સંખ્યા ...... છે. \([ ox =\) ઓક્ઝલેટ \(]\)JEE Mains 2021 મધ્યમ
- નીચેના સંયોજનોના સોલ્વોલિસિસના સાપેક્ષ દરનો ચડતો ક્રમ _______ છે.
JEE Mains 2025 મધ્યમ - નીચે કેટલાક આલ્કીનના IUPAC નામ આપેલા છે. તેમની સાચી સ્થિરતાનો ક્રમ શોધો.
A. 2-Methylbut-2-ene
B. cis-But-2-ene
C. 2,3-Dimethylbut-2-ene
D. Prop-1-ene
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 સરળ
JEE Mains ના વધુ PYQ
- પરિમાણરહિત રાશી \(P\) ને સમીકરણ \(P =\frac{\alpha}{\beta} \log _{ e }\left(\frac{ kt }{\beta x}\right)\) થી આપવામાં આવે છે; જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંકો, \(x\) એ અંતર; \(k\) એ બોલ્ટઝમાન અચળાંક અને \(t\) એ તાપમાન છે, \(\alpha\) નું પરિમાણ ............. थશે.JEE Mains 2022 મધ્યમ
- \(2s\) ના તરંગ વિધેય \((\Psi)\) નીચેના વડે આપેલ છે. \(\Psi_{2 en }=\frac{1}{2 \sqrt{2 \pi}}\left(\frac{1}{a_0}\right)^{1 / 2}\left(2-\frac{r}{a_0}\right) e^{-r / 2 a_0}\) \(r=r_o\) પર રેડિયલ નોડ બને છે. તેથી, \(a_0\) ના સંદર્ભમાં \(r_0\).JEE Mains 2023 મધ્યમ
- બરાબર \(1\,m\) લંબાઈના તારનો યંગ મોડ્યુલસ માપવાના એક પ્રયોગમાં \(1\,kg\) ભાર લગાડતાં, તારની લંબાઈમાં થતો વધારો \(0.4\,mm\) જેટલો વધારો \(\pm 0.02\,mm\) ની અનિશ્ચિતતા સાથે નોંધવામાં આવે છે. તારનો વ્યાસ \(\pm 0.01\,mm\) ની અનિશ્ચિતતા સાથે \(0.4\,mm\) નોંધવામાં આવે છે. યંગ મોડયુલસના માપનમાં ત્રુટી \((\Delta Y ) \; x \times 10^{10}\,Nm ^{-2}\) મળે છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? (\(g=10\,ms ^{-2}\) લો.)JEE Mains 2022 અઘરું
- એક લાંબા નળાકારીય કદ ધનતા \(\rho\) ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા \(R\) છે. એક \(q\) વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે.JEE Mains 2022 અઘરું
- નીચેના સંયોજનમાંથી કયુ લુઈસ બેઇઝ તરીકે વર્તે છે?JEE Mains 2021 મધ્યમ
- ત્રિપરિમાણીય યામોમાં ગતિ કરતાં એક કણનાં સ્થાન યામોને \(x = a\,cos\,\omega t\) , \(y = a\,sin\,\omega t\) અને \(z = a\omega t\) વડે આપવામાં આવે છે. તો આ કણની ઝડપ કેટલી થશે?JEE Mains 2019 મધ્યમ