ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry

નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : મોહરનો ક્ષાર ફક્ત ત્રણ પ્રકારના આયનો-ફેરસ, એમોનિયમ અને સલ્ફેટના બનેલા છે.
વિધાન II : જો ફેરસ, એમોનિયમ અને સલ્ફેટ આયનોની અનંત મંદતાએ મોલર વાહકતા અનુક્રમે \(\mathrm{x}_1, \mathrm{x}_2\) અને \(\mathrm{x}_3 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) હોય, તો મોહરના ક્ષારના દ્રાવણની અનંત મંદતાએ મોલર વાહકતા \(\mathrm{x}_1+\mathrm{x}_2+2 \mathrm{x}_3\) દ્વારા અપાશે.
આપેલા વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A વિધાન I અને વિધાન II બંને ખોટા છે
  2. B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
  3. C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
  4. D વિધાન I અને વિધાન II બંને સાચા છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે

Step-by-step Solution

Detailed explanation

મોહરનો ક્ષાર : \(\mathrm{FeSO}_4 \cdot\left(\mathrm{NH}_4\right)_2 \mathrm{SO}_4 \cdot 6 \mathrm{H}_2 \mathrm{O}\) કોલરાઉશના નિયમનો ઉપયોગ કરતા \(\lambda_{\mathrm{m}}^{\infty}(\text { Mohr's salt })=\mathrm{x}_1+2 \mathrm{x}_2+2 \mathrm{x}_3\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app