JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
ઓરડાના તાપમાને, \(360\,g\) પાણીમાં \(0.60\, g\) યુરીયા ઓગળી યુરીયાનુ મંદ દ્રાવણ કરવામાં આવ્યુ છે. જો આ તાપમાને શુદ્ધ પાણીનુ બાષ્પદબાણ \(35\, mm\, Hg\) હોય તો બાષ્પદબાણ નો ઘટાડો ............. \(\mathrm{mm\,Hg}\) જણાવો. (યુરિયાનો અણુભાર \(= 60\, g\, mol^{-1}\))
- A \(0.027\)
- B \(0.031\)
- C \(0.028\)
- D \(0.017\)
Answer & Solution
Correct Answer
(D) \(0.017\)
Step-by-step Solution
Detailed explanation
Lowering of vapour pressure \( = \,{p^o}\, - \,p\, = \,{p^o}.{X_{solute}}\) \(\therefore \,\,\Delta p\, = \,35\, \times \,\frac{{0.6/60}}{{\frac{{0.6}}{{60}} + \frac{{360}}{{18}}}}\) \( = 35\, \times \,\frac{{0.01}}{{0.01 + 20}}\, = 35\, \times \,\frac{{0.1}}{{20.01}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો યોગ્ય ક્રમ _______ છે. \(A\). \(\mathrm{Ar}\) \(B\). \(\mathrm{Br}\) \(C. F\) \(D\). \(\mathrm{S}\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય પસંદ કરો:JEE Mains 2024 Hard
- સૂચિ \(-I\) સાથે સૂચિ \(-II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) ઝાયમેઝ \((i)\) પેટ \((b)\) ડાયાસ્ટેઝ \((ii)\) યીસ્ટ \((c)\) યુરેઝ \((iii)\) માલ્ટ \((d)\) પેપ્સીન \((iv)\) સોયાબીન JEE Mains 2022 Medium - \(25^{\circ} \mathrm{C}\) પર, \(\mathrm{pH}=3\) ધરાવતા દ્રાવણુમાં હાઈડ્રોજન ઈલેક્ટ્રોડને ડુબાડવામાં આવેલ છે. ઈલેક્ટ્રોડનો પોટેન્શિયલ______________ \(\times 10^{-2} \mathrm{~V}\) થશે. .\(\left(\frac{2.303 \mathrm{RT}}{\mathrm{F}}=0.059 \mathrm{~V}\right)\)JEE Mains 2024 Hard
- નીચેની પ્રક્રિયા માટે આપેલ માહિતી નીચે મુજબ છે: \({FeO}_{(0)}+{C}_{\text {(gaplike) }} \longrightarrow {Fe}_{(0)}+{CO}_{({g})}\)
\({K}\)માં લઘુત્તમ તાપમાન કે જેના પર પ્રક્રિયા સ્વયંભૂ બને છે તે \(.......\) છે.(પૂર્ણાંકમાં જવાબ)પદાર્થ \(\Delta {H}^{\circ}\) \(\left({kJ} {mol}^{-1}\right)\) \(\Delta {S}^{\circ}\) \(\left({J} {mol}^{-1} {~K}^{-1}\right)\) \({FeO}_{(s)}\) \(-266.3\) \(57.49\) \({C}_{\text {(graphite) }}\) \(0\) \(5.74\) \({Fe}_{(s)}\) \(0\) \(27.28\) \({CO}_{({g})}\) \(-110.5\) \(197.6\) JEE Mains 2021 Easy - ઉપરની પ્રક્રિયામાં બનતા કાર્બોકેટાયનને સ્થિર કરવા માટે સંકળાયેલ અતિસંયુગ્મન બંધારણની સંખ્યા \(........\) છે.
