ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry

નીચે બે વિધાનો આપેલા છે :
\(\mathrm{Cu}\left(\mathrm{NO}_3\right)_2, \mathrm{AgNO}_3\), \(\mathrm{Hg}_2\left(\mathrm{NO}_3\right)_2 ; \mathrm{Mg}\left(\mathrm{NO}_3\right)_2\) ના દરેક 1 M જલીય દ્રાવણનું નિષ્ક્રિય વિદ્યુતધ્રુવોનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે,
\(\begin{aligned} & \text { આપેલ છે : } \mathrm{E}_{\mathrm{Ag}^{+} / \mathrm{Ag}}^\theta=0.80 \mathrm{~V}, \mathrm{E}_{\mathrm{Hg}_2^{2+} / \mathrm{Hg}}^\theta=0.79 \mathrm{~V}, \\ & \mathrm{E}_{\mathrm{Cu}^{2+} / \mathrm{Cu}}^\theta=0.24 \mathrm{~V} \text { and } \mathrm{E}_{\mathrm{Mg}^{2+} / \mathrm{Mg}}^\theta=-2.37 \mathrm{~V}\end{aligned}\)
વિધાન (I) : વોલ્ટેજ વધારતા, કેથોડ પર ધાતુઓના જમા થવાનો ક્રમ \(\mathrm{Ag}, \mathrm{Hg}\) અને Cu હશે.
વિધાન (II) : મેગ્નેશિયમ કેથોડ પર જમા થશે નહીં, તેના બદલે કેથોડ પર ઑક્સિજન વાયુ મુક્ત થશે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

  1. A વિધાન I અને વિધાન II બંને ખોટા છે
  2. B વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે
  3. C વિધાન I અને વિધાન II બંને સાચા છે
  4. D વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે

Step-by-step Solution

Detailed explanation

વિધાન-II \(\Rightarrow\) કેથોડ પર, \(\mathrm{Mg}\) ને બદલે, \(\mathrm{H}_2 \mathrm{O}_{(\ell)}\) નું રિડક્શન થશે અને \(\mathrm{H}_2\) વાયુ મુક્ત થશે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app