ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 1. Some basic concept of chemistry

વાતભઠ્ઠીમાં આયર્નનું ઉત્પાદન નીચે આપેલા સમીકરણને અનુસરે છે. \(Fe _{3} O _{4}( s )+4 CO ( g ) \rightarrow 3 Fe ( l )+4 CO _{2}( g )\) જયારે \(4.640\,kg\,Fe _{3} O _{4}\) અને \(2.520\,kg\,CO\) ને પ્રક્રિયા કરવા દેવામાં આવે તો ત્યારે પછી ઉત્પન્ન થતા આયર્નનો જથ્થો શોધો : [આપેલ : \(\quad Fe\) નું પરમાણ્વીય દળ \(=56\,g\,mol ^{-1}\) \(O\)નું પરમાણ્વીય દળ\(=16\,g\,mol ^{-1}\) \(C\) નું પરમાણ્વીય દળ \(=12\,g\,mol ^{-1}\) ]

  1. A \(1400\)
  2. B \(2200\)
  3. C \(3360\)
  4. D \(4200\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(3360\)

Step-by-step Solution

Detailed explanation

Moles of \(Fe _{3} O _{4}=\frac{4.640 \times 10^{3}}{232}=20\) Moles of \(CO =\frac{2.52 \times 10^{3}}{28}=90\) So limiting Reagent \(= Fe _{3} O _{4}\) So moles of \(Fe\) formed \(=60\) Weight of \(Fe =60 \times 56=3360\, gms\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app