JEE Mains · Chemistry · STD 11 - રાસાયણિક બંધન અને આણ્વીય રચના
- JEE Mains 2025
- સરળ
- MCQ
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: આ રૂપાંતરણ ઓછા ધ્રુવીય માધ્યમમાં સારી રીતે આગળ વધે છે.
\(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Cl} \xrightarrow{\mathrm{HO}^{-}} \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{OH}+\mathrm{Cl}^{(-)}\)
વિધાન II: આ રૂપાંતરણ વધુ ધ્રુવીય માધ્યમમાં સારી રીતે આગળ વધે છે.

ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી

\(\Rightarrow\) આ પ્રક્રિયા ઓછા ધ્રુવીય માધ્યમમાં વધુ ઝડપથી આગળ વધશે જે સક્રિયકરણ ઊર્જાના મૂલ્યમાં વધારો કરશે નહીં.

\(\Rightarrow\) આ પ્રક્રિયા વધુ ધ્રુવીય માધ્યમમાં વધુ ઝડપથી આગળ વધશે જે સક્રિયકરણ ઊર્જાના મૂલ્યમાં ઘટાડો કરશે.
Chemistry ના વધુ પ્રશ્નો
- \(A + 2B + 3C \rightleftharpoons A{B_2}{C_3}\) અહિં \(6.0\,g\,A\) ની પ્રક્રિયા \(B\) ના \(6.0 \times 10^{23}\) પરમાણુઓ, તથા \(C\) ના \(0.036\) મોલ એ \(4.8\,g\) ગ્રામ સંયોજન \(AB_2C_3\) આપે છે. જો \(A\) અને \(C\) ના પરમાણ્વીય દળ અનુકમે \(60\) અને \(80\,amu\) હોય તો \(B\) નુ પરમાણ્વીય દળ .............. \(\mathrm{amu}\) જણાવો.(એવોગ્રેડો આંક \(=6 \times 10^{23}\))JEE Mains 2015 અઘરું
- એક વિદ્યાર્થીએ પ્રોપેનોઈક એસિડ અને તેના સોડિયમ ક્ષાર ની મદદથી \(pH\, 4\) ધરાવતું બફર દ્રાવણ બનાવવાનું છે. બફર બનાવવા માટે જરૂરી \(\frac{\left[ CH _{3} CH _{2} COO ^{-}\right]}{\left[ CH _{3} CH _{2} COOH \right]}\) નો ગુણોતર \(.....\) છે. આપેલ : \(K _{ a }\left( CH _{3} CH _{2} COOH \right)=1.3 \times 10^{-5}\)JEE Mains 2022 મધ્યમ
- મેંગેંનેટ અને પરમેંગેનેટ આયનોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. સાચા વિધાનો ઓળખો :
A. મેંગેંનેટ અને પરમેંગેંનેટ બંન્ને આયનોની ભૂમિતિ સમચતુષ્ફલકીય છે.
B. મેંગેંનેટ અને પરમેંગેનેટ માં Mn ની ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે +7 અને +6 છે.
C. પરઓક્સોડાયસલ્ફેટ વડે (દ્વારા) Mn(II) ક્ષારનું ઓક્સિડેશન મેંગેંનેટ આયન અંતિમ નીપજ તરીકે આપે છે.
D. મેંગેંનેટ આયન અનુચુંબકીય છે અને પરમેંગેંનેટ આયનો પ્રતિચુંબકીય છે.
E. એસિડમય પરમેંગેનેટ આયન ઓક્ઝલેટ, નાઈટ્રાઈટ અને આયોડાઈડ આયનોનું રિડક્શન કરે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - મિથેનોલ ની ઉપજ માં સોડિયમ મિથોક્સાઈડ સાથે \(2-\) ક્લોરો \(-2-\) મિથાઇલ પેન્ટીન ની પ્રકિયા પર શું આપશે ?JEE Mains 2016 અઘરું
- નીચે આપેલા તત્ત્વોને તેમની ઘનતાના સંદર્ભમાં (આધારે) (with respect) સાચો ક્રમ શું છે ?JEE Mains 2021 સરળ
- નીચે આપેલા પૈકી કઈ એક વડે એસીટાલ્ડીહાઈડ બનશે નહીં ?JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(P _4\) ના એક \(mole\) સાથે \(SOCl _2\) ના \(8\,moles\) ની પ્રક્રિયા કરતાં \(A\) ના \(4\,moles\),\(SO _2\) ના \(x\,mole\) અને \(B\) ના \(2\,moles\) આપે છે \(A,B\) અને \(x\) અનુક્રમે શોધો.JEE Mains 2023 મધ્યમ
- \(6\, {cm}\) ત્રિજયાના સાબુના પરપોટાની અંદર એક બીજો \(3\, {cm}\) ત્રિજયાનો પરપોટો બને છે. તો જેમાં અંદરનું દબાણ વાતાવરણની સાપેક્ષે સમાન હોય તેવા સમતુલ્ય પરપોટાની ત્રિજયા કેટલા \({cm}\) હશે?
JEE Mains 2021 અઘરું - એક વાયુને ઉષ્મા અવાહક દીવાલો ધરાવતા પાત્રમાં રાખવામાં આવ્યો છે. શરૂઆતમાં વાયુનું કદ \(800 \mathrm{~cm}^3\) અને તાપમાન \(27^{\circ} \mathrm{C}\) છે. જ્યારે વાયુને સમોષ્મી રીતે \(200 \mathrm{~cm}^3\) કદ સુધી સંકોચવામાં આવે ત્યારે તાપમાનમાં થતો ફેરફાર કેટલો છે?
(લ્યો \(\gamma=1.5: \gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)JEE Mains 2025 મધ્યમ - \(r = 0.5\,\Omega \) આંતરિક અવરોધ અને \( E_1 = 100\,V\;\;emf\) ધરાવતા \(dc\) સ્ત્રોત સાથે \(E_2 = 90\,V\;\;emf\) ધરાવતી બેટરી અને બાહ્ય અવરોધ \(R\) ને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે \(R\) નું મૂલ્ય કેટલા ................... \(\Omega \) હોવું જોઈએ કે જેથી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય નહીં?
JEE Mains 2013 મધ્યમ - ઊભી દીવાલો ધરાવતી ટાંકીમાં \(12\, {m}\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. પાણીના સ્તરથી \('{h}'\) ઊંડાઈએ કોઈ એક દીવાલમાં એક હૉલ કરવામાં આવે છે. બહાર નીકળતી પાણીની ધાર જમીન ઉપર મહત્તમ અવધિ સુધી પહોચે તે માટે \(h\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?JEE Mains 2021 મધ્યમ