JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
એક મોલલ વિદ્યુત વિભાજ્ય \(A _{2} B _{3}\) નું જલીય દ્રાવણ \(60\%\) આયનીકરણ પામેલ છે. તો \(1\,atm\) પર, આ દ્રાવણનું ઉત્કલન બિંદુ .......... \(K\) છે. (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ) [આપેલ \(K_b (H_2O) = 0.52\, K\, kg\, mol^{-1}]\)
- A \(370\)
- B \(380\)
- C \(375\)
- D \(385\)
Answer & Solution
Correct Answer
(C) \(375\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta T _{ b }= iK _{ b } m\) \(=(1+4 \alpha) \times 0.52 \times 1\) \(=3.4 \times 0.52 \times 1=1.768\) \(T _{ b }=1.768+313.15=374.918 K\) \(=375 K\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અધિશોષણ ક્રોમેટોગ્રાફી માં વપરાતા અધિશોષક _______ છે. \(A\). સિલીકાજેલ \(B\). એલ્યુમીના \(C\). કળી ચૂનો \(D\). મેગ્નેશિયા નીચે આપેલા વિકલ્પો માંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- નીચે આપેલા ચાર અણુઓ "P", "Q", "R" અને "S" છે.
આ ચાર અણુઓ પૈકી કયો અણુ \(\mathrm{H}-\mathrm{Br}_{(\mathrm{aq})}\) સાથે સૌથી ઝડપી દરે પ્રક્રિયા કરશે?
JEE Mains 2025 Easy - નીચેની પ્રક્રિયાનો વિચાર કરો:
\(3 \mathrm{PbCl}_2+2\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \rightarrow \)\(\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2+6 \mathrm{NH}_4 \mathrm{Cl}\)
જો \(72 \mathrm{mmol}\) \(\mathrm{PbCl}_2\) ને \(50 \mathrm{mmol}\) \(\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4\) સાથે મિશ્રિત કરવામાં આવે, તો \(\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2\) ની બનતી માત્રા _______ mmol છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Easy - \({Ge}({Z}=32)\) તેની ધરા અવસ્થા ઇલેક્ટ્રોનિક રચનામાં \({x}\) સંપૂર્ણપણે ભરાયેલા ભ્રમણકક્ષાઓ \({m}_{l}=0\) સાથે છે. \({x}\)નું મૂલ્ય \(.....\) છે.JEE Mains 2021 Easy
- \(H_2O_2\) નું વિઘટન એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રકારના વિઘટનમાં \(H_2O_2\) ની સાંદ્રતા પચાસ મિનિટમાં \(0.5\, M\) થી ઘટીને \(0.125\,M\) થાય છે. જ્યારે \(H_2O_2\) ની સાંદ્રતા \(0.05\, M\) થાય ત્યારે \(O_2\) બનવાનો દર શું થશે ?JEE Mains 2016 Hard
- નીચેના સંયોજનનું IUPAC નામ છે :
JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- એક વાયુ મિશ્રણમાં \(3\) મોલ ઓક્સિજન અને \(5\) મોલ આર્ગોન વાયુ \(T\) તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........\(RT\) હશે?JEE Mains 2020 Medium
- \(6\) ભારતીય અને \(8\) વિદેશીમાંથી એક એવી વૈજ્ઞાનિક સમિતિ રચવામાં આવે છે, કે જેમાં ઓછામાં ઓછા \(2\) ભારતીય અને ભારતીય કરતાં બમણી સંખ્યાના વિદેશીઓનો સમાવેશ થાય છે. તો આવી સમિતિ રચવાની રીતોની સંખ્યા ............છે.JEE Mains 2021 Medium
- \(X-\)અક્ષ,\(Y-\)અક્ષ અને રેખા \(3 x+4 y=60\) દ્વારા એક ત્રિકોણ બનાવવામાં આવે છે. તો, જો \(a\) પૂર્ણાંક હોય અને \(b\) એ \(a\) નો ગુણિત હોય ત્યારે ત્રિકોણની અંદર જ આવે તેવા બિંદુઓ \(P ( a , b )\) ની સંખ્યા \(.............\) છે.JEE Mains 2023 Hard
- એક ભૌતિક રાશિ \(z\) બીજા ચાર આવકલોકન \(a,b,c\) અને \(d\) પર \(z =\frac{ a ^{2} b ^{\frac{2}{3}}}{\sqrt{ c } d ^{3}}\) મુજબ આધાર રાખે છે. \(a, b, c\) અને \(d\) ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(2 \%, 1.5 \%, 4 \%\) અને \(2.5 \%\) છે. \(z\) ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા \(\%\) હશે?JEE Mains 2020 Medium
- એક સ્ક્રૂગેજમાં વર્તુળાકાર સ્કેલનો શૂન્ય જ્યારે તેના ધાતુના બે ટોપકા (સ્ટડ) સંપર્કમાં લાવીએ ત્યારે સમક્ષિતિજ પેચ રેખાના 3 વિભાગ (કાપા) જેટલો ઉપર રહેલો હોય છે. આ સાધન વડે પરતની જાડાઈ માપવામાં આવે છે. જો પેચના સ્કેલનું અવલોકન 1 mm અને વર્તુળાકાર સ્કેલનું અવલોકન 51 હોય તો પરતના સાચી જાડાઈ _____________ mm છે.
[ લઘુતમ માપ બરાબર 0.01 mm લો]JEE Mains 2026 Medium - \(298.15 \mathrm{~K}\) તાપમાને કેટલાક પદાર્થોની \(\mathrm{Sm}^{-1}\) માં વાહકતાના મૂલ્યો \(2.1 \times 10^3\), \(1.0 \times 10^{-16}, 1.2 \times 10,3.91,1.5 \times 10^{-2}\), \(1 \times 10^{-1}, 1.0 \times 10^3\) છે. આ પદાર્થોમાંથી વાહકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard