ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics

નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : પ્રક્રિયા \(A+B \rightarrow C\) માટેનો દર નિયમ દર \((r)=k[A]^2[B]\) છે. જ્યારે \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે છે, ત્યારે પ્રક્રિયાનો દર " \(\mathrm{x}\) " ગણો વધે છે. વિધાન \(II\) : (આકૃતિ) આકૃતિ " \(\mathrm{y}\) " ક્રમની પ્રક્રિયા માટે "સમય વિરુદ્ધ સાંદ્રતાના ફેરફારનો આલેખ" દર્શાવે છે. \(\mathrm{x}+\mathrm{y}\) નું મૂલ્ય _______ છે.

  1. A \(7\)
  2. B \(8\)
  3. C \(10\)
  4. D \(15\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(8\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{r}=\mathrm{K}[\mathrm{A}]^2|[\mathrm{~B}]|\) જો સાંદ્રતા બમણી કરવામાં આવે \(\mathrm{r}^{\prime}=\mathrm{K}[2 \mathrm{~A}]^2[2 \mathrm{~B}]^1\) \(\mathrm{r}^{\prime}=8 \mathrm{r} \Rightarrow \mathrm{x}=8\) (આકૃતિ) \(\Rightarrow\) શૂન્ય ક્રમની, \(y=0\) \(x+y=8\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app