ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements

\(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(Hg\) ના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યું સાચું છે? \(a\). \(d\)-પેટાકોશ પૂર્ણ હોય છે ત્યારે તેઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પી ઉંચી (વધારે) પ્રદર્શિત કરે છે. \(b\). \(\mathrm{Zn}\) અને \(\mathrm{Cd}\) એ ચલિત (વિવિધ) ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી જ્યારે \(\mathrm{Hg}\) એ +\(I\) અને +\(II\) દર્શાવે છે. \(c\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ના સંયોજનો પ્રકૃતિમાં અનુચુંબકીય છે. \(d\). \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ને મૃદુ ધાતુઓ કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A ફક્ત\(B\), \(D\)
  2. B ફક્ત \(B\), \(C\)
  3. C ફક્ત \(A\), \(D\)
  4. D ફક્ત \(C\), \(D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) ફક્ત\(B\), \(D\)

Step-by-step Solution

Detailed explanation

\((A)\) \(\mathrm{Zn}, \mathrm{Cd}, \mathrm{Hg}\) સંબંધિત સંક્રમણ શ્રેણીમાં પરમાણ્વિકરણની સૌથી ઓછી એન્થાલ્પી દર્શાવે છે. \((C)\) \(\mathrm{Zn}, \mathrm{Cd}\) અને \(\mathrm{Hg}\) ના સંયોજનો પ્રકૃતિમાં પ્રતિચુંબકીય છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app