JEE Mains 2023 Hard - નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો: \(2 Fe ^{2+}+ H _{2} O _{2} \rightarrow x A + y B\) (બેઝિક માધ્યમમાં) \(2 MnO _{4}^{-}+6 H ^{+}+5 H _{2} O _{2} \rightarrow x ^{\prime} C + y ^{\prime} D + z ^{\prime} E\) (એસિડિક માધ્યમમાં) તત્વયોગમિતી ગુણાંક \(x , y , x ^{\prime}, y ^{\prime}\) અને \(z ^{\prime}\) નીપજ અનુક્રમે \(A , B , C , D\) અને \(E ,\) નો સરવાળો .....JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \(M\) દળ અને \(L\) લંબાઈ ધરાવતો સળિયો ઘર્ષણરહિત સપાટી પર પડેલો છે. સપાટીને સમાંતર એક \(m\) દળનો કણ \(u\) વેગથી ગતિ આકરીને સળિયાને લંબ એક છેડા સાથે અથડાય છે. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી કણ સ્થિર થાય છે. દળોનો ગુણોત્તર \(\left(\frac{m}{M}\right)=\frac{1}{x}\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- \(\mathrm{Cu}^{2+}{/ \mathrm{Cu}}\) અને \(\mathrm{Cu}^{+}{/ \mathrm{Cu}}\) ના પ્રમાણિત પોટેન્શિયલ \(\left(\mathrm{E}^{\circ}\right)\) અનુક્રમે \(0.34 \;\mathrm{V}\) અને \(0.522 \;\mathrm{V}\) છે. તો \({C u}^{2+}{/ {C u}^{+}}\) તો \({E}^{\circ}\) જણાવો.JEE Mains 2020 Hard
- જો ઉંગમબિંદુ કેન્દ્ર ધરાવતા ઉપવલયની પ્રધાનઅક્ષ અને ગૌણઅક્ષની લંબાઈનો તફાવત \(10\) અને એક નાભી \((0, 5\sqrt 3 )\) હોય તો નાભીલંબની લંબાઈ .......... થાયJEE Mains 2019 Hard
- ક્રોમાઈલ કલોરાઇડ માં ક્રોમિયમ પર હાજર \(d-\)ઈલેકટ્રોનોની સંખ્યા જે નીચે જેમ છે તે \(.........\) (આપેલ પરમાણુંક્રમાંક \(Ti =22, V =23, Cr =24, Mn =25, Fe =26\) )JEE Mains 2023 Medium
- આકૃતિમાં એક બેડમિન્ટન રેકેટના પરિમાણ આપેલા છે. જો બેડમિન્ટનના રેખીય અને વર્તુળાકાર ભાગનું સમાન દળ \((M)\) અને દોરીનું દળ અવગણ્ય હોય તો, હેન્ડલના બિંદુ \(A\) થી \(\frac{r}{2}\) અંતરે રેકેટના હેન્ડલને લંબ અને રિંગના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....... \(Mr^2\) જેટલી થાય?
JEE Mains 2021 Hard - પરમાણ્વીય કક્ષકોના અર્થઘટનના સંદર્ભમાં નીચેના પૈકી ક્યાં વિધાનોનું સંયુગ્મન સાચું છે. \((1)\) નીચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકમાના ઇલેક્ટ્રોન કરતાં ઊંચું કોણીય વેગમાન ધરાવતી કક્ષકોમાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે છે . \((2)\) મુખ્ય ક્વોન્ટમ આંકના આપેલા મૂલ્ય માટે, કક્ષકનું કદ ગૌણ ક્વોન્ટમ આંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે . \((3)\) તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર , ધરા અવસ્થાનું કોણીય વેગમાન \(\frac {h}{2\pi }\) બરાબર હોય છે . \((4)\) વિવિધ ગૌણ ક્વોન્ટમ આંક માટે \(\Psi \,\,Vs\,\,r\) નો આલેખ, ઊંચા \(r\) મૂલ્ય તરફ શિખરનું સ્થાનાંતર દર્શાવે છે .JEE Mains 2019 Hard