ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 9. Amines

નીચે બે વિધાનો આપેલા છે : વિધાન (\(I\)) : એમિનોબેન્ઝિન અને એનિલિન એકસરખા (સમાન) કાર્બનિક સંયોજનો છે. વિધાન (\(II\)) : એમિનો બેન્ઝિન અને એનિલિન જુદા જુદા (ભિન્ન) કાર્બનિક સંયોજનો છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો :

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
  2. B વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.
  3. C વિધાન \(I\) ખોટું છે પાણ વિધાન \(II\) સાચું છે.
  4. D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) વિધાન \(I\) સાચું છે પણ વિધાન \(II\) ખોટું છે.

Step-by-step Solution

Detailed explanation

એનિલિનને એમિનો બેન્ઝીન તરીકે પણ ઓળખવામાં આવે છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app