ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties

નીચે આપેલ યુગ્મો (જોડીઓ) માંથી ક્યામાં ઘટક તત્વોની ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીઓ સમાન અથવા એકસરખાની નજીક છે. \((A)\) \(Rb\) અને \(Cs\) \((B)\) \(Na\) અને \(K\) \((C)\) \(Ar\) અને \(Kr\) \((D)\) \(I\) અને \(At\) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A ફક્ત \((A)\) અને \((B)\)
  2. B ફક્ત \((B)\) અને \((C)\)
  3. C ફક્ત \((A)\) અને \((C)\)
  4. D ફક્ત \((C)\) અને \((D)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) ફક્ત \((A)\) અને \((C)\)

Step-by-step Solution

Detailed explanation

\(Rb\) and \(Cs\) have nearly same electron gain enthalpy electron gain enthalpy \(=-46\,kj / ml\) \(Ar\) and \(Kr\) have same \(\Delta H _{ eq }\). Value is \(+96\,kj / ml\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app