JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેના પૈકી કયું વિધાન ગ્લુકોઝ માટે સાચું નથી?
- A ઓક્સાઇમ આપવા માટે ગ્લુકોઝનું પેન્ટાએસિટેટ હાઇડ્રોક્સિલએમાઇન સાથે પ્રક્રિયા આપતું નથી.
- B ગ્લુકોઝ આલ્ડિહાઇડ માટે શિફની કસોટી આપે છે.
- C ગ્લુકોઝ \(\alpha\) અને \(\beta\) એમ બે સ્ફટિકીય સ્વરૂપોમાં અસ્તિત્વમાં છે
- D ગ્લુકોઝ ઓક્સાઇમ બનાવવા માટે હાઇડ્રોક્સિલએમાઇન સાથે પ્રક્રિયા આપે છે
Answer & Solution
Correct Answer
(B) ગ્લુકોઝ આલ્ડિહાઇડ માટે શિફની કસોટી આપે છે.
Step-by-step Solution
Detailed explanation
Glucose gives negative test with Schiff reagent
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાયનોબેન્ઝિનમાંથી બેન્જાઇલેમાઇન બનાવવાની યોગ્ય પદ્ધતિ નીચેનીમાંથી કઈ નથી ?JEE Mains 2019 Hard
- એમોનિયમ-ફોસ્ફોમોલીબ્લેડેટ માં \(Mo\) ની ઓકિસડેશન અવસ્થા \(+........\) છે.JEE Mains 2023 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી - \(I\) (સંયોજન) યાદી - \(II\) (ઉપયોગ) \((A)\) કાર્બન ટેટ્રાક્લોરાઇડ \((I)\) પેઈન્ટ રીમુવર \((B)\) મિથિલિન ક્લોરાઇડ \((II)\) રેફ્રિજરેટર્સ અને એર કન્ડિશનર્સ \((C)\) DDT \((III)\) અગ્નિશામક \((D)\) ફ્રીઓન્સ \((IV)\) બિન-જૈવવિઘટનીય જંતુનાશક JEE Mains 2024 Hard - સૂચિ\(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. સૂચિ \(I\) માં ના પ્રક્રિયકો સાથે \(1-\)બ્રોમોપ્રોપેન ની પ્રક્રિયા કરતાં મળતી નીપજ સૂચિ \(II\) માં આપેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ\(I\) સૂચિ\(I\) \(A\) \(KOH (\text { alc) }\) \(I\) નાઈટ્રાઈલ \(B\) \(KCN \text { (alc) }\) \(II\) એસટર \(C\) \(AgNO _2\) \(III\) આલ્કીન \(D\) \(H _3 CCOOAg\) \(IV\) નાઈટ્રોઆલ્કીન JEE Mains 2023 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : n - બ્યુટેન માટે કેટલાક સંરૂપણકો હોય છે. આ સંરૂપણકોમાંથી,
ઓછામાં ઓછું સ્થાયી છે અને સૌથી વધુ સ્થાયી સંરૂપણક છે
વિધાન II : જેમ જેમ દ્વિપાશ્વીય કોણ વધે છે, આંતરિક/ટોર્શનલ તાણ (X) થી (Y) સુધી ઘટે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Medium - \(-33.42^{\circ}\,C\) અને \(1\,bar\) દબાણ પર \(NH _{3}\) ના \(17.0\,g\) સંપૂર્ણ બાષ્પીકરણ પામે છે અને આ પ્રક્રમમાં એન્થાલ્પી ફેરફાર \(23.4\,kJ\,mol ^{-1}\) છે. સમાન પરિસ્થિતિઓ હેઠળ \(85 g\,NH _{3}\) ના બાષ્પીકરણ માટે એન્થાલ્પી ફેરફાર \(\dots\dots\dots\,\,kJ\) છે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(A=\left[\begin{array}{cc}\frac{1}{\sqrt{10}} & \frac{3}{\sqrt{10}} \\ \frac{-3}{\sqrt{10}} & \frac{1}{\sqrt{10}}\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{cc}1 & -i \\ 0 & 1\end{array}\right]\), જ્યાં \(i=\sqrt{-1} .81 M = A ^{ T } B A\) હોયય, તો શ્રેણિક \(AM ^{2023} A ^{ T }\) નો વ્યસ્ત \(.........\) છે.JEE Mains 2023 Hard
- ધારો કે \(3, 6. 9, 12,\) .. \((78\) પદો સુધી) અને \(5, 9, 13,\) \(17, \ldots(59\) પદો સુધી) બે શ્રેણીઓ છે.,તો બંને શ્રેણીઓનાં સામાન્ય પદોનો સરવાળો \(\dots\dots\)છે.JEE Mains 2022 Easy
- અહી \((3+6 x)^{n}\) ના દ્રીપદી વિસ્તરણમાં \(9^{\text {th }}\) મુ પદ એ \(6 x\) ની વધતી ઘાતાંકમાં \(x=\frac{3}{2}\) આગળ મહતમ થાય છે . અહી \(n\) ની ન્યૂનતમ કિમંત \(n_{0}\) છે. જો \(k\) એ \(x ^{6}\) અને \(x ^{3}\) ના સહગુણકનો ગુણોતર હોય તો \(k + n _{0}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- એક વિદ્યાર્થીએ એક અવલોકન ભૂલથી \(15\) ને બદલે \(25\) લઈને ગણેલ \(10\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(15\) અને \(15\) છે. તી સાયું પ્રમાણિત વિચલન ............ છે.JEE Mains 2022 Medium
- વિધેય \(f\) એ અંતરાલ \((1,6)\) પર દ્વિતીય વિકલનીય છે જો બધા \(x \in(1,6)\) માટે \(f (2)=8, f ^{\prime}(2)=5, f ^{\prime}( x ) \geq 1\) અને \(f ^{\prime \prime}( x ) \geq 4,\) હોય તોJEE Mains 2020 Medium
- ધારો કે \(A B C D\) એક સમલંબ ચતુષ્કોણ છે જેના શિરોબિંદુઓ પરવલય \(y^2=4 x\) પર આવેલા છે. સમલંબ ચતુષ્કોણની બાજુઓ \(A D\) અને \(B C\) y-અક્ષને સમાંતર છે. જો વિકર્ણ AC ની લંબાઈ \(\frac{25}{4}\) હોય અને તે બિંદુ \((1,0)\) માંથી પસાર થાય છે, તો \(A B C D\) નું ક્ષેત્રફળ શું છે?JEE Mains 2025 Medium