JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
પ્રકાશની હાજરીમાં સંયોજન \((E)\) માંથી બ્રોમીનેશન પ્રક્રિયા દરમ્યાન કયો હાઇડ્રોજન સહેલાયથી વિસ્થાપિત થશે? \(\mathop {C{H_3} - }\limits_\delta \mathop {C{H_2} - }\limits_\gamma \mathop {CH = }\limits_\beta \mathop {C{H_2}}\limits_\alpha \) \((E)\)
- A \(\alpha - \) હાઈડ્રોજન
- B \(\gamma - \) હાઈડ્રોજન
- C \(\delta - \) હાઈડ્રોજન
- D \(\beta - \) હાઈડ્રોજન
Answer & Solution
Correct Answer
(B) \(\gamma - \) હાઈડ્રોજન
Step-by-step Solution
Detailed explanation
Allylic radical will form in presence of sunlight
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બેંઝાઇલએમાઈન ના \(0.1\) મોલ ની પ્રકિયા બ્રોમોમિથેન સાથે કરતાં બેન્ઝિલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડના \(23\, g\) આપે છે . આ પ્રક્રિયામાં વપરાશમાં આવતા બ્રોમોમિથેનનાં મોલની સંખ્યા \(n \times 10^{-1},\) છે જ્યારે \(n =\ldots...\) (આપેલ : આણ્વિય દળો : \(C\) : \(12.0\, u\), \(H : 1.0\, u , N : 14.0\, u , Br : 80.0\, u ]\)JEE Mains 2021 Medium
- \(3.6\) મોલ પાણી માં ઓકિસજનનો જથ્થો ............... \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2014 Medium
- \(2-\)હેકઝીન \(\xrightarrow[(ii)H_2O]{(i) O_3}\) નીપજો ઉપરની પ્રક્રિયામાં બનતી બે નીપજો શોધો.JEE Mains 2023 Medium
- \({A}_{3} {~B}_{2}\) એ મોલર દળ \({M}\left({g} \,{mol}^{-1}\right)\)નું થોડું દ્રાવ્ય ક્ષારછે અને દ્રાવ્યતા \({x}\, {g}\, {L}^{-1}\). દ્રાવ્યતા ગુણાકાર \({K}_{{sp}}=a\left(\frac{{x}}{{M}}\right)^{5}\)ને સંતોષે છે.\(a\)નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2021 Easy
- વધારે પ્રમાણ વાળા ગરમ પાણીમાં જ્યારે \(FeCl _{3}\) ઉમેરતાં પરિણામી કલિલમય કણોનાં ભાર (Charge) ની પ્રકૃતિ શું છે ?JEE Mains 2021 Easy
- બેન્ઝીનમાંથી \(3-\) નાઇટ્રોબેન્ઝોઇક એસિડની તૈયારીમાં પ્રક્રિયકનો સાચો ક્રમિક ઉમેરો છે:JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો.JEE Mains 2016 Medium
- એલેનાઈન, ગ્લાયસીન અને વેલીન ને સાથે સાંકળીને તેમાંથી બનતા શક્ય ટ્રાયપેપ્ટાઈડની સંખ્યા, કે જ્યાં એકપણ એમિનો એસિડ નો ઉપયોગ એક કરતા વધારે વાર થતો નથી તે.....JEE Mains 2026 Hard
- ધારો કે \(\tan A, \tan B\), જ્યાં \(A, B \in \left(-\dfrac{\pi}{2}, \dfrac{\pi}{2}\right)\), દ્વિઘાત સમીકરણ \(x^2 - 2x - 5 = 0\) ના બીજ છે. તો \(20\sin^2\left(\dfrac{A+B}{2}\right)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- અહી \(\alpha, \beta\) એ સમીકરણ \(x^{2}-\sqrt{2} x+\sqrt{6}=0\) અને \(\frac{1}{\alpha^{2}}+1, \frac{1}{\beta^{2}}+1\) એ સમીકરણ \(x^{2}+a x+b=0\) ના બીજ છે. તો સમીકરણ \(x ^{2}-( a + b -2) x +( a + b +2)\) \(=0\) ના બીજ \(...\)JEE Mains 2022 Hard
- એક લેસર પુંજ \(4.0 \times 10^{14} W / m ^2\) તીવ્રતા ધરાવે છે. પુંજ સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર ________ T છે.
( \(\epsilon_{ o }=8.85 \times 10^{-12} C ^2 / Nm ^2\) અને \(c =3 \times 10^8 m / s\) લો.)JEE Mains 2026 Easy - એક પરમાણુમાં, ક્વોન્ટમ આંક \(\mathrm{n}=4,\left|\mathrm{~m}_{\mathrm{l}}\right|=1\) અને \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\) ધરાવતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium