JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
નીચેના પૈકી કઈ શ્રેણી \(X\) થી \(Y\) તરફનો તત્વો વચ્ચેનો સાચો સંબંધ રજૂ કરે છે ? \(X \to Y\)
- A \(_3Li \to \,_{19}K\) આયનીકરણ એન્થાલ્પી વધે છે
- B \(_9F \to \,_{35}Br\) ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઋણ નિશાની) વધે છે
- C \(_6C \to \,_{32}Ge\) પરમાણ્વિય ત્રિજ્યા વધે છે
- D \(_{18}Ar \to \,_{54}Xe\) ઉમદા લાક્ષણિકતા વધે છે
Answer & Solution
Correct Answer
(C) \(_6C \to \,_{32}Ge\) પરમાણ્વિય ત્રિજ્યા વધે છે
Step-by-step Solution
Detailed explanation
On moving down a group atomic radii increases
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- જો તત્વનું \(IUPAC\) નામ \("unununium"\) હોય તો પછી તત્વ સંબંધિત સાચુ વિધાન કયુ છે?JEE Mains 2024 Hard
- ધારો કે હાઈડ્રોજન પરમાણુની પ્રથમ બ્હોર કક્ષાની ત્રિજ્યા \(0.6 \mathring A\) છે. તો \(He\) ની તૃતીય બ્હોર કક્ષાની ત્રિજ્યા. \(.............picometers\) છે.JEE Mains 2023 Medium
- \(10.0 \,{~mL}\) \(0.05\, {M}\, {KMnO}_{4}\) દ્રાવણનો ઉપયોગ \(10.0\, {~mL}\) આપેલા ઓક્ઝેલિક એસિડના ડાયહાઇડ્રેટ દ્રાવણ સાથે ટાઇટ્રેશનમાં કરવામાં આવ્યો હતો. આપેલા ઓક્ઝેલિક એસિડ દ્રાવણની સાંદ્રતા \(.....\,\times 10^{-2} \,{~g} / {L}.\)JEE Mains 2021 Medium
- \(10^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા 1 મોલ પાણીને \(-10^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં રૂપાંતરિત કરવા માટેનો કુલ એન્થાલ્પી ફેરફાર _______ છે.
(આપેલ છે : \(\Delta_{\text {fus }} H=x \mathrm{~kJ} / \mathrm{mol}\))
\(\begin{aligned} & \mathrm{C}_{\mathrm{p}}\left[\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l})\right]=\mathrm{y} \mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1} \\ & \mathrm{C}_{\mathrm{p}}\left[\mathrm{H}_2 \mathrm{O}(\mathrm{s})\right]=\mathrm{z} \mathrm{J} \mathrm{mol}^{-1} \mathrm{~K}^{-1}\end{aligned}\)JEE Mains 2025 Medium - \(500\,^oC\) પર \(Al_2O_3\) ના વિઘટન માટે ગિબ્સ મુક્તઊર્જા ફેરફાર નીચે મુજબ છે. \(\frac{2}{3}A{l_2}{O_3} \to \frac{4}{3}Al + {O_2},{\Delta _r}G = + 940\,kJ\,mo{l^{ - 1}}\) \(Al_2O_3\)ના વિધુત વિભાજનથી રિડકશન માટે જરૂરી વીજસ્થિતિમાનનો તફાવત ............... \(\mathrm{V}\)JEE Mains 2013 Hard
- 298 K પર, હવામાં N2(g) ની mole ટકાવારી 80% છે. 10 atm ના દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે. 298 K પર પાણીમાં N2(g) ના મોલઅંશ શું છે ? (N2 માટે KH 6.5 × 107 mm Hg છે.)JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(0.5\, mm\) ત્રિજ્યા ધરાવતાં અને \(5 \times 10^{7}\, S / m\) જેટલી વાહકતા ધરાવતાં એક નળાકારીય તારને લગાડેલા \(10\, mV/m\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં દાખલ કરવામાં આવે છે. તારમાં વહેતા પ્રવાહનું અપેક્ષિત મૂલ્ય \(x ^{3} \,\pi mA\) છે. \(x\) નું મૂલ્ય ...... .JEE Mains 2021 Medium
- સમાન રીતે વિદ્યુતભારિત \(\mathrm{R}=10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા ગોળાકાર કવચની સપાટી પર સ્થિત વિદ્યુત સ્થિતિમાન 120 V છે. કવચના કેન્દ્ર પર, કેન્દ્રથી \(\mathrm{r}=5 \mathrm{~cm}\) અંતરે, અને કવચના કેન્દ્રથી \(\mathrm{r}=15 \mathrm{~cm}\) અંતરે સ્થિતિમાન અનુક્રમે કેટલું છે?JEE Mains 2025 Easy
- \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{1}{x}\,\left[ {{{\tan }^{ - 1}}\,\left( {\frac{{x + 1}}{{2x + 1}}} \right) - \frac{\pi }{4}} \right]\) =JEE Mains 2013 Hard
- નીચેના પરિણામી મિશ્રણોને તેમના pH મૂલ્યોના વધતા ક્રમમાં ગોઠવો
A. \(10\) mL \(0.2\) M Ca(OH)\(_2\) + \(25\) mL \(0.1\) M HCl
B. \(10\) mL \(0.01\) M H\(_2\)SO\(_4\) + \(10\) mL \(0.01\) M Ca(OH)\(_2\)
C. \(10\) mL \(0.1\) M H\(_2\)SO\(_4\) + \(10\) mL \(0.1\) M KOH
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - એક ચપ્પાની ધાર ઉપર એક મીટર-સ્કેલ (કૂટપટ્ટી)ને મધ્યથી સંતુલિત કરવામાં આવેલ છે. દરેક \(10\, g\) દળ ધરાવતા બે સિક્કાઓને, સ્કેલ પરના \(10.0 \,cm\) સ્થાન આગળ ઉપર અકબીજાની ઉપર મૂક્વામાં આવે છે ત્યારે સ્કેલ \(40.0\; cm\) સ્થાન આગળ સંતુલિત થાય છે. મીટર પટ્ટીનું દળ \(x \times 10^{-2} \;kg\) માલૂમ પડે છે, તો \(x\) નું મૂલ્ય. ..........હશે.JEE Mains 2022 Medium
- ત્રણ કેપેસીટર \({C}_{1}=2\, \mu {F}, {C}_{2}=6 \, \mu {F}\) અને \({C}_{3}=12 \, \mu {F}\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. અનુક્રમે \({C}_{1}, {C}_{2}\) અને \({C}_{3}\) કેપેસીટર પર રહેલા વિજભારનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 Hard