JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : \(N , As , Sb\) અને P પૈકી, તત્વો ' X ' અને ' Y ' અનુક્રમે સૌથી વધુ અને ઓછી વિદ્યુતઋણતાવાળા તત્વો છે. ઓક્સાઈડો \(X _2 O _3\) અને \(Y _2 O _3\) ની પ્રકૃતિ અનુક્રમે એસિડિક અને ઉભયગુણધર્મી છે.
વિધાન \(II\) : \(BCl _3\) પ્રકૃતિમાં સહસંયોજક છે અને પાણીમાં તેનું જળવિભાજન થાય છે. તે જલીય માધ્યમમાં \(\left[ B ( OH )_4\right]^{-}\) અને \(\left[ B \left( H _2 O \right)_6\right]^3\) ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A વિધાન-I અને વિધાન-II બંને સાચાં છે.
- B વિધાન-I સાચું છે પરંતુ વિધાન-II ખોટું છે.
- C વિધાન-I અને વિધાન-II બંને ખોટાં છે.
- D વિધાન-I ખોટું છે પરંતુ વિધાન-II સાચું છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન-I સાચું છે પરંતુ વિધાન-II ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
\(X = N \quad X _2 O _3= N _2 O _3\) (ઍસિડિક) \(Y = Sb \quad Y _2 O _3= Sb _2 O _3\) (ઉભયધર્મી) વિધાન-I સાચું છે. \(BCl_{3} + 3H_{2}O \rightarrow B(OH)_{3} + 3HCl\). વિધાન-II ખોટું છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એસિડ પ્રબળતા માટે ઘટતો સાચો ક્રમ શું થાય?JEE Mains 2019 Hard
- \(A \rightarrow B\) \(200\,K\) અને \(300\,K\) પર ઉપરની પ્રક્રિયાના વેગ અચળાંકો અનુક્રમે \(0.03\,min ^{-1}\) અને \(0.05\,min ^{-1}\) છે. પ્રક્રિયા માટેની સક્રિયકરણ શકિત \(.........J\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : In \(10=2.3\) \(R =8.3\,J\,K ^{-1}\, mol ^{-1}\) \(\log 5=0.70\) \(\log 3=0.48\) \(\log 2=0.30\)JEE Mains 2023 Medium
- \(100\, {~mL}\) \({Na}_{3} {PO}_{4}\) દ્રાવણમાં \(3.45\, {~g}\) સોડિયમ છે. દ્રાવણની મોલારીટી \(.....\times 10^{-2}\) \(\operatorname{mol} \,{L}^{-1} \cdot(\) નજીકના પૂર્ણાંકમાં \()\) [અણુ દળ - \({Na}: 23.0\, {u}, {O}: 16.0\, {u}, {P}: 31.0 \,{u}]\)JEE Mains 2021 Medium
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રોપિયોનિક એસિડ આપશે નહીં?JEE Mains 2021 Medium
- બે ઘટકો A અને B ના આદર્શ દ્રાવણ માટે નીચેના પૈકી કયુ સાચુ છે?JEE Mains 2014 Medium
- \(\mathrm{BF}_3, \mathrm{PF}_3\) અને \(\mathrm{C} l \mathrm{F}_3\) માં બંધ કોણનો સાચો વધતો ક્રમ _______ છે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- \(1, 1, 2, 2, 2, 3, 4, 4\) બધાજ અંકોનો ઉપયોગ કરી આઠ અંકોની કેટલી બનાવી શક્ય કે જેમાં અયુગ્મ અંકો અયુગ્મ સ્થાને ન આવે .JEE Mains 2014 Hard
- \(LCR\) શ્રેણી પરિપથમાં \(R=5\, \Omega, L=20\, {mH}\) અને \({C}=0.5 \,\mu \,{F}\) ને \(250\, V\) ના બદલાતી આવૃતિના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર \(.....\,\times 10^{2}\, {W}\) હશે.JEE Mains 2021 Medium
- \(L\), \(C\) અને \(R\) અનુક્રમે ભૌતિક રાશિઓ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અને અવરોધ દર્શાવે છે. પારિમાણિક સૂત્ર \(ML^2 T^{-4} A^{-2}\) ને અનુરૂપ છે __________.JEE Mains 2026 Hard
- સૂચિ\(-I\) અને સૂચિ\(-II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) માઈક્રો તરંગો \(I\) ફીઝીઓથેરેપી \(B\) \(UV\) કિરણો \(II\) કેન્સરના નિદાન માટે \(C\) પાર-રક્ત પ્રકાશ \(III\) આંખ માટે લેસિક સર્જરી \(D\) \(X\)-કિરણો \(IV\) વિમાનના દિશા નિયત્રણમાં JEE Mains 2023 Medium - \(a, b \in Z\) અને \(| a - b | \leq 10\) માટે, ધારોકે સમતલ \(P : ax +y- z = b\) અને રેખા \(l: x-1= a -y=z+1\) વચ્યેનો ખૂણો \(\cos ^{-1}\left(\frac{1}{3}\right)\) છે. જો બિંદુ \((6,-6,4)\) નું સમતલ \(P\) થી અંતર \(3 \sqrt{6}\) હોય, તો \(a^4+b^2=.......\)JEE Mains 2023 Hard
- જો \(Q(0, -1, -3)\) એ બિંદુ \(P\) નું સમતલ \(3x -y+4z = 2\) ની સાપેક્ષે પ્રતિબિંબ હોય અને \(R\) એ \((3, -1, -2)\) હોય તો \(\Delta PQR\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2019 Hard