JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતુ ઇલેક્ટ્રોનીય બંધારણ જણાવો.
- A \([Ne]\, 3s^2\,3p^1\)
- B \([Ne]\, 3s^2\,3p^2\)
- C \([Ne]\, 3s^2\,3p^3\)
- D \([Ar]\, 3d^{10}\,4s^2\,4p^3\)
Answer & Solution
Correct Answer
(C) \([Ne]\, 3s^2\,3p^3\)
Step-by-step Solution
Detailed explanation
The smaller the atomic size, larger is the value of \(IP\). Further the atoms having half filled or fully filled orbitals are comparatively more stable, hence more energy required to remove the electron from such atoms.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બે ખુલ્લા બીકર, જેમાં એક દ્રાવક ધરાવે છે અને બીજુ તે દ્રાવકનુ અબાષ્પશીલ દ્રાવ્ય સાથેનું દ્રાવણ ધરાવે છે તેને એક પાત્રમાં એક સાથે સીલ કરવામાં આવે છે. સમય જતા-JEE Mains 2020 Hard
- ઉમદા વાયુ સંરચના ધરાવતા નીચે આપેલામાંથી આયનોની કુલ સંખ્યા_______________છે. \( \mathrm{Sr}^{2+}(\mathrm{Z}=38), \mathrm{Cs}^{+}(\mathrm{Z}=55), \mathrm{La}^{2+}(\mathrm{Z}=57) \mathrm{Pb}^{2+} \) \( (\mathrm{Z}=82), \mathrm{Yb}^{2+}(\mathrm{Z}=70) \text { and } \mathrm{Fe}^{2+}(\mathrm{Z}=26)\)JEE Mains 2024 Hard
- નીચેનામાંથી કયા સંયોજનો \(\mathrm{NaOI} / \mathrm{NaOH}\) સાથે પ્રક્રિયા કરતા પીળો ઘન પદાર્થ આપે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - 0.18 M સાંદ્રતાવાળા નિર્બળ એસિડ HQની મોલર વાહક્તા એ 0.02 M સાંદ્રતા ધરાવતા બીજા નિર્બળ એસિડ HZ ની મોલર વાહક્તાના \(1 / 30\) હોવાનું જ્ણવા મળ્યું. જો \(\lambda^{\circ} Q ^{-}\) એ \(\lambda^{\circ} z^{-}\)ની સાથે સમાન બને તો, પછી બંન્ને નિર્બળ એસિડો \(\left( pK _{ a }( HQ )- pK _{ a }( HZ )\right)\) ના pKa મૂલ્યો નો તફાવત __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : બંન્ને નિર્બળ એસિડો માટે વિયોજન અંશ (a) << 1, \(\lambda^{\circ}:\) આયનોની સિમિત મોલર વાહક્તા]JEE Mains 2026 Hard - નીચે આપેલ પ્રક્રિયા ધ્યાનમાં લો. \(A\,\,+\) આલ્કલી \(\rightarrow\) \(B\) જો \(B\) એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને \(P-H\) બંધ ધરાવતો નથી તો પછી \(A\) શોધો.JEE Mains 2022 Easy
- નીચે આપેલ પ્રક્રિયા માટે: જે સંયોજન પ્રક્રિયામાં નીપજ તરીકે બનતું નથી તે છે:
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક વસ્તુને \(3\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે. \(6 \times 10^8 \mathrm{~W} / \mathrm{m}^2\) તીવ્રતા ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ વસ્તુ ઉપર લંબરુપે આપાત થાય છે અને સંપૂર્પણે શોષણ પામે છે. વસ્તુ ઉપર વિકિરણ દબાણ ......... થશે. (મુક્તાવકાશ (શુંન્યાવકાશ) માં પ્રકાશની ઝડ૫ \(=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\) ) :JEE Mains 2024 Hard
- અક્ષરો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\), D, E ને નીચેની આકૃતિમાં આપેલા 8 ખાનાઓમાં એવી રીતે ગોઠવવાની રીતોની સંખ્યા કે જેથી કોઈ પણ હાર ખાલી ન રહે અને એક ખાનામાં વધુમાં વધુ એક અક્ષર મૂકી શકાય:
JEE Mains 2025 Hard - જો \(A = \left[ {\begin{array}{*{20}{c}}
2&b&1 \\
b&{{b^2} + 1}&b \\
1&b&2
\end{array}} \right]\) કે જ્યાં \(b > 0\). તો \(\frac{{\det \left( A \right)}}{b}\) ની ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2019 Hard - નીચેની આકૃતિમાં \(O\) કેન્દ્રને ફરતે \(r\) ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ \(\omega\) સાથે પરિભ્રમણ કરતો કણ \(P\) દર્શાવેલ છે. તો \(OP\) નું \(x\)-અક્ષ પર \(t\) સમયે પ્રક્ષેપન \(.......\) છે.
JEE Mains 2023 Easy - નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ) ; \Delta H ^{0}=+58 kJ\) નીચેના દરેક તબક્કા માટે \((a, b),\) જેમાં સંતુલન સ્થળાંતર કરતી દિશા: \((a)\) તાપમાન ઘટે છે. \((b)\) અચળ \(T\) એ \(N _{2}\) ઉમેરતાં દબાણ વધે છે.JEE Mains 2020 Medium
- પ્રદેશ \(S=\left\{(x, y): y^{2} \leq 8 x, y \geq \sqrt{2} x, x \geq 1\right\}\) ક્ષેત્રફળ.......... છેJEE Mains 2022 Medium