JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
\(\mathrm{Li}, \mathrm{Na}, \mathrm{Be}, \mathrm{Mg}, \mathrm{B}\) અને Al પૈકી, જે તત્ત્વની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી છે, તેના દ્વારા બનતા ઓક્સાઇડનો પ્રકાર છે :
- A \(\mathrm{A}_2 \mathrm{O}\)
- B \(\mathrm{A}_2 \mathrm{O}_3\)
- C \(\mathrm{AO}_2\)
- D \(\mathrm{AO}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{A}_2 \mathrm{O}_3\)
Step-by-step Solution
Detailed explanation
આપેલા પરમાણુઓ પૈકી, બોરોનની પરમાણ્વીય ત્રિજ્યા સૌથી ઓછી છે. બોરોનનો ઓક્સાઇડ \(=\mathrm{B}_2 \mathrm{O}_3\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : ડાયમિથાઈલ ઈથર પાણીમાં સંપૂર્ણપણે દ્રાવ્ય છે. જોકે, ડાયઈથાઈલ ઈથર પાણીમાં ખૂબ જ ઓછી માત્રામાં દ્રાવ્ય છે.
વિધાન II : સોડિયમ ધાતુનો ઉપયોગ ડાયઈથાઈલ ઈથરને સૂકવવા માટે થઈ શકે છે, પરંતુ ઇથાઈલ આલ્કોહોલ માટે નહીં.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Easy - નીચે આપેલી ફ્રિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન પ્રક્રિયા માટે, કયાં વિધાનો સાચાં છે?

A. મુખ્ય નીપજ n-પ્રોપાઇલ બેન્ઝીન છે.
B. આઇસો-પ્રોપાઇલ કાર્બોકેટાયન મધ્યવર્તી પણ ઉત્પન્ન થાય છે.
C. બહુવિધ વિસ્થાપન અનિવાર્ય છે.
D. બેન્ઝીન પર ઇલેક્ટ્રોન-દાતા સમૂહ દાખલ કરવાથી કોઈ આલ્કાઇલ બેન્ઝીન ઉત્પન્ન થશે નહીં.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેનામાંથી હાઈડ્રોજન બંધન દર્શાવી શકતા અણુઓની સંખ્યા _______ છે. (નજીકનો પૂર્ણાંક)
JEE Mains 2024 Medium - બોહરના સિદ્ધાંત અનુસાર સમાન ત્રિજ્યા ધરાવતી સ્પીસીઝ છે:
A. \(H\) (પ્રથમ કક્ષા)
B. \(He^+\) (પ્રથમ કક્ષા)
C. \(He^+\) (બીજી કક્ષા)
D. \(Li^{2+}\) (પ્રથમ કક્ષા)
E. \(Be^{3+}\) (બીજી કક્ષા)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેનામાં હાજર પરમાણુઓની કુલ સંખ્યાનો સાચો ક્રમ છે:
(A) સાયક્લોહેક્ઝેનના \(2\) મોલ
(B) સુક્રોઝના \(684\) g
(C) STP પર ડાયહાઇડ્રોજનના \(90.8\) LJEE Mains 2026 Medium - નીચેનામાંથી સમાન રંગ ધરાવતા આયનોનો (જલીય દ્રાવણ) સાચો સમૂહ કયો છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(f: R \rightarrow R\) એ \(f(x)=\left(2\left(1-\frac{x^{25}}{2}\right)\left(2+x^{25}\right)\right)^{\frac{1}{50}}\) પ્રમાણે વ્યાખ્યાયિત વિધેય છે. જો વિધેય \(g(x)=f(f(f(x)))+f(f(x))\) તો, \(g (1)\) કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક ........... છે.JEE Mains 2022 Hard
- ધારો કે પરવલય \(y = x^2 + px + q\) બિંદુ \((1, -1)\) માંથી પસાર થાય છે અને તેના શિરોબિંદુ તથા \(x\)-અક્ષ વચ્ચેનું અંતર ન્યૂનતમ છે. તો \(p^2 + q^2\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર માટેનો ઉદગમ \(...........\) પણ હોઈ શકે. \((A)\) સ્થાયી ચુંબક \((B)\) સમય સાથે રેખીય રીતે બદલાતું વિદ્યુતક્ષેત્ર \((C)\) સીધો \((direct)\) પ્રવાહ \((D)\) પ્રતિપ્રવેગીત થતો વિદ્યુતભારીત કણ \((E)\) ડિજિટલ સિગ્નલ સાથેનું એન્ટીના નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- ધારોકે \(f ( x )\) એ \([0, 2]\) પર વ્યાખ્યાયિત એવું વિક્લનીય વિધેય છે કે જેથી પ્રત્યેક \(x \in(0,2)\) મા\(f^{\prime}(x)=f^{\prime}(2-x),f (0)=1\) અને \(f (2)= e ^{2}\) થાય. તો \(\int_{0}^{2} f ( x ) dx\) નું મૂલ્ય ....... છે.JEE Mains 2021 Hard
- \(\sum_{r=1}^{20}\left(\left|\sqrt{\pi\left(\int_0^r x|\sin \pi x| d x\right)}\right|\right)=\) ___ .JEE Mains 2026 Easy
- હાઈડ્રોજન પરમાણુ તેની ધરાસ્થિતિમાં \(10.2 \,eV\) ઊર્જાનું શોષણ કરે છે. ઈલેકટ્રોનનું કોણીય વેગમાનનું મૂલ્ય ............... \(\times 10^{-34} \; J{s}\) જેટલું વઘશે. (પ્લાન્ક અચળાંક \(=6.6 \times 10^{-34} \,Js\) આપેલ છે.)JEE Mains 2022 Medium