JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલામાંથી ખોટું વિધાન ઓળખો.
- A ન્યુક્લિયસની આસપાસનો વર્તુળાકાર માર્ગ જે માં એક ઈલેક્ટ્રોન ફરે છે તે બોહરની કક્ષા તરીકે પ્રસ્તાવિત છે.
- B કક્ષક એ એક પરમાણુમાં એક ઈલેકટ્રોન તરંગ વિધેય \((\Psi)\) છે.
- C બોહરની કક્ષાઓનું અસ્તિત્વ હાઈડ્રોજન વર્ણપટ દ્વારા આધારભૂત છે.
- D પરમાણ્વિક કક્ષક ફક્ત \(n\) અને \(1\) ક્વોન્ટમ આંકો વડે વર્ગીકૃત (characterised) થયેલ છે.
Answer & Solution
Correct Answer
(D) પરમાણ્વિક કક્ષક ફક્ત \(n\) અને \(1\) ક્વોન્ટમ આંકો વડે વર્ગીકૃત (characterised) થયેલ છે.
Step-by-step Solution
Detailed explanation
Atomic orbital is characterised by \(n , l,m\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) ટ્રોપોલોન એ એક એરોમેટિક સંયોજન છે અને તે \(8 \pi\) ઇલેકટ્રોનો ધરાવે છે. વિધાન \(II:\) ટ્રોપોલોન માં \( > C = 0\) સમૂહ ના \(\pi\) ઈલેકટ્રોનો એ એરોમેટિકતામાં સંકળાયેલા છે. ઉપરના વિધાનો ના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- \(27^{\circ} C\) અને \(1\,atm\) દબાણ પર \(N _{2} O _{4}\) નું \(NO _{2}\) માં \(50 \%\) વિયોજન માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર \(\left(\Delta G^{\circ}\right)\) એ \(-x\,J\,mol ^{-1}\) છે.\(x\)નું \(\dots\dots\dots\)છે.(નજીકનો પૂર્ણાંક) [આપેલ \(: R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}, \log 1.33=0.1239\) \(\ln 10=2.3]\)JEE Mains 2022 Easy
- જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ \(-\,0.5\,^oC\) હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ \(-\,0.2\,^oC,\) માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?JEE Mains 2019 Hard
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે?JEE Mains 2018 Hard
- એક ટેટ્રાપેપ્ટાઇડ " \(x\) " ના સંપૂર્ણ જળવિભાજનથી ગ્લાયસીન (Gly), એલાનીન (Ala), વેલીન (Val), લ્યુસીન (Leu) પ્રત્યેક સમાન મોલર પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. આ પ્રત્યેક એમિનો એસિડનો સમાવેશ કરતા શક્ય ટેટ્રાપેપ્ટાઇડ્સ (ક્રમ) ની સંખ્યા _______ છે.JEE Mains 2025 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I (શુદ્ધિકરણ તકનીક) સૂચિ-II (અલગ કરવા માટે વપરાય છે) A. સાદું નિસ્યંદન I. વરાળ બાષ્પશીલ સંયોજન B. વિભાગીય નિસ્યંદન II. ઉત્કલનબિંદુઓમાં મોટો તફાવત ધરાવતા બે પ્રવાહી C. વરાળ નિસ્યંદન III. તેના ઉત્કલનબિંદુ પર વિઘટિત થતું પ્રવાહી D. ઘટાડેલા દબાણ હેઠળ નિસ્યંદન IV. નજીકના ઉત્કલનબિંદુઓ ધરાવતા બે પ્રવાહી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- પ્રતિનીધી (મુખત્યાર) ધાતુ સંકીર્ણ \([M(en)(SCN)_4]\) માં ઉત્મદંતી લિગેન્ડની સંખ્યા \(..........\) છે. \([en =\) ઈથિલીનડાયએમાઈન]JEE Mains 2023 Medium
- \('L'\) લંબાઈ અને \(A\) જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(Y\) છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો યંગમોડયુલસ _______ થશે.JEE Mains 2024 Hard
- \(3 ,3,4,4,4,5,5\) અંકોનો ઉપયોગ કરી સાત આંકડાની સંખ્યા બનાવવામાં આવે છે. તે આ રીતે રચાયેલ સંખ્યા \(2\) વડે વિભાજ્ય હોય તેની સંભાવના ..... છે.JEE Mains 2021 Hard
- \(- COOH\) સમૂહ ધરાવતા નીચે દર્શાવેલ સંયોજન(નો)ની સંખ્યા ..... છે. \((A)\) સલ્ફાનિલિક એસિડ \((B)\) પિક્રિક એસિડ \((C)\) એસ્પિરીન \((D)\) એસ્કોર્બિક એસિડJEE Mains 2021 Medium
- એક ઈલેકટ્રીક ટોસ્ટરનો ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) અવરોધ \(60 \Omega\) છે. ટોસ્ટરને \(220 \mathrm{~V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. તેમાંથી વહેતો પ્રવાહ \(2.75 \mathrm{~A}\) જેટલો થાય છે. ટોસ્ટરમાં તાપમાન _______ જેટલું પહોચશે. ( \(\alpha=2 \times 10^{-4} /{ }^{\circ} \mathrm{C}\) લો)JEE Mains 2024 Hard
- અજ્ઞાત બિન-ચુંબકીય માધ્યમમાં પ્રસરણ પામતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપેલ છે,
\(E_y=20 \sin \left(3 \times 10^6 x-4.5 \times 10^{14} t\right) V / m\)
(જ્યાં \(x, t\) અને અન્ય મૂલ્યો S.I. એકમોમાં છે). માધ્યમનો પરાવૈદ્યુતાંક __________ છે.
(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ \(3 \times 10^8 m / s\) છે)JEE Mains 2026 Easy