JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
મિથાઈલ વિસ્થાપિત એમાઈનોના કિસ્સામાં બેઝિક સામર્થ્યનો જલીય માધ્યમમાં સાચો ક્રમ શોધો.
- A \(Me _2 NH > MeNH _2 > Me _3 N > NH _3\)
- B \(Me _2 NH > Me _3 N > MeNH _2 > NH _3\)
- C \(NH _3 > Me _3 N > MeNH _2 > Me _2 NH\)
- D \(Me _3 N > Me _2 NH > MeNH _2 > NH _3\)
Answer & Solution
Correct Answer
(A) \(Me _2 NH > MeNH _2 > Me _3 N > NH _3\)
Step-by-step Solution
Detailed explanation
In aqueous medium basic strength is dependent on electron density on nitrogen as well as solvation of cation formed after accepting \(H ^{+}\). After considering all these factors overall basic strength order is \(Me _2 NH > MeNH _2 > Me _3 N > NH _3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- A અને B વચ્ચેની પ્રક્રિયા માટે વેગ નિયમ આ પ્રમાણે અપાય છે:
\(\mathrm{R}=\mathrm{k}[\mathrm{~A}]^{\mathrm{n}}[\mathrm{~B}]^{\mathrm{m}}\)
જો A ની સાંદ્રતા બમણી કરવામાં આવે અને B ની સાંદ્રતા તેમની પ્રારંભિક કિંમતથી અડધી કરવામાં આવે, તો પ્રક્રિયાના નવા વેગ અને પ્રારંભિક વેગનો ગુણોત્તર \(\left(\frac{r_2}{r_1}\right)\) શું થશે?JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I : પ્રોપાઇનનો એક મોલ સોડિયમના વધારા સાથે પ્રક્રિયા કરીને અડધો મોલ \(\mathrm{H}_2\) વાયુ મુક્ત કરે છે.
વિધાન II : પ્રોપાઇનના 4 g \(\mathrm{NaNH}_2\) સાથે પ્રક્રિયા કરીને \(\mathrm{NH}_3\) વાયુ મુક્ત કરે છે જે STP પર 224 mL જગ્યા રોકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - નીચે આપેલ સંયોજનનું \(IUPAC\) નામ _______ છે.
JEE Mains 2024 Hard - હાઈડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન ઊંચી કક્ષકમાંથી \(211.6\,pm\) ત્રિજ્યાની કક્ષકમાં સંક્રાંતિ અનુભવે છે. આ સંક્રાતિ કોની સાથે સંકળાયેલ છે ?JEE Mains 2017 Medium
- પરમાણ્વિય ક્રમાંક \(119\) ધરાવતા તત્વ માટે \(IUPAC\) સંકેત જણાવોJEE Mains 2019 Medium
- નીચેની પ્રક્રિયામાંથી મેળવેલ આયર્ન સંકીર્ણ (A) દ્વારા દર્શાવવામાં આવતા પ્રકાશીય સમઘટકોની સંખ્યા ________ છે.
\(\mathrm{FeCl}_3+\mathrm{KOH}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightarrow \mathrm{~A}\)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- \(2 f(a)-f(b)+3 f(c)+\) \(f ( d )=0\) થાય તેવા એક - એક વિધેયો \(f :\{ a , b , c , d \} \rightarrow\) \(\{0,1,2, \ldots ., 10\}\) ની સંખ્યા ......... છે.JEE Mains 2022 Hard
- જો \(b _{ n }=\int \limits_{0}^{\frac{\pi}{2}} \frac{\cos ^{2} nx }{\sin x } dx , n \in N\) હોય તોJEE Mains 2022 Hard
- આપેલ અણુ માટે કેટલાં જુદાં જુદાં સ્ટીરીયોઆઇસોમર શક્ય છે?
JEE Mains 2025 Medium - કેંદ્રાનુરાગી વિસ્થાપન પ્રકિયા માં \(R - Br + C{l^ - }\xrightarrow{{DMF}}R - Cl + B{r^ - }\) , નીચેનામાંથી કઈ એક રૂપરેખાંકનનું સંપૂર્ણ વિપરીત પસાર કરે છે?JEE Mains 2014 Hard
- બિંદુ \((-9,4)\) માંથી પસાર થતા અને રેખાઓ \(x+y=3\) અને \(x-y=3\) ને સ્પર્શતા બે વર્તુળોની ત્રિજ્યાઓના વર્ગોનો નિરપેક્ષ તફાવત __________ છે.JEE Mains 2025 Medium
- \(\int\left(\frac{x}{x \sin x+\cos x}\right)^{2} d x\) ની કિમત મેળવો (જ્યાં \(C\) એ સંક્લ્યકારક અચળાંક છે)JEE Mains 2020 Hard