JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રક્રિયામાં તેમની પ્રતિક્રિયાત્મકતાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે?
- A એસેટોફિનોન \( \lt \) બેન્ઝાલ્ડીહાઇડ \( \lt \) p-ટોલ્યુઆલ્ડીહાઇડ \( \lt \) p-નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ
- B બેન્ઝાલ્ડીહાઇડ \( \lt \) એસેટોફિનોન \( \lt \) p-નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ \( \lt \) p-ટોલ્યુઆલ્ડીહાઇડ
- C p-નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ \( \lt \) બેન્ઝાલ્ડીહાઇડ \( \lt \) p-ટોલ્યુઆલ્ડીહાઇડ \( \lt \) એસેટોફિનોન
- D એસેટોફિનોન \( \lt \) p-ટોલ્યુઆલ્ડીહાઇડ \( \lt \) બેન્ઝાલ્ડીહાઇડ \( \lt \) p-નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ
Answer & Solution
Correct Answer
(D) એસેટોફિનોન \( \lt \) p-ટોલ્યુઆલ્ડીહાઇડ \( \lt \) બેન્ઝાલ્ડીહાઇડ \( \lt \) p-નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ
Step-by-step Solution
Detailed explanation
પ્રતિક્રિયાત્મકતા \(\propto+\mathrm{ve}\) ઇલેક્ટ્રોન-અનુરાગી કાર્બન પરનો વીજભાર
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કોપર સલ્ફેટ માંથી \(x \times 10^{-1}\) ગ્રામ પરમાણુ કોપર મેળવવા \(1F\) વિદ્યુતપ્રવાહ જરૂરી છે. તો \(x\) _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે લેબલ કરવામાં આવ્યું છે. વિધાન \((A)\) : જલીય દ્રાવણોમાં \(\mathrm{Cr}^{2+}\) રિડ્યુસિંગ છે જ્યારે \(\mathrm{Mn}^{3+}\) ઓક્સિડાઇઝિંગ સ્વભાવનું છે. કારણ \((R)\) : અપૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનિક સંરચના કરતાં અર્ધ-ભરાયેલી ઇલેક્ટ્રોનિક સંરચનાને વધારાની સ્થિરતા જોવા મળે છે. ઉપરોક્ત વિધાનના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચે આપેલ રેડોક્ષ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(\mathrm{MnO}_4^{-}+\mathrm{H}^{+}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightleftharpoons \mathrm{Mn}^{2+}+\mathrm{H}_2 \mathrm{O}+\mathrm{CO}_2\) પ્રમાણિત રિડકશન પોટેન્શિયલ નીચે આપેલા છે. \(\left(\mathrm{E}_{\mathrm{red}}^{\circ}\right)\) \(\mathrm{E}_{\mathrm{MmO}_4^{-} / \mathrm{Mm}^{2+}}^{\circ}=+1.51 \mathrm{~V}\) \(\mathrm{E}_{\mathrm{CO}_2 / \mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4}^{\circ}=-0.49 \mathrm{~V}\) જો ઉપરની પ્રક્રિયાને સંતુલન અચળાંક \(K_{e q}=10^x\) તરીકે આપેલ હોય તો, \(x\) નું મૂલ્ય = _______. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2024 Hard
- હેલોજનના પરિમાપન માટેની કેરિયસ પદતી \(0.45 \,g\) એક કાર્બનિક સંયોજન \(0.36 \,g\) \(AgBr\) આપે છે, તો સંયોજનમાં રહેલા બ્રોમિનનું ટકાવાર પ્રમાણ શોધો. (\(AgBr\) નું અણુભાર = \(\left.188 \,g mol ^{-1}, Br : 80\right)\)JEE Mains 2022 Medium
- નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાં બનતી અંતિમ નીપજ \(A\) શોધો. \(\mathrm{Ph}-\mathrm{CH}=\mathrm{CH}_2 \xrightarrow[\text { (iii) } \mathrm{HBr}{(iv) \mathrm{Mg}, ether, then \mathrm{HCHO} / \mathrm{H}_3 \mathrm{O}^{+}}]{{(i)BH_3}{\text { (ii) } \mathrm{H}_2 \mathrm{O}_2,{ }^{\text {(-) }} \mathrm{OH}}} \mathrm{A}\)JEE Mains 2024 Hard
- \(Ag_2CrO_4\) અને \(AgBr\) ના દ્રાવ્યતા ગુણાકાર અચળાંક \(298\) K તાપમાને અનુક્રમે \(32x\) અને \(4y\) છે. \(\left(\dfrac{\text{molarity of } Ag_2CrO_4}{\text{molarity of } AgBr}\right)\) નું મૂલ્ય આ રીતે દર્શાવી શકાય છે:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- પિસ્ટન પ્રણાલીવાળા સિલિન્ડરમાં ફક્ત ચાકગતિના પ્રકારો ધરાવતો દ્વિપરમાણ્વિક વાયુનો એક મોલ રાખેલ છે. સિલિન્ડરના આડછેદનું ક્ષેત્રફળ \(4\) cm\(^2\) છે. વાયુને ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન \(1.2\,^\circ\)C જેટલું વધે છે, આ દરમિયાન પિસ્ટન \(25\) mm ખસે છે. વાયુને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો ________ J છે. (વાતાવરણનું દબાણ \(=100\) kPa, \(R=8.3\) J/mol·K) (પિસ્ટનનું દળ અવગણો)JEE Mains 2026 Hard
- જેનો અર્ધજીવનકાળ \(2\) કલાક \(30\) મિનીટ હોય તેવું તાજું બનાવેલો રેડિયો એક્ટિવ ઉદ્ગગમ માન્ય સુરક્ષા સ્તર (safe limit) કરતા \(64\) ગણી વધારે તીવ્રતાના વિકિરણનું ઉત્સર્જન કરે છે. આ ઉદ્ગમ સાથે સુરક્ષિત રીતે કામ લઈ શકાય તે માટેનો જ३રી લઘુત્તમ સમય .......... કલાક હશે.JEE Mains 2022 Medium
- છ સમાન અવરોધને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. તો કયા બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ મહત્તમ હશે?
JEE Mains 2013 Hard - રેખા \(\mathrm{x}=2 \mathrm{y}\) પરના બિંદુઓથી રેખા \(\mathrm{x}=\mathrm{y}\) પર દોરવામાં આવેલ લંબના મધ્યબિંદુઓનો બિંદુગણ મેળવો.JEE Mains 2020 Hard
- વિદ્યુતવિભાજનની પ્રક્રિયા દ્વારા \(\mathrm{H}_2 \mathrm{~S}_2 \mathrm{O}_8\) મેળવવા માટે નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજ્યનો ઉપયોગ કરી શકાય છે?JEE Mains 2025 Hard
- \(40\) અવલોકનનું સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે \(30\) અને \(5\) છે. જો પછીથી માલૂમ પડ્યું કે બે અવલોકનો \(12\) અને \(10\) ભૂલથી લેવાય ગયા છે . જો \(\sigma\) એ અવલોકનો દૂર કર્યા પછીનું પ્રમાણિત વિચલન હોય તો \(38 \sigma^{2}\) ની કિમંત \(.........\) થાય.JEE Mains 2022 Hard