JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
આપેલ \(E^o_{Cl_2/Cl^-} = 1.36\,V,\) \(E^o_{Cr^{3+}/Cr}= -0.74\,V,\) \(E^o_{Cr_2/O_7^{2-}/Cr^{3+}}=1.33\,V,\) \(E^o_{MnO^-_4/Mn^{2+}} = 1.51\,V\) તો નીચેના પૈકી સૌથી પ્રબળ રિડક્શતકર્તા ..........
- A \(Cr\)
- B \(Mn^{2+}\)
- C \(Cr^{+3}\)
- D \(Cl^-\)
Answer & Solution
Correct Answer
(A) \(Cr\)
Step-by-step Solution
Detailed explanation
Lower the reduction potential, greater is the tendency of the element to get oxidized, hence, greater is the reducing ability. Since, chromium system has lowest reduction potential; therefore, it is the strongest reducing agent.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- હાઇડ્રોજન પરમાણુની પરમાણ્વીય કક્ષકોની ઊર્જાના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા સાચું/સાચા નથી?
(A)\(1 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~d} \lt 4 \mathrm{~s}\)
(B) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s}=2 \mathrm{p} \lt 3 \mathrm{~s}=3 \mathrm{p}\)
(C) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 2 \mathrm{p} \lt 3 \mathrm{~s} \lt 3 \mathrm{~p}\)
(D) \(1 \mathrm{~s} \lt 2 \mathrm{~s} \lt 4 \mathrm{~s} \lt 3 \mathrm{~d}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(Hg\) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું છે? \(a\). \(d\)-પેટાકોશ પૂર્ણ હોય છે ત્યારે તેઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ઉંચી (વધારે) પ્રદર્શિત કરે છે. \(b\). \(\mathrm{Zn}\) અને \(\mathrm{Cd}\) એ ચલિત (વિવિધ) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી જ્યારે \(\mathrm{Hg}\) એ +\(I\) અને +\(II\) દર્શાવે છે. \(c\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ના સંયોજનો પ્રકૃતિમાં અનુચુંબકીય છે. \(d\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ને મૃદુ ધાતુઓ કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(\left[\mathrm{Fe}\left(\mathrm{NH}_3\right)_x(\mathrm{CN})_y\right]^{-}\) સૂત્રવાળા આર્યન (\(III\)) નો સંકીર્ણ જો તે તેની \(e_g\) કક્ષક માં એક પણ ઇલેક્ટ્રોન ધરાવતો ન હોય તો, \(x+y\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium
- લેક્ટોઝમાં ગેલેક્ટોઝ અને ગ્લુકોઝની વચ્ચે નીચેનામાંથી કયો ગ્લાયકોસાઈડીક બંધ હાજર છે ?JEE Mains 2021 Easy
- સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્યોનો ગુણોત્તર \(\mu_{\text {eff }}\left[ Cr ( CN )_6\right]^{3-} / \mu_{\text {eff }}\left[ Cr \left( H _2 O \right)_6\right]^{3+}\) \(........\) છે.JEE Mains 2023 Medium
- \(X _2(g)+ Y _2(g) \rightleftharpoons 2 Z ( g )\)
X2(g) અને Y2(g) ને 1 L ના ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે અને X2(g), Y2(g) અને Z(g) ના અનુક્રમે 3, 3 અને 9 mol (સંતુલન moles)ના moles ની સંખ્યા સાથે T(K) પર પ્રણાલી ઉપર મુજબ સંતુલન પ્રાપ્ત કરે છે તેવું મળી આવેલ છે. સંતુલનની આ પરિસ્થિતી હેઠળ. Z(g)ના 10 mol ને ફ્લાસ્કમાં ઉમેરવામાં આવે છે અને તાપમાન T(K) પર જાળવવામાં આવે છે. જ્યારે નવું સંતુલન સ્થપાય છે ત્યારે Z(g) ના molesની સંખ્યા ફ્લાસ્કમાં _________ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(A\) પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\mu \) છે.જો કિરણ \(AB \) બાજુ પર \(\theta \) કોણે આપાત થાય તો તે બાજુ \(AC\) માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.
JEE Mains 2015 Hard - \(\int_{-1 / \sqrt{2}}^{1 / \sqrt{2}}\left(\left(\frac{x+1}{x-1}\right)^{2}+\left(\frac{x-1}{x+1}\right)^{2}-2\right)^{1 / 2} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ' \(m\) ' દળનો એક પદાર્થ દળરહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે ' \(R\) ' ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર પથ પર ગુરુત્વાકર્ષણ \(g\) હેઠળ ગતિ કરે છે. દોરીનો બીજો છેડો વર્તુળના કેન્દ્ર પર જડેલો છે. જો વર્તુળાકાર પથના ટોચ પરનો વેગ \(n \sqrt{g R}\) હોય, જ્યાં \(n \geqslant 1\), તો વર્તુળના તળિયે પદાર્થની ગતિઊર્જા અને ટોચ પરની ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો છે?JEE Mains 2025 Hard
- સૂત્ર \(\mathrm{AX}_4 \mathrm{Y}\) ધરાવતા અણુના બધા જ તત્વો p-બ્લોકના છે. તત્વ A તેના સમૂહનું સૌથી દુર્લભ, એકપરમાણ્વીય, બિન-વિકિરણધર્મી તત્વ છે અને A, X અને Y માંથી સૌથી ઓછું આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય ધરાવે છે. તત્વો X અને Y બધા જ જાણીતા તત્વોમાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સૌથી વધુ વિદ્યુતઋણતા મૂલ્યો ધરાવે છે. અણુનો આકાર છે :JEE Mains 2025 Medium
- વિદ્યુતવિભાજનની નીપજ તરીકે \(\mathrm{O}_2\) વાયુ ઉત્પન્ન થશે:
(A) સિલ્વર ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરીને \(\mathrm{AgNO}_3\) ના જલીય દ્રાવણનું.
(B) પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરીને \(\mathrm{AgNO}_3\) ના જલીય દ્રાવણનું.
(C) પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરીને \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ના મંદ દ્રાવણનું.
(D) પ્લેટિનમ ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરીને \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ના સાંદ્ર દ્રાવણનું.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - \(\frac{x-3}{2}=\frac{y-2}{3}=\frac{z-1}{-1}\) અને \(\frac{x+3}{2}=\frac{y-6}{1}=\frac{z-5}{3}\) વચ્ચેનું લઘુત્તમ અંતર \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium