JEE Mains · Chemistry · STD 12 - કાર્બોકિસલિક ઍસિડ
- JEE Mains 2025
- મધ્યમ
- MCQ
નીચે આપેલા સંયોજનોમાંથી, જ્યારે ગરમ \(\text{KMnO} _4\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે બેન્ઝોઇક એસિડ આપતા સંયોજનોની કુલ સંખ્યા _______ છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) 5
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
જે સંયોજનોમાં ઓછામાં ઓછો \(1 \alpha- H\) હોય છે, તે \(KMnO _4\) સાથે પ્રક્રિયા કરીને બેન્ઝોઇક એસિડ આપશે.
કુલ 5 સંયોજનો

કુલ 5 સંયોજનો

Chemistry ના વધુ પ્રશ્નો
- \(\mathrm{K}^{+}\) અને \(\mathrm{Cl}^{-}\) ની જલીયકરણ એન્થાલ્પી અનુક્રમે -x અને -y \(\mathrm{kJ} / \mathrm{mol}\) છે. જો KCl ની લેટિસ એન્થાલ્પી -z \(\mathrm{kJ} / \mathrm{mol}\) હોય, તો KCl ની દ્રાવણ એન્થાલ્પી કેટલી છે?JEE Mains 2025 સરળ
- પ્રક્રિયાઓની સ્વયંભૂતા પર તાપમાનની અસર નીચે મુજબ દર્શાવેલ છે :
The incorrect combinations are :કેસ ΔH ΔS તાપમાન સ્વયંભૂતા (A) + - કોઈ પણ T બિન-સ્વયંભૂત (B) + + નીચું T સ્વયંભૂત (C) - - નીચું T બિન-સ્વયંભૂત (D) - + કોઈ પણ T સ્વયંભૂત JEE Mains 2025 સરળ - એક આદર્શ વાયુ અચળ દબાણે સમતાપી વિસ્તરણ અનુભવે છે. આ પ્રક્રમ દરમિયાન ..JEE Mains 2017 અઘરું
- આજુબાજુના કેન્દ્રાનુરાગી ની સાચી જોડીઑ કઈ છે \((A)\) \(AgCN / KCN\) \((B)\) \(RCOOAg / RCOOK\) \((C)\) \(AgNO _{2} / KNO _{2}\) \((D)\) \(AgI / KI\)JEE Mains 2021 મધ્યમ
- નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા \(1.4\, g\) કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને \(60\, mL\) \(\frac{M}{10}\) સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે \(\frac{M}{10}\) સોડિયમ હાઇડ્રોક્સાઇડના \(20\, mL\) ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....\(\%\) હશે ?JEE Mains 2014 અઘરું
- કોબાલ્ટ \((III)\) ક્લોરાઇડ અને ઈથીલીન ડાયએમાઈન \(1:2\) મોલ ગુણોત્તર માં બે સમઘટક પદાર્થો \(A\) (જાંબલી રંગનો) અને \(B\) (લીલા રંગનો) આપે છે. \(A \) પ્રકાશ ક્રિયાશીલતા બતાવી શકે, જ્યારે \(B\) પ્રકાશ અક્રિયાશીલ છે. તો \(A\) અને \(B\) કયા પ્રકારના સમઘટકો થશે?JEE Mains 2019 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ફિનોલના હાઈડ્રોકિસલ સમુહને હેલોજન પરમાણુ વડે બદલીને એરાઈલ હેલાઈડ બનાવી શકાતો નથી. કારણ \(R\) : ફિનોલ હેલોજન એસિડ સાથે ઉગ્ર (તીવ્ર) રીતે પ્રક્રિયા કરે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં \(CE\) સંરચનામાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરની ટ્રાન્સફર લાક્ષણિકતા દર્શાવેલ છે. વપરાયેલ પરિપથમાં કલેકટર શાખામાં \(2\,k\,\Omega\) નો ભાર અવરોધ જોડવામાં આવેલ છે. ટ્રાન્ઝિસ્ટરની ઈનપુટ અવરોધ \(0.50\,k\,\Omega\) છે. ટ્રાન્ઝિસ્ટની વોલ્ટેજ લબ્ય \((gain)\) \(............\) થશે.
JEE Mains 2022 અઘરું - \(k =\left(6.5 \times 10^{12} \,s ^{-1}\right) e ^{-26000 K / T }\)ને ધ્યાનમાં લો.જો આ પ્રક્રિયાસંયોજન \(A\)ના વિઘટન માટે અનુસરવામાં આવે છે.સક્રિયકરણ શક્તિ આ પ્રક્રિયા માટે \(\dots\dots\dots\,\,kJ\,mol^{-1}\)[નજીકના પૂર્ણાંકમાં] (આપેલ: \(R =8.314 \,J\, K ^{-1}\, mol ^{-1}\) )JEE Mains 2022 સરળ
- આપેલ લેન્સના મિશ્રણથી મળતું પ્રતિબિંબ વસ્તુ \(O\) થી કેટલા અંતરે (\(cm\) માં) હશે?
JEE Mains 2021 અઘરું - \(27°C\) પર, એક સમરૂપ (સમાંગી) આદર્શ વાયુઓની પ્રક્રિયા \(AB _{2( g )}= A _{( g )}+2 B _{( g )}\) ને \(25\) લિટર ફ્લાસ્ક્માં કરવામાં આવે છે. \(AB _{2}\) નો શરૂઆતનો જથ્થો \(1\) મોલ હતો અને સંતુલને દબાણ \(1.9\, atm\) હતું. તો \(K _{ p }\) નું મૂલ્ય \(x \times 10^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ) \(\left[ R =0.08206\, dm ^{3} atm\, K ^{-1} \,mol ^{-1}\right]\)JEE Mains 2021 મધ્યમ