JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
મિથેન અને ઇથેનની પરમાણ્વીયકરણ ઉષ્મા અનુક્રમે 'x' kJ mol-1 અને 'y' kJ mol-1 છે. પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જે C-C બંધ ને તોડવા માટેની ક્ષમતા ધરાવતા હોય તેને SI એકમ તરીકે અભિવ્યક્ત કરી શકાય છે તે....
- A \(\frac{hc}{1000}(\frac{y-6x}{4})^{-1}\)
- B \(\frac{N_{A}hc}{250(4y-6x)}\)
- C \(\frac{N_{A}hc}{250(y-6x)}\)
- D \(N_{A}hc(y-\frac{6x}{4})^{-1}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{N_{A}hc}{250(4y-6x)}\)
Step-by-step Solution
Detailed explanation
\(CH _4(g) \rightarrow C ( g )+4 H ( g ) ; \quad \Delta_{ r } H = x kJ / mole\) \(C _2 H _6(g) \rightarrow 2 C ( g )+6 H ( g ) ; \Delta_{ r } H = y kJ / mole\) \(1000 x =4 \times \varepsilon_{ C - H }\) \(1000 y =1 \times \varepsilon_{ C - C }+6 \times \varepsilon_{ C - H }\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સ્તંભ \(-I\) માં આપેલ આઈટમો \((items)\) ને સ્તંભ \(-II\) સાથે જોડો. સ્તંભ \(-II\) \((i)\) \(\alpha- D -(-)-\) ફ્રુક્ટોફયુરાનોઝ \((ii)\) \(\beta-D-(-)-\)ફ્રુક્ટોફયુરાનોઝ \((iii)\) \(\alpha-D-(-)\) ગ્લુકોપાયરેનોઝ \((iv)\) \(-D-(-)-\) ગ્લુકોપાયરેનોઝ
JEE Mains 2023 Hard - નીચેનામાંથી સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ _______ છે.JEE Mains 2024 Medium
- \(\mathrm{A}_2 \mathrm{~B}\) સંયોજનમાં પરમાણુનો સૌથી ઓછો ઓક્સિડેશન આંક -\(2\) છે. તેની સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I:\) હાઇપરકોન્જ્યુગેશન એ એક કાયમી અસર છે. વિધાન \(II:\) ઇથાઇલ ધનાયન \(\left({CH}_{3}-{C^+H}_{2}\right)\)માં હાઇપરકોન્જ્યુગેશનમાં \({C}_{{sp}^{2}}-{H}_{1 {~s}}\)બંધ સાથે ખાલી અન્ય \(2 p\) અન્ય કાર્બનની ભ્રમણકક્ષા સાથે ઓવરલેપિંગનો વધુ પડતો સમાવેશ થાય છે. ઉપરોક્ત વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2021 Hard
- નીચેનાના જલીય દ્રાવણોની ઘટતી વિધુતીય વાહકતાનો ક્રમ જણાવો. \(0.1\, M\) ફોર્મિક એસિડ \((a)\) \(0.1\, M\) એસિટિક એસિડ \((b)\) \(0.1\, M\) બેન્ઝોઇક એસિડ \((c)\)JEE Mains 2019 Hard
- ગ્લુકોઝની રેખીય અને ચક્રીય રચનાઓમાં હાજર અવકાશ કેન્દ્રોની સંખ્યા અનુક્રમે કેટલી છે ?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- સ્ટીલ અને બ્રાસ માટે લંબાઈ ,ત્રિજ્યા અને યંગ મોડયુલસનો ગુણોત્તર \(a, b\) અને \(c\) છે તો તેમની લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2013 Hard - પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ દિશામાં પદાર્થને અનંત અંતરે પહોચાડવા માટે જરૂરી વેગથી ફેકવામાં આવે છે. તે \(h\) ઊંચાઈ સુધી પહોંચવા માટે કેટલો સમય લેશે?JEE Mains 2021 Hard
- એક ઉસ્ચતર માધ્યમિક શાળાના \(220\) વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં, એવું જોવામાં આવ્યુ છે કે ઓછામાં ઓછા \(125\) તથા વધુમા વધુ \(130\) વિદ્યાર્થી ગણિત શાસ્ત્ર ભણે છે; ઓછામાં ઓછા \(85\) અને વધુમા વધુ \(95\) ભૌતિકશાસ્ત્ર ભણે છે; ઓછામાં ઓછા \(75\) અને વધુમા વધુ \(90\) ૨સાયણશાસ્ત્ર ભણે છે; \(30\) બન્ને ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ભણે છે; \(50\) બન્ને રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ર ભણે છે; \(40\) બન્ને ગણિતશાસ્ર અને ભૌતિકશાસ્ત્ર ભણે છે તથા \(10\) આ પૈકીના કોઈ પણ વિષયો ભણતા નથી. ધારોકે \(\mathrm{m}\) અને \(\mathrm{n}\) અનુક્રમે આ ત્રણે વિષયો ભણતા વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી તથા વધુમાં વધુ સંખ્યા છે. તો \(\mathrm{m}+\mathrm{n}=\) ...........JEE Mains 2024 Hard
- વ્યતિકરણ અનુભવતા બે તરંગોનાં સ્થાનાંતરો \(y_1=10 \sin \left(\omega t+\frac{\pi}{3}\right) cm\) અને \(y_2=5[\sin \omega t+\sqrt{3} \cos \omega t]\,cm\) વડે દર્શાવેલ છે પરિણામી. તરંગનો કંપવિસ્તાર \(............\,cm\) થશે.JEE Mains 2023 Hard
- જનસંખ્યા \((population)\) નાં \(25\%\) ધૂમ્રપાન કરનારા છે. કોઈ એક ધૂમ્રપાન કરનારને ફેફસાનું કેન્સર થવાની શક્યતા, ધ્રૂમ્રપાન ન કરનાર કરતા \(27\) ધણી વધુ છે.એક વ્યક્તિને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયુ છે અને તે વ્યક્તિ ધૂમ્રપાન કરતો હોય તેની સંભાવના \(\frac{k}{10}\) છે. તો \(k\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Hard
- વિદ્યૃતના જથ્થા (માત્રા) દ્વારા (વડે) વિસ્થાપિત સિલ્વર (\(Ag\) નું મોલર દળ \(108 \mathrm{gmol}^{-1}\) ) નું દળ કે જે \(S.T.P.\) પર \(\mathrm{O}_2\) ના \(5600\ mL\) ને વિસ્થાપિત કરશે તે __________\(g\) થશે.JEE Mains 2024 Hard