JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
નીચે ચાર સમઘટકીય સંયોજનો (P, Q, R, S) આપેલાં છે.

નીચે આપેલાં વિધાનોમાંથી સાચાં વિધાનો ઓળખો.
A. Q, R અને S, 2, 4 - DNP સાથે અવક્ષેપ આપશે.
B. P અને Q, બેયર કસોટી (Bayer's test) ધન આપશે.
C. Q અને R કાજળવાળી જ્યોત આપશે.
D. R અને S, \(I _2 / NaOH\) સાથે પીળા અવક્ષેપ આપશે.
E. Q એકલું ટોલેન્સ પ્રક્રિયક (Tollen's reagent) સાથે ચાંદી જમા કરશે.
સાચો વિકલ્પ પસંદ કરો.
- A માત્ર A, C અને E
- B માત્ર A અને E
- C માત્ર C અને E
- D માત્ર A, B, D અને E
Answer & Solution
Correct Answer
(A) માત્ર A, C અને E
Step-by-step Solution
Detailed explanation
(A) Q, R, S ત્રણેય 2, 4 DNP કસોટી આપે છે કારણ કે તેમાં આલ્ડીહાઇડ/કીટોન સમૂહ છે. (C) Q અને R કાજળવાળી જ્યોત આપે છે. (E) Q ટોલેન્સ પ્રક્રિયક કસોટી આપે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયા ધ્યાનમાં લો. \(A\,\,+\) આલ્કલી \(\rightarrow\) \(B\) જો \(B\) એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને \(P-H\) બંધ ધરાવતો નથી તો પછી \(A\) શોધો.JEE Mains 2022 Easy
- સંકીર્ણ કે જે પ્રકાશિય પ્રવૃત્તિ બતાવી શકે છે તે કયું છે:JEE Mains 2020 Hard
- નીચેના વિધાનો અને કારણો ધ્યાન માં લો કયો વિકલ્પ સાચો છે વિધાન \((A)\) \(:\) જ્યારે \(Cu\) \((II)\) અને સલ્ફાઇડ આયનો ભળી જાય છે તેઓ ઘન આપવા માટે ખૂબ જ ઝડપથી મળીને પ્રક્રિયા આપે છે. કારણ \((R)\) \(:\) \(Cu ^{2+}( aq )+ S ^{2-}( aq ) \rightleftharpoons \operatorname{CuS}( s )\) નો સંતુલન અચળાંક ઊંચો છે કારણકે દ્રાવ્યતા નીપજ નીચી છેJEE Mains 2020 Medium
- ઈથેનાલ સાથે સેમીકાર્બેઝાઈડની પ્રક્રિયાથી બનતું સંયોજન _______ નાઈટ્રોજન પરમાણુઓ ધરાવે છે.JEE Mains 2024 Hard
- બ્યુટેનના સંપૂર્ણ દહનને ધ્યાનમાં લો, \(72.0\, {~g}\) પાણી પેદા કરવા માટે ઉપયોગમાં લેવાતા બ્યુટેનની માત્રા \(....\,\times 10^{-1}\, {~g} .\) (નજીકના પૂર્ણાંકમાં )JEE Mains 2021 Medium
- મિથાઈલ ફિનાઈલ ઈથરની બનાવટ માટે સુસંગત પ્રક્રિયા પરિસ્થિતી શોધો.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : હાઈપરકોન્જ્યુગેશન કાયમી અસર નથી.
વિધાન II : સામાન્ય રીતે, ધનભારિત C -પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઈલ સમૂહોની સંખ્યા જેટલી વધારે હોય, તેટલી હાઈપરકોન્જ્યુગેશન પારસ્પરિક ક્રિયા અને કેટાયનનું સ્થાયીકરણ વધારે થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium - નીચે આપેલામાંથી ક્યો પ્રબળ રિડકશનકર્તા તરીકે વર્તે છે? (પરમાણુ ક્રમાંક: : \(\mathrm{Ce}=58, \mathrm{Eu}=63, \mathrm{Gd}=64, \mathrm{Lu}=\) \(71\))JEE Mains 2024 Hard
- જ્યારે પદાર્થની ગતિ ઊર્જા તેના મૂળ મૂલ્યના \(36\) ગણી બને છે, ત્યારે પદાર્થના વેગમાનમાં થતો ટકાવારી વધારો _______ હશે.JEE Mains 2024 Hard
- એક સમાંતર પ્લેટ હવા કેપેસિટરને બેટરી સાથે જોડેલું છે. પ્લેટોને સમાન ઝડપ \(v\) થી દૂર ખેંચવામાં આવે છે. જો કોઈ ક્ષણે પ્લેટો વચ્ચેનું અંતર \(x\) હોય, તો કેપેસિટરની સ્થિતવિદ્યુત ઊર્જાના સમય દરનો ફેરફાર \(x^\alpha\) ના સમપ્રમાણમાં હોય, જ્યાં \(\alpha\) _____ છે.JEE Mains 2026 Hard
- જો \(\mathop \sum \limits_{i = 1}^9 \left( {{x_i} - 5} \right) = 9\) અને \(\mathop \sum \limits_{i = 1}^9 {\left( {{x_i} - 5} \right)^2} = 45,\) તો અવલોકનો \({x_1},{x_2},\;.\;.\;.\;,{x_9}\) નું પ્રમાણિત વિચલન . . . . છે.JEE Mains 2018 Hard
- ત્રિકોણ \(\mathrm{ABC}\) માં જો \(|\overrightarrow{\mathrm{BC}}|=3,|\overrightarrow{\mathrm{C}}|=5\) અને \(|\overrightarrow{\mathrm{BA}}|=7\), હોય તો સદીશ \(\overline{\mathrm{BA}}\) નો \(\overline{\mathrm{BC}}\) પરનો પ્રક્ષેપનું માન મેળવો.JEE Mains 2021 Easy